રણજિતરામ ગદ્યસંચય – ૧/રિપુ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|રિપુ}}
{{Heading|રિપુ}}

{{center|પાત્રો}}
{{center|'''પાત્રો'''}}

{{center|<poem>ફતેહસિંહ.........
{{block center|<poem>ફતેહસિંહ.........
મણિ........
મણિ........
વૈદ્ય...........
વૈદ્ય...........
Line 10: Line 10:
ભૂત.......</poem>}}
ભૂત.......</poem>}}
{{center|'''દૃશ્ય ૧ લું.'''}}
{{center|'''દૃશ્ય ૧ લું.'''}}
{{Block center|<poem>[રાજમહેલનો ખંડ. એમાંનું રાચરચીલું લઈ જવામાં આવેલું છે. કબાટો, પટારા, પલંગો નીચેના લાકડાના ટેકાઓ માત્ર પડી રહ્યા છે. ભીંત ઉપર ટાંગેલી વસ્તુઓના આંકા અને એમનાથી ઝાંખા થયા વિના રહેલાં રંગનાં ધાબાં. માત્ર ભીંતો ઉપર ચીતરેલા ફતેહસિંહના વડવાઓનાં ચિત્રો રહ્યાં છે. ફતેહસિંહ અને તેની વહુ બેઠાં છે, દીવો ઝાંખો બળે છે. સમય માઝમ રાત.]
{{Poem2Open}}
[રાજમહેલનો ખંડ. એમાંનું રાચરચીલું લઈ જવામાં આવેલું છે. કબાટો, પટારા, પલંગો નીચેના લાકડાના ટેકાઓ માત્ર પડી રહ્યા છે. ભીંત ઉપર ટાંગેલી વસ્તુઓના આંકા અને એમનાથી ઝાંખા થયા વિના રહેલાં રંગનાં ધાબાં. માત્ર ભીંતો ઉપર ચીતરેલા ફતેહસિંહના વડવાઓનાં ચિત્રો રહ્યાં છે. ફતેહસિંહ અને તેની વહુ બેઠાં છે, દીવો ઝાંખો બળે છે. સમય માઝમ રાત.]
ફતેહસિંહ : મણિ! રયાસત વગરનો ઓરડો, વંટોળિયાથી નાશ પામેલાં પાંદડાં વિનાના વનની પેઠે મારા હૈયામાં સાલે છે. ચિત્રો, હથિયારો – વર્ષોથી દુશ્મનના લોહીમાં તરબોળ થયેલાં હથિયારો, તીર્થયાત્રાની પવિત્ર વસ્તુઓ, વંશપરંપરા ઊતરી આવેલી વડીલોની યાદગીરીઓ, – સર્વે વેચાઈ ગઈ, ઉપાડી જવાઈ! આપણા વંશની આબરૂ ચાલી ગઈ; પણ મારું હૃદય સૌથી વધારે તારે માટે ચરચરે છે. વૈભવ અને આરામમાં વસતી હતી ત્યાં તારા જોબનમાં હું તને પરણ્યો, અને હવે જોબન પૂર બહારમાં ખીલવાની અણી ઉપર છે ત્યારે તને આવા લૂંટાયેલા વેરાન ઘરમાં મેં ગોંધી છે.

[આવેશથી ઊઠી તે આમતેમ ફરે છે ત્યારે દીવા પાસે જઈ મણિ સંકોરે છે.]
[આવેશથી ઊઠી તે આમતેમ ફરે છે ત્યારે દીવા પાસે જઈ મણિ સંકોરે છે.]
Line 26: Line 27:
ભૂત (બારીની જાળી આગળ આખું શરીર ઢાંકેલું) : હું. હું.
ભૂત (બારીની જાળી આગળ આખું શરીર ઢાંકેલું) : હું. હું.
ફતેહસિંહ (મંદ ત્રાસથી) : તું? તું કોણ છે? શું તું જીવતી વસ્તુ છે? કે ત્રાસેલા મગજમાંથી જન્મેલો ઓળો છે? તારું મોં ઢાંકેલું છે. કોણ છે? બોલ!
ફતેહસિંહ (મંદ ત્રાસથી) : તું? તું કોણ છે? શું તું જીવતી વસ્તુ છે? કે ત્રાસેલા મગજમાંથી જન્મેલો ઓળો છે? તારું મોં ઢાંકેલું છે. કોણ છે? બોલ!
[જેવો ફતેહસિંહ ધીમેથી તેની પાસે જાય છે એટલે તે અદૃશ્ય થઈ જાય છે.]</poem>}}
[જેવો ફતેહસિંહ ધીમેથી તેની પાસે જાય છે એટલે તે અદૃશ્ય થઈ જાય છે.]
{{Poem2Close}}
{{center|'''દૃશ્ય ૨જું'''}}
{{center|'''દૃશ્ય ૨જું'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}