36,993
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
નવલકથાસાહિત્યનો પરિચય થતાં આપણી ભાષામાં નવલકથાનો જન્મ થયો. વાર્તા, કહાણી, ટુચકા, કિસ્સા આદિથી નવલકથા કેવી રીતે જુદી પડે છે તે જાણવું આવશ્યક છે. વાર્તા, કહાણીમાં અમુક હકીકત, વૃત્તાંત કેવી રીતે બન્યાં હતાં તે વર્ણવવા ઉપરાંત બીજું કાંઈ વિશેષ નથી હોતું. ટુચકામાં અમુક ખાસિયતના મનુષ્યો વિશેના હાસ્યોત્પાદક પ્રસંગો અથવા શિખામણ મળે એવા પ્રસંગોનું ટૂંકું કથન હોય છે. કિસ્સામાં કોઈ પણ પ્રકારનું ઐક્ય નથી હોતું; અદ્ભુત પ્રસંગો એક પછી એક આવતા જાય છે; મુખ્ય નાયકના પાત્ર ઉપર જ વિશેષ ધ્યાન અપાય છે, તેનાં પરાક્રમ, ગૌરવ, મહિમા વધારવામાં જ જ્ઞાન, પ્રતિભા આદિ શક્તિઓનો ઉપયોગ થાય છે. મુખ્ય નાયકનાં પાત્ર નિર્મવામાં પુષ્કળ લક્ષ આપવાથી બીજાં પાત્રોનું નિર્માણ સારું થઈ શકતું નથી. | નવલકથાસાહિત્યનો પરિચય થતાં આપણી ભાષામાં નવલકથાનો જન્મ થયો. વાર્તા, કહાણી, ટુચકા, કિસ્સા આદિથી નવલકથા કેવી રીતે જુદી પડે છે તે જાણવું આવશ્યક છે. વાર્તા, કહાણીમાં અમુક હકીકત, વૃત્તાંત કેવી રીતે બન્યાં હતાં તે વર્ણવવા ઉપરાંત બીજું કાંઈ વિશેષ નથી હોતું. ટુચકામાં અમુક ખાસિયતના મનુષ્યો વિશેના હાસ્યોત્પાદક પ્રસંગો અથવા શિખામણ મળે એવા પ્રસંગોનું ટૂંકું કથન હોય છે. કિસ્સામાં કોઈ પણ પ્રકારનું ઐક્ય નથી હોતું; અદ્ભુત પ્રસંગો એક પછી એક આવતા જાય છે; મુખ્ય નાયકના પાત્ર ઉપર જ વિશેષ ધ્યાન અપાય છે, તેનાં પરાક્રમ, ગૌરવ, મહિમા વધારવામાં જ જ્ઞાન, પ્રતિભા આદિ શક્તિઓનો ઉપયોગ થાય છે. મુખ્ય નાયકનાં પાત્ર નિર્મવામાં પુષ્કળ લક્ષ આપવાથી બીજાં પાત્રોનું નિર્માણ સારું થઈ શકતું નથી. | ||
નવલકથા અને ઉપરના કથાપ્રભેદોમાં મોટો ભેદ વસ્તુગુંફન પરત્વે હોય છે. વાર્તા આદિમાં વસ્તુ હોય છે પરંતુ ગુંફનમાં વપરાયેલું કૌશલ નવલકથામાં ઓતપ્રોત હોય છે તેનાથી અતિશય નિકૃષ્ટ હોય છે. | નવલકથા અને ઉપરના કથાપ્રભેદોમાં મોટો ભેદ વસ્તુગુંફન પરત્વે હોય છે. વાર્તા આદિમાં વસ્તુ હોય છે પરંતુ ગુંફનમાં વપરાયેલું કૌશલ નવલકથામાં ઓતપ્રોત હોય છે તેનાથી અતિશય નિકૃષ્ટ હોય છે. | ||
વસ્તુનું મુખ્ય કર્તવ્ય એક પ્રશ્ન(issue) ઉદ્ભૂત કરવો અને તેનો નિર્ણય કરવો. છેવટે નિરાકરણ શું થશે તે જાણવાની જિજ્ઞાસાથી પ્રેરાઈ વાંચનાર રસમાં બૂડી એકચિત્તથી આખી કથા વાંચી જાય છે. વાર્તા, કહાણી કિસ્સામાં ઘણી વેળા પ્રશ્ન ઉત્થાપિત કરવામાં આવતા જ નથી – કદી કદી આવે છે તો તેનું નિરાકરણ ઝટ પામી જવાય છે. વાંચનારનો રસ કિસ્સાનવીસ અદ્ભુત પ્રસંગો, ભાષાની છટા, વાક્ચાતુર્ય વગેરેથી જમાવે છે. નવલકથા આમનો આશ્રય લે છે છતાં વસ્તુગુંફન પરત્વે ઉત્પન્ન થયેલું કલાવિધાન ઓર