નારીસંપદાઃ વિવેચન/સિદ્ધિસૂરિકૃત સિંઘાસન બત્રીસીઃ હસ્તપ્રત અને કૃતિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૬૧. સિદ્ધિસૂરિકૃત “સિંઘાસન બત્રીસી' : હસ્તપ્રત અને કૃતિ|સુધા ચૌહાણ}}
{{Heading|સિદ્ધિસૂરિકૃત “સિંઘાસન બત્રીસી' : હસ્તપ્રત અને કૃતિ|સુધા ચૌહાણ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કથા કહેવી કે સાંભળવી એ માનવમાત્રનો સ્વભાવ છે. પ્રાચીનકાળથી દુનિયાની એવી કોઈ પ્રજા નથી જેની પાસે પોતીકો કથાવારસો ન હોય. તેથી જ આદિમ માનવ- પ્રકૃતિનાં રહસ્યોને કથા-વાર્તામાં જોડી કાઢતો. કથા દ્વારા માણસ પોતાની જાતનું અને અન્યનું મનોરંજન કરતો આવ્યો છે.

Line 24: Line 24:
મધ્યકાળમાં એક જ કથાને કેન્દ્રમાં રાખીને અનેક કૃતિઓ રચાઈ છે પણ તેમાં ક્યાંક પુનરાવર્તનો તો ક્યાંક પરિવર્તન પણ જોવા મળે છે. કથાનકની લોકપ્રિયતાને કારણે 'સિંહાસન બત્રીસી'ની પણ અનેક કથાઓ મળે છે. અહીં સિદ્ધિસૂરિ આ કથાનક શા માટે લખ્યું તે જણાવતાં કહે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સંઘાસન બત્રીસી જેહ ! લોક માંહિ પ્રસીધ જેહ ।  
{{Block center|'''<poem>સંઘાસન બત્રીસી જેહ ! લોક માંહિ પ્રસીધ જેહ ।  
તાસ કથા કહઉ બોલસુ ભલી । સાંભલતા પૂગઇ મનંફુલી ।</poem>}}
તાસ કથા કહઉ બોલસુ ભલી । સાંભલતા પૂગઇ મનંફુલી ।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સંવત ૧૬૧૬માં રચાયેલી સિદ્ધિસૂરિની 'સિંહાસનબત્રીસી'ની કથા સમગ્ર રીતે જોતાં અત્યાર સુધી રચાયેલી અને ઉપલબ્ધ બધી કૃતિઓમાં બહુ વિશિષ્ટ કોટિની છે

અહીં સિદ્ધિસૂરિની જે 'સિંહાસનબત્રીસી'ની પ્રતનો ઉપયોગ કર્યો છે તે સંવત ૧૭૦૦ના લેખનવર્ષવાળી કૃતિ છે. દરેક વાર્તાને અંતે નોંધ્યું છે કે :

{{Block center|<poem>આણી અતિઘણો ઉલટ અંગિ કહી કથાએ મનનિ રંગિ ।  
{{Block center|'''<poem>આણી અતિઘણો ઉલટ અંગિ કહી કથાએ મનનિ રંગિ ।  
હરખધરી પભણઈ સિદ્ધસૂરિ એહકથા સુણતાં દુઃખ દુરિ ।</poem>}}
હરખધરી પભણઈ સિદ્ધસૂરિ એહકથા સુણતાં દુઃખ દુરિ ।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને લેખક અહીં ઉતાવળે છોડી દીધેલી પણ 'ક' પ્રતમાં પંક્તિ નં. ૭૪માં કહે છે,
અને લેખક અહીં ઉતાવળે છોડી દીધેલી પણ 'ક' પ્રતમાં પંક્તિ નં. ૭૪માં કહે છે,
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>તીહાં શ્રી સંઘ તણે ઉપદેશ રચી ચોપાઈ ધર્મ વિશેસિ ।
{{Block center|'''<poem>તીહાં શ્રી સંઘ તણે ઉપદેશ રચી ચોપાઈ ધર્મ વિશેસિ ।
કવિ કર જોડિ કહાઈ ઈણિ પરંઈ કહુ દિવસ તે વલી વિસ્તરંઈ ।</poem>}}
કવિ કર જોડિ કહાઈ ઈણિ પરંઈ કહુ દિવસ તે વલી વિસ્તરંઈ ।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ આ કૃતિ સિદ્ધિસૂરિની છે. જે તેણે મનોરંજન માટે નહીં પણ સંઘને ધર્મના વિશેષ ઉપદેશ આપવા માટે કહી છે.

