36,993
edits
(+1) |
(_1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ખવાસણ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સ્વરાજ્ય માટે જ્યારે હાકલ વાગી રહી છે, ખેડૂતોની સ્થિતિ સુધારવા પ્રયત્નો ચાલી રહ્યા છે, સ્ત્રીકેળવણી વધારવા ચળવળ ચાલી રહી છે, ગુજરાતનું ગૌરવ વધારવાનો ઘોષ ગાજી રહ્યો છે ત્યારે એક ખવાસણની મૂંઝવણો સાંભળવા કોઈને ફુરસદ હશે ખરી? | ‘સ્વરાજ્ય માટે જ્યારે હાકલ વાગી રહી છે, ખેડૂતોની સ્થિતિ સુધારવા પ્રયત્નો ચાલી રહ્યા છે, સ્ત્રીકેળવણી વધારવા ચળવળ ચાલી રહી છે, ગુજરાતનું ગૌરવ વધારવાનો ઘોષ ગાજી રહ્યો છે ત્યારે એક ખવાસણની મૂંઝવણો સાંભળવા કોઈને ફુરસદ હશે ખરી? | ||
‘નાતોનાં ત્રિમાસિક નીકળે છે તેવું અમારું ચાકરનોકરોનું ચોપાનિયું નીકળતું હોત તો અમારી મૂંઝવણો તેમાં પ્રગટ કરત. અમારી સ્થિતિનું કવન કરવા કોઈ કવિ તૈયાર હોત, નાટકમાં અમારો વૃત્તાંત વસ્તુ તરીકે ગૂંથવા નાટક કંપનીનો કોઈ ‘કવિ’ તૈયાર હોત, અમારી ‘ત્યાગમાળા’ની છબી પાડનાર કોઈ ભેદવાર હોત, અમને સુખી કરવા કોઈ સિન્દે કે જોશી હોત, અમારાં દુઃખ નિવારણ કરવા સી. આઈ. ડી.ની ખાસ પલટણ હોત, બાળકોનાં કે જાનવરોનાં રક્ષણ માટે જેવી મંડળીઓ છે એવી અમારે માટે મંડળીઓ હોત, અમારી તરફદારી કરનાર કોઈ લાભશંકર લક્ષ્મીશંકર હોત, અમારા ઉદ્ધાર માટે મુક્તિફોજ પ્રયત્ન કરતી હોત, અમારો ખાસ પ્રતિનિધિ ધારાસભામાં વિરાજતો હોત તો મારે જાતે મારી આપદાઓ પ્રકટ ન કરવી પડત. | ‘નાતોનાં ત્રિમાસિક નીકળે છે તેવું અમારું ચાકરનોકરોનું ચોપાનિયું નીકળતું હોત તો અમારી મૂંઝવણો તેમાં પ્રગટ કરત. અમારી સ્થિતિનું કવન કરવા કોઈ કવિ તૈયાર હોત, નાટકમાં અમારો વૃત્તાંત વસ્તુ તરીકે ગૂંથવા નાટક કંપનીનો કોઈ ‘કવિ’ તૈયાર હોત, અમારી ‘ત્યાગમાળા’ની છબી પાડનાર કોઈ ભેદવાર હોત, અમને સુખી કરવા કોઈ સિન્દે કે જોશી હોત, અમારાં દુઃખ નિવારણ કરવા સી. આઈ. ડી.ની ખાસ પલટણ હોત, બાળકોનાં કે જાનવરોનાં રક્ષણ માટે જેવી મંડળીઓ છે એવી અમારે માટે મંડળીઓ હોત, અમારી તરફદારી કરનાર કોઈ લાભશંકર લક્ષ્મીશંકર હોત, અમારા ઉદ્ધાર માટે મુક્તિફોજ પ્રયત્ન કરતી હોત, અમારો ખાસ પ્રતિનિધિ ધારાસભામાં વિરાજતો હોત તો મારે જાતે મારી આપદાઓ પ્રકટ ન કરવી પડત. | ||