બહુરંગી/કેરીગાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કેરીગાળો}}
{{Heading|કેરીગાળો|આશા વીરેન્દ્ર શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કેરીને ફળોનો રાજા કેમ કહેતા હશે? આ શું ભાષાશાસ્ત્રીઓની ભૂલ ન કહેવાય? એમ જ પુછાય, કેરી કેવો? એમ થોડું બોલાય? એટલે ખરેખર તો કેરીને ફળોની રાણી કહેવી જોઈએ. રાણી એટલે નારીજાતિ, અને નારીને, સ્ત્રીને તો ગાળો ખાવાનો જન્મસિદ્ધ હક્ક મળેલો જ હોય છે. બધી સ્ત્રીઓ કે નારીવાચક વસ્તુઓની જેમ કેરીને પણ ગાળો દેવાવાળી એક મોટી જમાત હોય છે, એવું સાંભળીને કે વાંચીને લાખો, કરોડો કેરીપ્રેમીઓને જરૂર આઘાત લાગશે, પણ એમને નારાજ કરવાનું જોખમ વહોરીને પણ મારે આ અંગે થોડી સ્પષ્ટતા કરવી જ જોઈએ અને કેરી અંગેના મારા અભ્યાસપૂર્ણ સંશોધનનો જાહેર જનતાને લાભ આપવો જ જોઈએ. એવું લાગતાં હું આ લેખ લખવા પ્રેરાઈ છું. ‘કેરીગાળો’ શબ્દ યોજનારે ચાતુર્યપૂર્વક આ દ્વિઅર્થી શબ્દ પ્રયોજ્યો હશે કે જેમાં કેરી પાકવાનો સમય અને કેરીને ગાળો આપવાનો સમય - એવા બંને અર્થ સમાઈ જાય. ઘણી અળવીતરી સ્ત્રીઓનાં તો લક્ષણ જ ગાળ ખાવા જેવાં હોય છે, એ તો જાણે સમજ્યા પણ આવી મધુર, મનોહર, રસદાર અને સૌ પર ઓળઘોળ થઈ જનાર કેરીને ગાળ શા માટે ખાવી પડે ભલા? આવો પ્રશ્ન વાચકને સ્વાભાવિકપણે થાય જ, પણ એના જવાબમાં મારી પાસે અનેક કારણો છે.

Navigation menu