જૈન કવિતા હાથે રચાયેલી હોવા છતાં કથા ૩ (પંક્તિ ૬,૭,૮,૯)માં યજ્ઞ, વેદપાઠ, પંચામૃત, દેવદેવીના, સંદર્ભો દ્વારા હિન્દુ ધર્મનો સંદર્ભ મળે છે. આ 'સિંહાસનબત્રીસી' દોહરા-ચોપાઈમાં રચાયેલી છે. પ્રારંભમાં મંગલાચરણ મળે છે :

{{Block center|<poem>વિશ્વ જનનીય રુપાય પ્રણમેવિ | સયલ વિશ્વ સુખ કારણી ।
{{Block center|'''<poem>વિશ્વ જનનીય રુપાય પ્રણમેવિ | સયલ વિશ્વ સુખ કારણી ।
મુગધ ભગત બહુ બુધિદાતા । કવીયણ મન આનંદની ।  

જગત માંહિ તુહિ જ વિખ્યાત । કરજોડી તુમ વીનવઉ ।  

દિઉ મુક નિરમલ મતિ । કહુ કથા વિક્રમતણી તે સુણજો એક ચિંતિ ।</poem>}}  
દિઉ મુક નિરમલ મતિ । કહુ કથા વિક્રમતણી તે સુણજો એક ચિંતિ ।</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ મંગલાચરણમાં સરસ્વતીદેવીની સ્તુતિ કરવામાં આવી છે.

Line 50: Line 50:
આ કૃતિનો આસ્વાદ્ય અંશ તેનાં વર્ણનો અને વસંતવર્ણન છે. કથા ૨ 'ચિત્રકૂટ પર્વતની'માં વનવર્ણન આપે છે; જેમ કે :
આ કૃતિનો આસ્વાદ્ય અંશ તેનાં વર્ણનો અને વસંતવર્ણન છે. કથા ૨ 'ચિત્રકૂટ પર્વતની'માં વનવર્ણન આપે છે; જેમ કે :
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>અતિ સુંદર જિલ્લાં છઈ આરામ । સોહિ વિવધ વૃક્ષનાં ઠામ !
{{Block center|'''<poem>અતિ સુંદર જિલ્લાં છઈ આરામ । સોહિ વિવધ વૃક્ષનાં ઠામ !
કહું નામ સંખેપિ તાસ । સાંભલતા હોઈ ઉલાસ ।।૮ll  

નાલિકેલિ કિર સોપારી સાર | સદા ફલે સોહિ સહિકાર ।  

Line 67: Line 67:
મહિમ મહિમ વાલું અતિ ભલઉ । મણઉ મરુઉ ગુણ અતિ નિલુ ।।૧૫।।  

ચંપક પરિમલ બહુલઉ જાણ । અતિ સુગંધ મલિકા વખાણ ।

લાલ ગુણ લાલગંધિ અતિરુલી । સેવંત્રી સરસી તિહાં વલી ।।૧૬।।</poem>}}
લાલ ગુણ લાલગંધિ અતિરુલી । સેવંત્રી સરસી તિહાં વલી ।।૧૬।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ઉપરાંત સોળમી કથામાં સુન્દર વસંતઋતુ અને વસંત-મહોત્સવનું વર્ણન કરી સર્જકે વસંતની વનમાં અને માનવમન પર થતી અસરોનું વર્ણન કરી બતાવ્યું છે. આ કથાનાં વસંત-વર્ણનો આપણાં ફાગુ સાહિત્યસ્વરૂપનાં તમામ લક્ષણો લઈ પ્રગટે છે. "તેના છંદ, રાગ, મસ્તી, તાદૃશવર્ણન વગેરેને કારણે આ ફાગુ ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ ફાગુ સાથે મૂકી શકાય તેમ છે. એમાં પંક્તિઓની શરૂઆતમાં આવતા ‘આહે’ શબ્દથી ગવાતો હો તેમજ ખેલાતો હશે. એવું સૂચન અચૂક થાય છે."<ref>રણજિત મો. પટેલ 'અનામી', મલયચન્દ્રકૃત 'સિંહાસનબત્રીસી', પૃ-૯૨</ref>

