રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:

{{center|'''પાત્રો'''}}
{{center|'''પાત્રો'''}}
<center>
{|
{|
|તેજસિંહ  
|તેજસિંહ  
Line 28: Line 28:
|-
|-
|આદિત્ય,
|આદિત્ય,
|-
|-{{ts|vmi}}
|અણહિલ,
|અણહિલ,
| rowspan=2|{{brace2|2|r}}
| rowspan=2|{{brace2|2|r}}
|  ...સૈનિક
rowspan=2|...સૈનિક
|-
|-
|હરિહર
|હરિહર
Line 37: Line 37:
|બે પહેરેગીર
|બે પહેરેગીર
|}
|}
<center>
{{Poem2Open}}
{{Poem2Open}}
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]

Line 64: Line 65:
૧ લો : ચૂપ જો, બૂઢો અણહિલ આવે છે– હજૂરની ઢાલ સાથે (બીજો પહેરો ભરવા માંડે છે.)

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|પ્રવેશ ૨જો}}
{{center|'''પ્રવેશ ૨જો'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[અણહિલ પ્રવેશે છે. ઢાલને એની જગ્યાએ ભેરવે છે, અને વીખરાયેલાં હથિયારો બાજુ પર ગોઠવે છે.]

Line 142: Line 143:
માણસો(બબડતાં) : ધાર પરનો પહેરેગીર! પહેરેગીર!

તેજસિંહ : ભાઈઓ, સાંભળો વહાણ નાંશ પામ્યાં છે.

[ઘોંઘાટ, દુઃખની કીકીયારી.]  
{{gap|10em}}[ઘોંઘાટ, દુઃખની કીકીયારી.]  
શાંત પડો; શાંત, વીરો! તારું નામ હરિહર છે?

પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર!
પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર!
Line 161: Line 162:
તેજસિંહ : તરત જ શું?
તેજસિંહ : તરત જ શું?
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.

[માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]
{{gap|10em}} [માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.

      [પહેરેગીર ચાલ્યો જાય છે.]
{{gap|10em}} [પહેરેગીર ચાલ્યો જાય છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''પ્રવેશ ૫મો'''}}
{{center|'''પ્રવેશ ૫મો'''}}
Line 307: Line 308:
અબલા : ઠીક ત્યારે શું મિજબાની નથી, પ્રભુ?

તેજસિંહ : (છાનોમાનો અધર કરડે છે; ચોરીછૂપીથી અબલાને તપાસે છે) – અબલા તું બેસશે નહીં?... અત્યારમાં તને પાછી ઘેર જવા નહીં દઉં! તેથી પણ તને કલંક લાગે, નહીં?

  [અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]
{{right|[અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]}}<br>
તેજસિંહ : હું હુકમ કરું તો અહીં થોભવા તારી મરજી છે?

અબલા : નાથ, પતિ સમીપ રહેવા પત્નીને શા માટે ઇચ્છા ન થાય?

Line 336: Line 337:
અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ!
અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ!
તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે?
તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે?
  [અબલા ડોકું ધુણાવે છે.]
{{right|[અબલા ડોકું ધુણાવે છે.]}}<br>
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે?
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે?
અબલા : વિચિત્ર લાગે છે માટે નહીં, નાથ જ્યારથી મેં જાણ્યું કે આપની પત્ની તરીકે આપની સેવા કરવાની છે ત્યારથી રાતે અને દિવસે વારંવાર આપનું નામ મેં લીધા કર્યું છે. ફક્ત મોટેથી નથી ઉચ્ચાર્યું.

Line 373: Line 374:
અબલા (આશ્ચર્યથી ઊછળીને) : અફસોસ, આપે તો બધું આપી દીધું છે!

તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ?
તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ?
  [અબલા જાય છે.]
{{right|[અબલા જાય છે.]}}<br>
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે?
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે?
અબલા : અહીં રાખ પડી છે ત્યાં?
અબલા : અહીં રાખ પડી છે ત્યાં?
Line 386: Line 387:
તેજસિંહ : ના, ના...તેમને સૌને કકડાબુકડાની જરૂર છે...તે અહીં લાવ! હમશરીખો તરીકે આપણે વહેંચી લઈશું- હું? બન્ને માટે એ પૂરતું છે. લાવીશ?

અબલા : હા જી.
અબલા : હા જી.
[તેની જોડમાં બેસે છે.]
{{right|[તેની જોડમાં બેસે છે.]}}<br>
તેજસિંહ : ચાલ, તે મને આપ! હાશ કેવું મજેદાર! સ્વાદિષ્ટ છે ને? પણ હું, તારે પણ ખાવું પડશે.

અબલા : મને ધાસ્તી છે કે આપને માટે પણ પૂરતું નથી.