રણજિતરામ ગદ્યસંચય – ૧/કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 21: Line 21:
જન્મભાષાનો અભ્યાસ અને જન્મભાષા દ્વારા અભ્યાસના પ્રશ્નો હિંદુસ્તાનમાં હમણાં હમણાં જોશથી ચર્ચાય છે. કર્વેના મહિલા વિશ્વવિદ્યાલયમાં તો જન્મભાષા દ્વારા જ શિક્ષણ માટે નિમાયેલી કમિટીએ પણ એવી જ ભલામણ કરી છે. એ જ પ્રશ્નના સંબંધમાં પંજાબમાં સરકાર તરફથી એક સભા મળવાની છે. બંગાળામાં મૅટ્રિક્યુલેશનમાં અને કૉલેજની ઈંટરની પરીક્ષામાં જેમની મરજી હોય તેઓ બંગાળી ભાષામાં કેટલાક વિષયોના પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે એવું સાંભળ્યું છે. બંગાળી ભાષા દ્વારા વૈદ્યકનું શિક્ષણ ફેલાવવા બંગાળીઓ જબરી ચળવળ કરે છે. વડોદરામાં કલાભવન સ્થપાયું ત્યારે જન્મભાષા દ્વારા જ શિક્ષણ આપવાનો બંદોબસ્ત થયો હતો.

જન્મભાષાનું શિક્ષણ સંગીન થશે તો તેમના સાહિત્યને લાભ થશે. હાલ જેમને તેનો બિલકુલ અભ્યાસ નથી હોતો એવા અંગ્રેજી અને સંસ્કૃતના અભ્યાસને બળે તેમાં ગ્રંથો લખવા માંડે છે અને જન્મભાષાનો અભ્યાસકાળમાં નિરંતર પરિચય રહેવાથી તેમાં લખાયેલા ગ્રંથો વાંચવાની અભિરુચિ રહેશે. વાચકવર્ગ વધારે સંસ્કારી, રસિક અને વિદ્વાન તેમ સાહિત્યસૃષ્ટિ પણ ઉન્નત થશે. આશ્રય અને ઉત્તેજન પણ પ્રમાણમાં વધવાનાં એટલે જન્મભાષાના સાહિત્યની વિવિધ સમૃદ્ધિ પણ વધવાની.