અઠ્યાવીસમી કથામાં આઠમી-થી ચૌદમી કડી સુધી સુંદર વનવર્ણન આવે છે.
અઠ્યાવીસમી કથામાં આઠમી-થી ચૌદમી કડી સુધી સુંદર વનવર્ણન આવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આંબ આંબલી આંક જંબીર । કદલી કુઠિ કઈર કણવીર ।  
{{Block center|'''<poem>આંબ આંબલી આંક જંબીર । કદલી કુઠિ કઈર કણવીર ।  
જંબૂ જંબીરી જૂઈ જાઈ । નાલિકેલિ નારંગી રાઈણ ।।૮।।  

Line 91: Line 91:

વારુ વડલાને વણખડા । ટોડી ટીમુરી ડાભડા ।   
વારુ વડલાને વણખડા । ટોડી ટીમુરી ડાભડા ।   
કરમદ કોમલ કાકડી । ચારુલી ચિમડિ ચીભડી ।। ૧૪।।</poem>}}
કરમદ કોમલ કાકડી । ચારુલી ચિમડિ ચીભડી ।। ૧૪।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપરોક્ત વનવર્ણનની જેમ જ કથા ૧૧માં પણ કવિ આવું જ સુંદરવનવર્ણન આપે છે. આ વનવર્ણનોમાં કવિનાં ભાષામાધુર્ય, વર્ણાનુપ્રાસ અને પ્રવાહી પ્રાસાદિકતા ધ્યાન ખેંચે છે. તો સાથે સાથે સર્જકનાં આ વનવર્ણનો ક. મા. મુનશી કહે છે તેમ જંગલખાતાની યાદી જેવાં લાગે છે.

Line 100: Line 100:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>અંગવિ ગતિ લંગ મકારિ । સવાલાખ સોરઠિ મહિસાર ।  
{{Block center|'''<poem>અંગવિ ગતિ લંગ મકારિ । સવાલાખ સોરઠિ મહિસાર ।  
મારૂઆડિ મરહઠ કલિંગ । મેદપાટ વૈરાટ ચંગ ||૭||

દેસ પંચાલ અનંઈ વલી ગુડ । ચીણ મહાવીણ અનઈ વલી ચંદ ।

દક્ષણ દેવ મૂલતાંન | કહિ કીરતિ સંથાલ સુલતાન ।।૮।।</poem>}}   
દક્ષણ દેવ મૂલતાંન | કહિ કીરતિ સંથાલ સુલતાન ।।૮।।</poem>'''}}   
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કૃતિમાં મધ્યકાળમાં મળતાં પરંપરાગત રીતિનાં નારીનાં વર્ણનો નથી મળતાં પણ સ્ત્રીનાં અપલક્ષણો વિશે કથા ૩૨માં પં. ૩૫ થી ૩૭ સુધીની ચોપાઈ મળે છે :  

Line 109: Line 109:
આવા સ્ત્રીવિષયક છપ્પાઓ દ્વારા વૈરાગ્ય પ્રતિ દોરી જવાનો કર્તાનો આશય જોવા મળે છે. આની સાથે સર્જકે પાત્રોની મનોવ્યથાનું વર્ણન પણ કુશળતાથી કર્યું છે. ઐન્દ્રજાલિકની કથામાં તેની સ્ત્રીની વેદનાનું વર્ણન કરતાં કહ્યું છે કે :

