36,993
edits
(+1) |
(formatting of heading) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૫. આધુનિકોત્તર ગુજરાતી વાર્તામાં નારીપ્રતિમાનું નિર્માણ|ઈલા નાયક}} | |||
ઈલા નાયક | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈપણ સાહિત્યકૃતિનું વાચન-ભાવન કરીએ ત્યારે તે કલાકૃતિ તરીકે કેવો આનંદ આપે છે. તે જ મહત્ત્વનું છે, એટલે કે સાહિત્યકૃતિમાં વાસ્તવનું કલાત્મક રૂપાંતર થવું અનિવાર્ય છે. અલબત્ત કાવ્ય કરતાં વાર્તાકૃતિમાં સમાજવાસ્તવ વધુ પ્રતિબિંબિત થતું જોવાય છે. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાંથી કથાતત્ત્વની લગભગ બાદબાકી થઈ હતી તે હવે વાર્તામાં ફરીથી પ્રવેશે છે ત્યારે વાર્તાસાહિત્યમાં નારીપ્રતિમાનું ચિત્ર પ્રત્યક્ષ કે પરોક્ષપણે જોઈ શકાય. સમાજમાં નારીપ્રતિમા જેમ જેમ બદલાતી ગઈ તેમ તેમ ગુજરાતી વાર્તામાં પણ બદલાતી નારી પ્રતિમાનો આલેખ બદલાતો ગયો છે. | કોઈપણ સાહિત્યકૃતિનું વાચન-ભાવન કરીએ ત્યારે તે કલાકૃતિ તરીકે કેવો આનંદ આપે છે. તે જ મહત્ત્વનું છે, એટલે કે સાહિત્યકૃતિમાં વાસ્તવનું કલાત્મક રૂપાંતર થવું અનિવાર્ય છે. અલબત્ત કાવ્ય કરતાં વાર્તાકૃતિમાં સમાજવાસ્તવ વધુ પ્રતિબિંબિત થતું જોવાય છે. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાંથી કથાતત્ત્વની લગભગ બાદબાકી થઈ હતી તે હવે વાર્તામાં ફરીથી પ્રવેશે છે ત્યારે વાર્તાસાહિત્યમાં નારીપ્રતિમાનું ચિત્ર પ્રત્યક્ષ કે પરોક્ષપણે જોઈ શકાય. સમાજમાં નારીપ્રતિમા જેમ જેમ બદલાતી ગઈ તેમ તેમ ગુજરાતી વાર્તામાં પણ બદલાતી નારી પ્રતિમાનો આલેખ બદલાતો ગયો છે. | ||
સદીઓથી સ્ત્રી પુરુષશાસિત જ હતી. સ્ત્રીની શક્તિ, દેવત્વ, સમર્પણ, ત્યાગ આદિ ગુણોનો પુરુષ દ્વારા મહિમા થતો રહ્યો અને સાથે સાથે પુરુષ એનું શોષણ પણ કરતો રહ્યો. પુરુષોએ લાદેલા આદર્શો અને ભાવનાઓથી વિભૂષિત સ્ત્રી રાજીપાથી પોતાની મેળે જ આ જાળમાં ફસાતી ગઈ. આમ સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દીવાલો વચ્ચે જ સીમિત થયું અને સ્ત્રીની કોઈ આગવી ઓળખ જ ન રહી. અંગ્રેજોના આગમન પછી સમાજસુધારા નિમિત્તે સ્ત્રીને રૂઢિબંધનોમાંથી મુક્ત કરવાના પ્રયાસ થયા. આ પછી ગાંધીજીએ સ્ત્રીને રાષ્ટ્રીય ચળવળ સાથે જોડીને તેનાં કાર્યોને નવી દિશા આપી. સાતમા દાયકા પછી વિશ્વમાં આત્મસભાન નવી સ્ત્રીનો જન્મ થાય છે. એને પોતાના સ્વતંત્ર અસ્તિત્વનું ભાન થાય છે એને થતા અન્યાય સામે આક્રોશર્યો અવાજ એ ઉઠાવે છે. સ્ત્રી કે પુરુષે કોઈએ કોઈના પર સત્તા ચલાવવાની નથી એવી જાગૃતિ તેનામાં આવે છે. આ જાગૃતિ નારીવાદી ઝુંબેશમાં પરિણમે છે. સ્ત્રી વ્યક્તિ છે, તેને પોતાના આગવા વિચાર, વલણ, ગમાઅણગમા, ભાવ-પ્રતિભાવ હોઈ શકે છે તે વાતનો સ્વીકાર નારીવાદના મૂળમાં છે. | સદીઓથી સ્ત્રી પુરુષશાસિત જ હતી. સ્ત્રીની શક્તિ, દેવત્વ, સમર્પણ, ત્યાગ આદિ ગુણોનો પુરુષ દ્વારા મહિમા થતો રહ્યો અને સાથે સાથે પુરુષ એનું શોષણ પણ કરતો રહ્યો. પુરુષોએ લાદેલા આદર્શો અને ભાવનાઓથી વિભૂષિત સ્ત્રી રાજીપાથી પોતાની મેળે જ આ જાળમાં ફસાતી ગઈ. આમ સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દીવાલો વચ્ચે જ સીમિત થયું અને સ્ત્રીની કોઈ આગવી ઓળખ જ ન રહી. અંગ્રેજોના આગમન પછી સમાજસુધારા નિમિત્તે સ્ત્રીને રૂઢિબંધનોમાંથી મુક્ત કરવાના પ્રયાસ થયા. આ પછી ગાંધીજીએ સ્ત્રીને રાષ્ટ્રીય ચળવળ સાથે જોડીને તેનાં કાર્યોને નવી દિશા આપી. સાતમા દાયકા પછી વિશ્વમાં આત્મસભાન નવી સ્ત્રીનો જન્મ થાય છે. એને પોતાના સ્વતંત્ર અસ્તિત્વનું ભાન થાય છે એને થતા અન્યાય સામે આક્રોશર્યો અવાજ એ ઉઠાવે છે. સ્ત્રી કે પુરુષે કોઈએ કોઈના પર સત્તા ચલાવવાની નથી એવી જાગૃતિ તેનામાં આવે છે. આ જાગૃતિ નારીવાદી ઝુંબેશમાં પરિણમે છે. સ્ત્રી વ્યક્તિ છે, તેને પોતાના આગવા વિચાર, વલણ, ગમાઅણગમા, ભાવ-પ્રતિભાવ હોઈ શકે છે તે વાતનો સ્વીકાર નારીવાદના મૂળમાં છે. | ||