નારીસંપદાઃ વિવેચન/જેન્ડર(જાતિ-લિંગ)ના સામાજીકરણ સંદર્ભે ગર્ભગાથાનો અભ્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(formatting of heading)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૮. 'જેન્ડર' (જાતિ-લિંગ)ના સામાજીકરણ સંદર્ભે 'ગર્ભગાથા'નો અભ્યાસ|નૂતન જાની}}
{{Heading|'જેન્ડર' (જાતિ-લિંગ)ના સામાજીકરણ સંદર્ભે 'ગર્ભગાથા'નો અભ્યાસ|નૂતન જાની}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હિમાંશી શેલત માનવ અને માનવતાનાં રચનાકાર છે. કોઈ પણ વર્ણ, વર્ગ, જાતિ, સમાજના વાસ્તવને ઉવેખ્યા વગર, એ પ્રત્યે સભાન વલણ રાખીને તેઓ સતત કલાની ઉપાસના કરતાં રહ્યાં છે. એમનું સમગ્ર સાહિત્ય ઇતિહાસ, સમાજક્રાન્તિ, સમાજવાસ્તવ અને માનવવિકાસની ખેવના કરતું દેખાય છે. નારીનું મન, સમાજમાં નારીની સ્થિતિ, વ્યક્તિ તરીકે નારીની સામર્થ્યશક્તિ, વગેરે સ્ત્રીજીવનકેન્દ્રી વિચારવલણોને કેન્દ્રમાં રાખીને તેઓ ‘ગર્ભગાથા' વાર્તાસંગ્રહ લઈને આવે છે. હિમાંશી શેલત મૂલ્યોનાં પક્ષકાર છે, પરંતુ રૂઢિવાદી નથી. જીવનવિકાસમાં એમનો વિશ્વાસ છે તો સાથે જ જીવનની કટુતાઓથી પણ તેઓ માહિતગાર છે. ‘ગર્ભગાથા' સંગ્રહની સાત વાર્તાઓ દ્વારા સ્ત્રીમાનસની વિશેષતાઓ, એની જૈવિક અસામાન્યતા, એની અપેક્ષાઓ અને સમાધાનકારી વૃત્તિવલણો તરફ તેમણે ધ્યાન દોર્યું છે. સમાજમાં સ્ત્રીની સ્થિતિ અને તેના આંતર્વિરોધોને તેમણે ખૂબીથી નિરૂપ્યાં છે. ‘ગર્ભગાથા'ની વાર્તાઓ ‘Gender' (જેન્ડર) કેન્દ્રી વાર્તાઓ છે. નારીવાદમાં 'Gender' સંજ્ઞા અવારનવાર અભ્યાસીઓનું ધ્યાન પોતાના તરફ દોરતી રહી છે. નારીવાદમાં આ સંજ્ઞા સામાજિક અર્થમાં પ્રયોજાય છે. મૂળે તો 'Gender' એટલે : (૧) “શબ્દની જાતિ-લિંગ, masculine - નરજાતિ, feminine -નારીજાતિ, neuter - નાન્યતર જાતિ.” (અંગ્રેજી-ગુજરાતી વિનીત કોશ, પાંડુરંગ ગણેશ દેશપાંડે, પૃ. ૧૬૩);

Navigation menu