36,993
edits
No edit summary |
No edit summary |
||
| Line 52: | Line 52: | ||
તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે. | તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|રૂપાંદેનાં ભજનો}} | {{center|'''રૂપાંદેનાં ભજનો'''}} | ||
{{center|[૧]}} | {{center|[૧]}} | ||
{{Block center|<poem>રાઓળ માલા, આ દિલ ખોજો તો, | {{Block center|<poem>રાઓળ માલા, આ દિલ ખોજો તો, | ||
| Line 88: | Line 88: | ||
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી, | ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી, | ||
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.</poem>}} | મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.</poem>}} | ||
{{center|લીળલદેનાં ભજનો}} | {{center|'''લીળલદેનાં ભજનો'''}} | ||
{{center|[૧]}} | {{center|[૧]}} | ||
{{Block center|<poem>એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી, | {{Block center|<poem>એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી, | ||