નારીસંપદાઃ વિવેચન/જીવનનું પરોઢઃ ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{HEading|૪૯. જીવનનું પરોઢ: ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ|નીતા જોષી}}
{{Heading|૪૯. જીવનનું પરોઢ: ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ|નીતા જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી પ્રભુદાસ ગાંધી દ્વારા લખાયેલું જીવનનું પરોઢ એમના બાળમાનસ ઉપર અંક્તિ થયેલી ઘટનાઓની વાતો કરતું પુસ્તક છે. સંબંધમાં એ ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર થાય છે. પુસ્તકમાં ગાંધીજીનો યુવાન ચહેરો છે. સત્યાગ્રહી લડતની ખુમારી અને સામૂહિક સંગઠનથી મળતા પરિણામોનું ચિત્રણ છે. બાપુજીએ જાત સાથે કરેલા કપરા પ્રયોગો અને આશ્રમ જીવનના શિસ્તબદ્ધ વાતાવરણની વાતો છે. આખું પુસ્તક લેખક પ્રભુદાસના બાળપણની આત્મકથા એટલે કે સંસ્મરણોની ગાથા છે. અને દ્વિમાસિક ‘મધપૂડો' માટે લખાયેલાં લેખોનું ‘ફિનિક્સ પુરાણ’ છે. લેખક આરંભે લખે છે .

‘એ વેળા મને એ ભાન પણ ન હતું કે હું જે વાતાવરણમાં ઉછરું છું એ દુનિયાનું કંઈક અનેરું વાતાવરણ છે. અને એ કલ્પના તો ક્યાંથી જ હોય કે જેનો ખોળો ખૂંદવાનું મને મળે છે. તે અમારા ઘરના મોહનદાસકાકા સંસારની અદ્વિતીય વ્યક્તિ ગણાશે?’

Navigation menu