36,993
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વખત ગુમાવવાની કળા}} | {{Heading|વખત ગુમાવવાની કળા|વિદ્યાગૌરી નીલકંઠ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વખત પૈસા છે. વખત ગુમાવવો એ બહુ મોટી ભૂલ છે એમ તો તમે રોજ સાંભળો છો. તથાપિ જેને વખતનો કોઈ ઉપયોગ કરવો જ ન હોય, વખત અથવા પૈસાનો ખપ ન હોય, તેને વખત કેમ ગુમાવવો તે પણ આવડવું જોઈએ. ‘નવરો બેઠો નખોદ વાળે' એ કહેવત ખરી છે. માટે નવરા બેસવું નહીં અને કામ પણ કરવું નહીં. એ વખત ગુમાવવાની કળાનું રહસ્ય છે. કાંઈ કામ કરવાનું ન હોય તો અયાસી પેઠે પડી રહેતાં ઇંગ્રેજીમાં કહે છે તેમ વખત આપણા પર લટકતો લાગે તે કાંઈ ઇચ્છવા જેવી સ્થિતિ નથી. ત્યારે એ કળાના વ્યવહારિક દૃષ્ટાંત રૂપે હું મારો હરરોજનો કાળક્રમ જણાવીશ. એટલે પ્રૅક્ટિસ અને થિયરીનું ભેગું જ્ઞાન મળી શકશે. | વખત પૈસા છે. વખત ગુમાવવો એ બહુ મોટી ભૂલ છે એમ તો તમે રોજ સાંભળો છો. તથાપિ જેને વખતનો કોઈ ઉપયોગ કરવો જ ન હોય, વખત અથવા પૈસાનો ખપ ન હોય, તેને વખત કેમ ગુમાવવો તે પણ આવડવું જોઈએ. ‘નવરો બેઠો નખોદ વાળે' એ કહેવત ખરી છે. માટે નવરા બેસવું નહીં અને કામ પણ કરવું નહીં. એ વખત ગુમાવવાની કળાનું રહસ્ય છે. કાંઈ કામ કરવાનું ન હોય તો અયાસી પેઠે પડી રહેતાં ઇંગ્રેજીમાં કહે છે તેમ વખત આપણા પર લટકતો લાગે તે કાંઈ ઇચ્છવા જેવી સ્થિતિ નથી. ત્યારે એ કળાના વ્યવહારિક દૃષ્ટાંત રૂપે હું મારો હરરોજનો કાળક્રમ જણાવીશ. એટલે પ્રૅક્ટિસ અને થિયરીનું ભેગું જ્ઞાન મળી શકશે. | ||