જ પ્રકારની રસિકતા લાવે છે. | વસ્તુનું મુખ્ય કર્તવ્ય એક પ્રશ્ન(issue) ઉદ્ભૂત કરવો અને તેનો નિર્ણય કરવો. છેવટે નિરાકરણ શું થશે તે જાણવાની જિજ્ઞાસાથી પ્રેરાઈ વાંચનાર રસમાં બૂડી એકચિત્તથી આખી કથા વાંચી જાય છે. વાર્તા, કહાણી કિસ્સામાં ઘણી વેળા પ્રશ્ન ઉત્થાપિત કરવામાં આવતા જ નથી – કદી કદી આવે છે તો તેનું નિરાકરણ ઝટ પામી જવાય છે. વાંચનારનો રસ કિસ્સાનવીસ અદ્ભુત પ્રસંગો, ભાષાની છટા, વાક્ચાતુર્ય વગેરેથી જમાવે છે. નવલકથા આમનો આશ્રય લે છે છતાં વસ્તુગુંફન પરત્વે ઉત્પન્ન થયેલું કલાવિધાન ઓર જ પ્રકારની રસિકતા લાવે છે.<ref>વસ્તુગુમ્ફન પ્રશ્નની કેટલી સેવા બજાવે છે તેનો એક દાખલો આપવાથી તેનું મહત્ત્વ સમજાશે. સરસ્વતીચંદ્ર અને કુમુદસુન્દરીનાં લગ્ન થવાનાં હતાં પરંતુ થયાં નહીં. કુમુદસુંદરી પ્રમાદધન સાથે પરણી; અમુક કારણસર પ્રમાદધન નદીમાં અદૃશ્ય થયો. કુમુદસુંદરી કુંવારી છે. હવે સરસ્વતીચંદ્રની સાથે કોનું લગ્ન થાય છે—કુમુદનું કે કુસુમનું તે જાણવાની ઉત્કંઠા ‘સરસ્વતીચંદ્ર’નો ત્રીજો ભાગ વાંચ્યા પછી દરેક વાંચનારને થઈ હતી. ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગ વિશે છૂટીછવાઈ જે હકીકત બહાર આવતી તે સાંભળતી વખતે પણ ‘લગ્ન’નો જ પ્રશ્ન ઊઠતો. ૧૯૦૧ની દિવાળી વખતે ચોથો ભાગ પ્રસિદ્ધ થયો. મુંબઈથી એ ભાગ ખરીદી લેખક પોતાને દેશ જતો હતો. આણંદના સ્ટેશને દાક્તર નાડ તપાસવા આવ્યો. એક પ્રવાસી મિત્ર ‘સરસ્વતીચંદ્ર’ વાંચતો હતો. ખાના આગળ આવતાં જ દાક્તરે સવાલ પૂછ્યો : ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ બહાર પડ્યો? છેવટે કોનાં કોનાં લગ્ન થયાં?’ લેખકે જવાબ આપ્યો કે કુસુમ અને સરસ્વતીચંદ્ર પરણ્યાં. દાક્તરની જિજ્ઞાસા સંતૃપ્ત થઈ. અમારા ખાનામાં બેઠેલાની નાડ જોયા વિના આગળ તે ચાલ્યો ગયો. છેવટે શું થયું તે જાણવાની ખાતર કિંમત વધારે લાગેલી હોવા છતાં ચોથા ભાગનો ઉપાડ કેટલેક સ્થળે સપાટાબંધ થયો હતો.</ref> વસ્તુને આરંભ અને અંત હોવાં જોઈએ. આરંભથી અંતમાં ક્રમશઃ જવાનું જોઈએ, વચ્ચે અટકી પડવું ન જોઈએ. આરંભથી ક્રમશઃ વિકાસ પામતાં પરાકોટિએ પહોંચી ત્યાંથી ક્રમશઃ અંતે પહોંચવું જોઈએ. અમુક આકારમાં વસ્તુ ગૂંથાવું જોઈએ. આકાર લક્ષમાંથી ખસી ન જવો જોઈએ. આકારની ઘટના જોઈએ તેવી કરવા માટે જિંદગીને બરાબર તપાસવી પડે છે, પસંદગી કરવી પડે છે, સરસમાં સરસને અગાડી લાવવાનું હોય છે. ઘણું અપહ્નુત રાખી થોડાં ઉત્કૃષ્ટનું દર્શન કરાવી શકાય છે. રંધો મારી છોલી લીસું કરવું પડે છે. ઓપી, તાસી, ચળકતું કરવું પડે છે. વસ્તુના સર્વ અંગની નિષ્પત્તિ – નિર્મિતિ -સમપ્રમાણમાં થવી જરૂરની છે; એવું કૌશલ વપરાવું જોઈએ કે જેનું દર્શન કરાવવું આવશ્યક હોય તેનું જ દર્શન થાય. જે અપહ્નુત રાખવું હોય તે અપદ્ભુત જ રહે. કથાના વાણાતાણામાં કોઈ પણ તરેહની ખૂંચ રહી જવી ન જોઈએ. એક અંગ્રેજ લેખકના નીચેના શબ્દ ધ્યાનમાં લેવા જોગ છે. | ||