[૩]
{{Poem2Close}}
{{center|[૩]}}
{{Poem2Open}}
સંસ્કૃત પાઠશાળાઓ આપણે ત્યાં ભિન્ન ભિન્ન ઉત્પત્તિવાળી છે. જુદાં જુદાં ગામો જ્યાં બ્રાહ્મણોની વસ્તી વધારે હોય છે, ત્યાં ત્યાં બ્રાહ્મણોની નિરનિરાળી જ્ઞાતિઓનાં બાળકોને સંધ્યાદિ શીખવવા માટે પુષ્કળ પાઠશાળાઓનો નિભાવ છે, તે સિવાય કેટલાંક દેશી રાજ્યો અને અમદાવાદ, સુરત, મુંબઈ જેવાં મોટાં નગરોમાં ઊંચા શિક્ષણની પાઠશાળાઓ હોય છે. ત્યાં માત્ર બ્રાહ્મણનાં બાળકોને સંસ્કૃત શીખવવામાં આવે છે. વ્યાકરણ, કાવ્ય, ભાગવત, મહાભારત, રામાયણ, ન્યાય અથવા વેદાંત ત્યાં શીખવવામાં આવે છે. જેમને વધારે શીખવાની ઇચ્છા હોય છે તેઓ કાશી જાય છે. જેઓ પાઠશાળામાં અભ્યાસ કરે છે તેમને ભવિષ્યમાં બહુ ઊજળા લાભ પ્રાપ્ત થતા નથી. તેઓ બીજી સંસ્કૃત પાઠશાળાઓમાં શાસ્ત્રી તરીકે રહે છે; કથા વાંચી પોતાનો નિર્વાહ કરે છે; મુદ્રાયંત્રોના માલિકો માટે સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર કરે છે; વખતે હાઈસ્કૂલોમાં સંસ્કૃત શિક્ષકનું કામ કરે છે. અમુક પ્રકારના મમત્વથી — અમે બ્રાહ્મણો છીએ, અમારા પૂર્વજોએ સંસ્કૃત વિદ્યા સંપાદન કરી નિર્વાહ કર્યો હતો, અમારાથી મ્લેચ્છ ભાષા શીખાય નહીં, વગેરેથી ઉત્પન્ન થયેલી મમતથી ઘણા વિદ્યાર્થીઓ આ શાળાઓમાં જાય છે. વળી બ્રાહ્મણોને ભિક્ષા માગવાની છૂટ હોવાથી ભણવાને બદલે ઘણા બ્રાહ્મણબટુકો ઉદરનિર્વાહ માટે ભિક્ષા મેળવી પોતાનો બાકીનો વખત નિરૂદ્યમમાં અને રમતગમતમાં ગાળે છે. ઉંમર મોટી થતાં ભણવાની જરૂર લાગે છે — ભિખારીને કોઈ કન્યા ન આપે એવા પ્રસંગે ક્યાં ભણવા જવું? મોટી ઉંમરે અંગ્રેજી નિશાળમાં જવાથી નાનમ લાગે. વળી ત્યાં ખર્ચ પણ વિશેષ થાય. પાઠશાળામાં તેવું કાંઈ નહીં, ખર્ચ બિલકુલ નહીં. પુસ્તકો જોઈએ તો તેની ભિક્ષા માગી આવવાની. સીધાં પણ નિર્વાહ માટે મળે એટલે નિરાંતે ભણી શકાય. આમ બે પ્રકારના વિદ્યાર્થીઓ તેમાં જાય છે. આ શાળાઓની આખી ઉત્પત્તિ અત્યારે જે બ્રાહ્મણ વર્ગ છે તેને સંસ્કારી કરવા પૂરતી છે. હિન્દુ પ્રજાનાં ધર્મ અને સંસ્કૃતિના ખરા આશ્રયસ્થાન અને પ્રચારક થાય, હિન્દુ ધર્મ હાલ છે તેથી વધારે ઉજજ્વળ સ્વરૂપમાં પ્રસારનાર થાય, જમાનાને અનુકૂળ થાય, હિન્દુઓને તેમના સંસ્કારો સારી વિધિઓથી કરાવનાર થાય, એવા પુરોહિતો ઉત્પન્ન કરવાનો આ પાઠશાળાઓનો ઉદ્દેશ નથી, પણ દિવસે દિવસે એની જરૂર લાગતી જવાની. આર્યધર્મનું ગંભીર અને પ્રૌઢ સ્વરૂપ સમજનારા તીવ્ર બુદ્ધિશાળી વર્ગની નિરંતર જરૂર પડવાની જ. ઈતર વ્યવસ્થાઓમાં મચી રહેલી પ્રજાને માટે ધર્મનો પ્રદીપ અખંડ અને પ્રકાશોજ્વલ રાખનાર વર્ગની જરૂર રહેવાની જ.

વ્યક્તિઓનાં જ્ઞાન વધતાં જશે, તેમની લાગણીઓ કેળવાતી જશે, તેમના સંસ્કારો રસિક થતા જશે ત્યારે અભણ કે અલ્પશિક્ષિત બ્રાહ્મણો જે વિધિઓ કરાવે છે અથવા મંદિરોની જે વ્યવસ્થા (દુર્વ્યવસ્થા!) રાખે છે તે સંતોષ આપી શકશે નહીં, તેવે વખતે એવા જ જ્ઞાનસંપન્ન, સંસ્કારી પુરોહિતોનો ખપ પડશે. જે આર્થિક વ્યવસ્થા ગોરોને માટે કરવામાં આવેલી છે તે મોંઘવારીના અને જિંદગીની લાલાઈના જમાનામાં ટકી શકવાની નથી. જે બુદ્ધિશાળી અથવા મહેચ્છુ બ્રાહ્મણો હશે તે ગોરપદાંનો ત્યાગ કરવાના. રહેશે માત્ર અભણ, આળસુ, ‘સંતોષી‘ કે મમતાવાળા બ્રાહ્મણો. એવાને હાથે થતી વિધિઓ કોને સંતોષ આપી શકશે? સંતોષ નહીં આપી શકે ત્યારે ધર્મ પર શ્રદ્ધા રહેશે ખરી? અને શ્રદ્ધા વગરના સંસ્કારો પરિણામે કેવી વિપત્તિ આણશે? આવા મહત્ત્વના પ્રશ્નોના વિચાર માટે ખાસ જુદી જ પરિષદ બોલાવવી જોઈએ અને સંસ્કૃત પાઠશાળાઓના અભ્યાસ, વિદ્યાર્થીઓનાં ભવિષ્ય, પાઠશાળાઓના નિભાવ ખર્ચ વગેરે વિષે ઉહાપોહ થઈ વ્યવહારુ પગલાં લેવાવાં જોઈએ.

Navigation menu