36,993
edits
No edit summary |
No edit summary |
||
| Line 162: | Line 162: | ||
તેજસિંહ : તરત જ શું? | તેજસિંહ : તરત જ શું? | ||
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો. | પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો. | ||
{{ | {{right|[માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]}}<br> | ||
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ. | તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ. | ||
{{ | {{right|[પહેરેગીર ચાલ્યો જાય છે.]}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''પ્રવેશ ૫મો'''}} | {{center|'''પ્રવેશ ૫મો'''}} | ||