વસ્તુને આરંભ અને અંત હોવાં જોઈએ. આરંભથી અંતમાં ક્રમશઃ જવાનું જોઈએ, વચ્ચે અટકી પડવું ન જોઈએ. આરંભથી ક્રમશઃ વિકાસ પામતાં પરાકોટિએ પહોંચી ત્યાંથી ક્રમશઃ અંતે પહોંચવું જોઈએ. અમુક આકારમાં વસ્તુ ગૂંથાવું જોઈએ. આકાર લક્ષમાંથી ખસી ન જવો જોઈએ. આકારની ઘટના જોઈએ તેવી કરવા માટે જિંદગીને બરાબર તપાસવી પડે છે, પસંદગી કરવી પડે છે, સરસમાં સરસને અગાડી લાવવાનું હોય છે. ઘણું અપહ્નુત રાખી થોડાં ઉત્કૃષ્ટનું દર્શન કરાવી શકાય છે. રંધો મારી છોલી લીસું કરવું પડે છે. ઓપી, તાસી, ચળકતું કરવું પડે છે. વસ્તુના સર્વ અંગની નિષ્પત્તિ – નિર્મિતિ -સમપ્રમાણમાં થવી જરૂરની છે; એવું કૌશલ વપરાવું જોઈએ કે જેનું દર્શન કરાવવું આવશ્યક હોય તેનું જ દર્શન થાય. જે અપહ્નુત રાખવું હોય તે અપદ્ભુત જ રહે. કથાના વાણાતાણામાં કોઈ પણ તરેહની ખૂંચ રહી જવી ન જોઈએ. એક અંગ્રેજ લેખકના નીચેના શબ્દ ધ્યાનમાં લેવા જોગ છે. | |||
‘Like the composition of a picture or a symphony, a plot in the first place should be decorative, it must disclose the beauty of balance, it must partake of the nature of a pattern. A plot cannot be like life: but life may on rare occasions, by sheer accident, fail into a design and so resemble a plot just, as ink spilt on a tablecloth will sometimes make a design.’ | ‘Like the composition of a picture or a symphony, a plot in the first place should be decorative, it must disclose the beauty of balance, it must partake of the nature of a pattern. A plot cannot be like life: but life may on rare occasions, by sheer accident, fail into a design and so resemble a plot just, as ink spilt on a tablecloth will sometimes make a design.’ | ||
વસ્તુ નિર્દિષ્ટ થયા પછી વિગત, હકીકતનોં સવાલ રહે છે. સૌ સૌની તાકાત મુજબ વિગતનું આલેખન થાય છે. વિગત એકની એક હોય તોપણ વસ્તુગુમ્ફન પરત્વે પ્રતિભાશાળી જે ચિરંજીવતા તેને માટે પ્રાપ્ત કરી શકે છે તે હલકી પ્રતિનો લેખક નથી મેળવી શકતો. વિગત લાંબી કે ટૂંકી, છવાયેલી કે ખીચોખીચ રાખવી એનો આધાર જે વખતે તે નિબંધ રચાય તે વખતની સાક્ષર આબોહવા ઉપર હોય છે. | વસ્તુ નિર્દિષ્ટ થયા પછી વિગત, હકીકતનોં સવાલ રહે છે. સૌ સૌની તાકાત મુજબ વિગતનું આલેખન થાય છે. વિગત એકની એક હોય તોપણ વસ્તુગુમ્ફન પરત્વે પ્રતિભાશાળી જે ચિરંજીવતા તેને માટે પ્રાપ્ત કરી શકે છે તે હલકી પ્રતિનો લેખક નથી મેળવી શકતો. વિગત લાંબી કે ટૂંકી, છવાયેલી કે ખીચોખીચ રાખવી એનો આધાર જે વખતે તે નિબંધ રચાય તે વખતની સાક્ષર આબોહવા ઉપર હોય છે. | ||
