રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 131: Line 131:
થોડા વખતમાં ‘ગુજરાતી વર્તમાનપત્રો‘ અને ‘ગુજરાતી માસિકપત્રો‘ સંબંધે બે સભાસદ બન્ધુઓ ચર્ચા કરવાના છે. ‘કુસુમમાળા‘, ‘કેટલાંક કાવ્યો‘ અને ‘ચક્રવાક-મિથુન‘નું સભામાં વાંચન થયું હતું. સભાના પેટ્રન રા. રા. લાલશંકર ઉમિયાશંકર છે. પ્રમુખ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ છે.

રા. રમણભાઈએ પોતાના પિતા મહીપતરામનાં બનાવેલાં પુસ્તકો તેમ જ પોતાના ગ્રંથો સભાને ભેટ આપ્યા છે, તે સારુ સભા એમને આભારી છે. રા. હરિપ્રસાદ પીતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ’ છાપખાનામાં સભાને કામકાજનું છપાવવાની સગવડ કરી આપી મહાન ઉપકાર કર્યો છે.

<br>
<br><br>
તા. ૧૩-૧-૦૪.
તા. ૧૩-૧-૦૪.
{{Poem2Close}}
{{Poem2Close}}