ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/પરિશિષ્ટ (માહિતી દોષ, અપૂર્ણતાઓ અને ૧૯૯૧ પછીના મહાનિબંધોની નોંધ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરિશિષ્ટ

(માહિતી દોષ, અપૂર્ણતાઓ અને ૧૯૯૧ પછીના મહાનિબંધોની નોંધ)

જાની, ભાનુમતિ.
અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ. ગુજરાત, ૧૯૯૩.

જોષી, જયકર સી.
નાનાભાઈ ભટ્ટ : એક અધ્યયન. ગુજરાત, ૧૯૯૨.

દલીચા, બટુક.
ગુજરાતી નવલકથામાં વિકસેલું કૃષ્ણતત્ત્વ. ગુજરાત, ૧૯૯૩.

નાયક, ઈલા
આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં કપોલકલ્પિત (ફેન્ટેસી)ને વિનિયોગ, ગુજરાત, ૧૯૯૪,

પટેલ, પી.જે.
આધુનિક ગુજરાતી વિવેચનની વિવિધ તરેહો. ગુજરાત, ૧૯૯૨.

પટેલ, પ્રહલાદ ત્રિભોવનદાસ
ઓખા મંડલના વાઘેરોનું લોક-સાહિત્ય. સૌરાષ્ટ્ર, ૧૯૭૬.

પરમાર, મોહન.
સુરેશ જોશી પછીની વાર્તાના વિશેષ ૫રિમાણો. ગુજરાત, ૧૯૯૪.

પ્રજાપતિ, કાલિદાસ ડી.
શિવકુમાર જોશીનું નવલકથા સાહિત્ય. ગુજરાત, ૧૯૯૩.

મહેતા, એસ. એસ.
ગુજરાતી લોકસાહિત્યમાં નારી. ગુજરાત,. ૧૯૮૬-૮૭

વેગડા, આર. એમ.
હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતા. ગુજરાત, ૧૯૯૨.
શાહ, દિનુભાઈ મંગળદાસ.
‘જનાન્તિકે’ પછીનું ગદ્ય. ગુજરાત, ૧૯૯૪.

સુથાર, કનુ.
પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓ. ગુજરાત, ૧૯૯૩.