{{Block center|<poem>પંજર એહાં મન તિહાં । હીયડૂ કરિ ડમડોલ ।।  
{{Block center|'''<poem>પંજર એહાં મન તિહાં । હીયડૂ કરિ ડમડોલ ।।  
કંબ લગિ જાવીઇ બાપડા । ડાળથી વિછનાં ફૂલ ।।</poem>}}
કંબ લગિ જાવીઇ બાપડા । ડાળથી વિછનાં ફૂલ ।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રિયતમ જતાં જીવ જઉં જઉં કરે છે તે માટે નાયિકાના મુખે સુંદર રૂપક મૂક્યું છે :
પ્રિયતમ જતાં જીવ જઉં જઉં કરે છે તે માટે નાયિકાના મુખે સુંદર રૂપક મૂક્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘મોરુ હંસ થયઉ ઉડણ હાર' (કથા-૩૦, પં. ૨૨, ૨૪)</poem>}}  
{{Block center|'''<poem>‘મોરુ હંસ થયઉ ઉડણ હાર' (કથા-૩૦, પં. ૨૨, ૨૪)</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ શામળની ‘સિંહાસનબત્રીસી'ની તુલનામાં આ સર્જકે વર્ણનને વધારે સ્થાન આપ્યું છે. કથાવેગને રોકીને વર્ણનની જ્યાં તક હોય ત્યાં વર્ણન કર્યા વિના રહી શક્યા નથી.

Line 149: Line 149:
દા.ત. કથા ૨૭ જુગારીની કથા; આ વાર્તામાં રામચંદ્ર, અજ્ઞાતકવિ અને શામળમાં પણ એક જ પ્રકારનો દુહો મળે છે.
દા.ત. કથા ૨૭ જુગારીની કથા; આ વાર્તામાં રામચંદ્ર, અજ્ઞાતકવિ અને શામળમાં પણ એક જ પ્રકારનો દુહો મળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'જૂઆરી ધરિ રધડી । મંકડ કોટિ હાર ।  
{{Block center|'''<poem>'જૂઆરી ધરિ રધડી । મંકડ કોટિ હાર ।  
ગહેલી માથઈ બેઢલઉ । છાજઈ તે કેતી વાર ll૯ll</poem>}}  
ગહેલી માથઈ બેઢલઉ । છાજઈ તે કેતી વાર ll૯ll</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
તેમજ કથા ૩૨માં
તેમજ કથા ૩૨માં
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>લાસર માણસ કાટરઢોર । વંકણિ ભજા મિત્ર જૂઆર ।  
{{Block center|'''<poem>લાસર માણસ કાટરઢોર । વંકણિ ભજા મિત્ર જૂઆર ।  
કૃપણહ ધન કાયર હથીઆર । કજહ વાલા હી વિસરાલ ॥૪૧।।</poem>}}
કૃપણહ ધન કાયર હથીઆર । કજહ વાલા હી વિસરાલ ॥૪૧।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શામળ કે સિદ્ધિસૂરિનાં આવાં દૃષ્ટાંતો મૌલિક નથી. સંસ્કૃત સુભાષિતસંચયનો લાભ આ સર્જકોએ લીધો છે.

Line 161: Line 161:
દા.ત.,
દા.ત.,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ન મલિ અસતી સતી સંસારિ । ન મલિ જુવતી જતી વિચાર ।
{{Block center|'''<poem>ન મલિ અસતી સતી સંસારિ । ન મલિ જુવતી જતી વિચાર ।
ન મલઈ આછીણ નિ ગોખીર । ન મલિ અમૃત ખારું નીર ।। ૨૨

Line 171: Line 171:

ન મિલ કૂપણ નઈ દાતાર । ન મલિ દુરબલ જગ સાધાર ।  

ન મલિ વસતઉ નિ વલીરાંન | ન મલિ માણસ ભાગા મિત્રા ||૨૫</poem>}}
ન મલિ વસતઉ નિ વલીરાંન | ન મલિ માણસ ભાગા મિત્રા ||૨૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શૈલીની ચિત્રાત્મકતા અને વાસ્તવિક જીવનને ભાષામાં વર્ણિત કરવાની સર્જકશક્તિ ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત શુભ પ્રસંગે મુહૂર્ત જોવાની માન્યતા, શુકન જોઈ શુભકાર્ય કરવાની મનોવૃત્તિ પણ પ્રજા ધરાવતી હશે.

Navigation menu