રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 37: Line 37:
|બે પહેરેગીર
|બે પહેરેગીર
|}
|}
<center>
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]

Line 162: Line 162:
તેજસિંહ : તરત જ શું?
તેજસિંહ : તરત જ શું?
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.
{{gap|10em}} [માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]
{{right|[માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]}}<br>
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.
{{gap|10em}} [પહેરેગીર ચાલ્યો જાય છે.]
{{right|[પહેરેગીર ચાલ્યો જાય છે.]}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''પ્રવેશ ૫મો'''}}
{{center|'''પ્રવેશ ૫મો'''}}
Line 489: Line 489:
આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે.
આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે.
તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે!
તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે!
[પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.]
[પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.]<ref>*Sundermann નામના જર્મન લેખકના Teja નામના નાટકના ઇંગ્લિશ ભાષાન્તર ઉપરથી.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu