36,993
edits
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 38: | Line 38: | ||
જનસમુદાયના સ્કંધોને ટેકે ટકી રહેલું આકાશ! ‘પવનના વેશમાં’ વહેતી વાતોને કવિતામાં કંડારનારા આ કવિ ‘શબ્દને સ્પર્શું જરા’-માં સર્જનક્ષણોના મનોભાવની વાત કરે છે. તો, ‘પહેલાં-પછી’-માં ચિનુ મોદીની યાદ અપાવે એવો ‘તસ્બી’ -નો સુચારુ પ્રયોગ જોવા મળે છે. | જનસમુદાયના સ્કંધોને ટેકે ટકી રહેલું આકાશ! ‘પવનના વેશમાં’ વહેતી વાતોને કવિતામાં કંડારનારા આ કવિ ‘શબ્દને સ્પર્શું જરા’-માં સર્જનક્ષણોના મનોભાવની વાત કરે છે. તો, ‘પહેલાં-પછી’-માં ચિનુ મોદીની યાદ અપાવે એવો ‘તસ્બી’ -નો સુચારુ પ્રયોગ જોવા મળે છે. | ||
‘કાવ્ય અને પ્રયોગ’ (૨૦૧૮)માં ધીરેન્દ્ર મહેતા અછાંદસ વિશે લખે છેઃ “અછાંદસમાં મુક્તિ અને મોકળાશ મળવા છતાં છંદનો મૂલોચ્છેદ નથી, બલકે અનેકધા છંદોસંસ્કાર અને અધ્યાસ જળવાય તો છે...” એમની કવિતામાં પણ આવી છંદોસંસ્કારવાળી અનેક રચનાઓ મળી આવે છે. ‘યાત્રાનુભૂતિ’-કાવ્ય જુઓ. | ‘કાવ્ય અને પ્રયોગ’ (૨૦૧૮)માં ધીરેન્દ્ર મહેતા અછાંદસ વિશે લખે છેઃ “અછાંદસમાં મુક્તિ અને મોકળાશ મળવા છતાં છંદનો મૂલોચ્છેદ નથી, બલકે અનેકધા છંદોસંસ્કાર અને અધ્યાસ જળવાય તો છે...” એમની કવિતામાં પણ આવી છંદોસંસ્કારવાળી અનેક રચનાઓ મળી આવે છે. ‘યાત્રાનુભૂતિ’-કાવ્ય જુઓ. | ||
“-અને આ આંખોમાં હચલચ થતી દૃશ્યરમણા!” | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>“-અને આ આંખોમાં હચલચ થતી દૃશ્યરમણા!”</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
પહેલી પંક્તિ શિખરિણીની પછી હલચલ થતી દૃશ્યરમણા વચ્ચે યદૃચ્છા પ્રસરતો ખંડશિખરિણી. વાત તો છે પ્રવાસેથી પાછા ફરવાની, પણ આ નાનકડી કવિતામાં પલટાતા દૃશ્યોની વિશિષ્ટ અભિવ્યક્તિ જોવા જેવી છે. કાવ્યાન્તે કવિ કહે છેઃ | પહેલી પંક્તિ શિખરિણીની પછી હલચલ થતી દૃશ્યરમણા વચ્ચે યદૃચ્છા પ્રસરતો ખંડશિખરિણી. વાત તો છે પ્રવાસેથી પાછા ફરવાની, પણ આ નાનકડી કવિતામાં પલટાતા દૃશ્યોની વિશિષ્ટ અભિવ્યક્તિ જોવા જેવી છે. કાવ્યાન્તે કવિ કહે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 114: | Line 116: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ભુજને | {{Block center|'''<poem>ભુજને | ||
કાંડો-પંજો અને આંગળીઓ પણ | |||
ફૂટવા માંડી છે | |||
અને આંગળીઓએ | અને આંગળીઓએ | ||
સળવળી સળવળીને | સળવળી સળવળીને | ||
| Line 128: | Line 131: | ||
નથી કાંઈ વશ?...</poem>'''}} | નથી કાંઈ વશ?...</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પ્રત્યંચાનો કમ્પ’માં ‘ભંગુર શાશ્વતી’ નામે ભૂકમ્પ-કાવ્યનો એક વિભાગ છે. ભંગુરતાને | ‘પ્રત્યંચાનો કમ્પ’માં ‘ભંગુર શાશ્વતી’ નામે ભૂકમ્પ-કાવ્યનો એક વિભાગ છે. ભંગુરતાને શાશ્વતી સાથે કવિતા વિના તો બીજું કોણ જોડી શકે! તેથી જ કદાચ ચિનુ મોદીને આ કાવ્યોમાં ‘શોકનું શ્લોકત્વ’ થતું જોવા મળ્યું. (‘પરબ’ જૂન-૨૦૧૩). કવિ સ્વયં આ કાવ્યો વિશે લખે છેઃ “ધરતીકમ્પના દિવસોમાં કાટમાળની વચ્ચે રઝળતાં જે જે જોવા મળ્યું તે ક્યાંક દૃશ્યરૂપે, ક્યાંક ક્રિયારૂપે, ક્યાંક ઉક્તિરૂપે તો ક્યાંક પ્રચ્છદપટ રૂપે અનાયાસ જ પ્રગટ થયું એમાં સંવેદન નિરૂપવાને બદલે જગવવાનું થયું છે, તો કોઈકમાં માનવવૃત્તિને સમજવાનું...” (‘શબ્દસૃષ્ટિ’ ઓક્ટો.-નવે.-૨૦૧૧) - “ભંગુર શાશ્વતી’નાં કાવ્યોમાં આવી સંવેદન જગવવાની અને માનવવૃત્તિને સમજવાની ક્ષણો ઘનીભૂત થઈ છે. અહીં તો થોડાં ઈંગિતો માત્ર. | ||
પોતે જે કૉલેજમાં ચાર વરસ ભણ્યા અને ત્રીસ વરસ ભણાવ્યું એ ‘લાલન કૉલેજને (ભૂકમ્પ પછી) જોઈને’ - કવિની કલમમાંથી મંદાક્રાન્તાના સ્વરોમાં પોતાના મંદ આક્રંદને વહાવી દેતુ એક સૉનેટ ઝમ્યું. કૉલેજના એ ભગ્નાવશેષોને જોતી, ઠરડાતી ચાલે ચાલતી કવિની લેખિની લખે છે | પોતે જે કૉલેજમાં ચાર વરસ ભણ્યા અને ત્રીસ વરસ ભણાવ્યું એ ‘લાલન કૉલેજને (ભૂકમ્પ પછી) જોઈને’ - કવિની કલમમાંથી મંદાક્રાન્તાના સ્વરોમાં પોતાના મંદ આક્રંદને વહાવી દેતુ એક સૉનેટ ઝમ્યું. કૉલેજના એ ભગ્નાવશેષોને જોતી, ઠરડાતી ચાલે ચાલતી કવિની લેખિની લખે છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||