નારીસંપદાઃ વિવેચન/ઈચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેસાઈનું સંશોધનકાર્ય: Difference between revisions

Jump to navigation Jump to search
formatting of heading
(+1)
 
(formatting of heading)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૨૯. ઇચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેશાઈનું સંશોધનકાર્ય|કીર્તિદા શાહ}}
<big><big>'''૨૯'''</big></big>
 
<center><big><big>'''ઇચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેશાઈનું સંશોધનકાર્ય'''</big><br>
કીર્તિદા શાહ</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
                                                                                                                             
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણો ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે. આ વારસાનું જતન સુધારકયુગથી આજ સુધી વિવિધ તજ્જ્ઞો કરતા રહ્યા છે. વિવેચક નવલરામ જેવાનો મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ અને એમણે આપેલાં નિરીક્ષણો આજે પણ સર્વજનમાન્ય - સ્વીકાર્ય છે. એ રીતે સુધારકયુગના બે સંશોધકો -ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ અને મોહનલાલ દલીચંદ દેશાઈએ આપેલા મધ્યકાલીન સાહિત્યનાં સંપાદનો શકવર્તી ઘટનાઓ છે. એમના કામની વિશેષ નોંધ લેવાય એ એમને થયેલું તર્પણ ગણાશે.

આ દેસાઈબંધુઓએ કરેલી મધ્યકાલીન સાહિત્યના સંશોધન-સંપાદનની સેવાનો પરિચય કરીએ તે પહેલાં તેમની કાર્યપદ્ધતિની લાક્ષણિકતાઓ જાણી લઈએ. ઈ. સૂ. દેસાઈએ મુખ્યત્વે જૈનેતર કવિઓની અપ્રકાશિત રચનાઓના આઠ મોટા દળદાર - દરેક ગ્રંથ લગભગ ૮૦૦ ઉપરાંત પૃષ્ઠ - આપ્યા છે. જેમાં કવિઓ વિશે અને તેમની કૃતિઓ વિશે વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસેથી સામગ્રી એકત્રિત કરી છે. ૧૭૦૦ જેટલી કૃતિઓના સંચયમાં મળેલી સામગ્રીનું શોધન કરવાનું એમનાથી થયું નથી. જે રચના જે રૂપમાં મળે તેને તે રૂપે સંપાદનમાં મૂકી દીધી છે.

Navigation menu