| Line 16: | Line 15: | ||
વિગત માટે બે વાદ છે. મનુષ્યજીવન જેવું છે તેવું ને તેવું જ આલેખવું કે તેની સત્પળો જ આલેખવી? મનુષ્યજીવનમાં કલહ, અસંતોષ, ઈર્ષ્યા, વ્યભિચાર, ઇત્યાદિ પાપની અધમોધમ કોટિનું દર્શન કરાવી સદ્ગુણ તરફ મનુષ્યોને દોરવા એમાં ખરું કલાવિધાન સમાયું છે? દુર્ગુણ, પાપ ન હોત તો સદ્ગુણ, પુણ્યની કિંમત સમજાત નહીં. જગતમાં આ સર્વ દ્વંદ્વનું સંઘટ્ટન થાય છે, તેનું પરિણામ અનેકધા આવે છે, ને તે પરિણામનું નિરૂપણ ધર્મ વિવિધ રીતે કરે છે. સંઘટ્ટનનું દર્શન કરાવવું આવશ્યક છે, પરંતુ પાપના કર્દમમાં ખદબદતા કીડાનું જીવન, તેમને ખમવી પડતી વેદના, નિરન્તર એવા સહવાસમાં રહેવાથી ઊપજતી નિષ્ઠુરતા, — તેમાંથી પરિણમતી આત્મા અને મનુષ્યત્વને હાનિ આદિનું ભયંકર અને કારમી રીતે દર્શન કરાવવું એ કલાવિધાનનો હેતુ છે એવું એક વાદ સ્થાપિત કરે છે. મનુષ્યજીવનનું ખાસ લક્ષણ પાપનો કર્દમ નથી પરંતુ કદી કદી સ્વપ્ન માફક આવતી ધન્ય પળો છે – તેમને પકડી યથાસ્થિત આલેખન આપવામાં જ કલાવિધાયકનું કર્તવ્ય છે એવી બીજા વાદની ભાવના છે. | વિગત માટે બે વાદ છે. મનુષ્યજીવન જેવું છે તેવું ને તેવું જ આલેખવું કે તેની સત્પળો જ આલેખવી? મનુષ્યજીવનમાં કલહ, અસંતોષ, ઈર્ષ્યા, વ્યભિચાર, ઇત્યાદિ પાપની અધમોધમ કોટિનું દર્શન કરાવી સદ્ગુણ તરફ મનુષ્યોને દોરવા એમાં ખરું કલાવિધાન સમાયું છે? દુર્ગુણ, પાપ ન હોત તો સદ્ગુણ, પુણ્યની કિંમત સમજાત નહીં. જગતમાં આ સર્વ દ્વંદ્વનું સંઘટ્ટન થાય છે, તેનું પરિણામ અનેકધા આવે છે, ને તે પરિણામનું નિરૂપણ ધર્મ વિવિધ રીતે કરે છે. સંઘટ્ટનનું દર્શન કરાવવું આવશ્યક છે, પરંતુ પાપના કર્દમમાં ખદબદતા કીડાનું જીવન, તેમને ખમવી પડતી વેદના, નિરન્તર એવા સહવાસમાં રહેવાથી ઊપજતી નિષ્ઠુરતા, — તેમાંથી પરિણમતી આત્મા અને મનુષ્યત્વને હાનિ આદિનું ભયંકર અને કારમી રીતે દર્શન કરાવવું એ કલાવિધાનનો હેતુ છે એવું એક વાદ સ્થાપિત કરે છે. મનુષ્યજીવનનું ખાસ લક્ષણ પાપનો કર્દમ નથી પરંતુ કદી કદી સ્વપ્ન માફક આવતી ધન્ય પળો છે – તેમને પકડી યથાસ્થિત આલેખન આપવામાં જ કલાવિધાયકનું કર્તવ્ય છે એવી બીજા વાદની ભાવના છે. | ||
મનુષ્યોની અધમતાને નિર્દયતાથી ચીતરવી એ ઘણાંને નહીં રુચે; તેથી પ્રથમ વાદને સર્વત્ર વિજય મળે એ શંકાસ્પદ છે. એમ છતાં એ વાદની ઘણી અસર થઈ છે. એ વાદનો મુખ્ય સિદ્ધાંત એવો છે કે જેવું વર્ણન કરવું હોય તે જાતે જોઈતપાસી આવવું જોઈએ. વિગતમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન આવવી જોઈએ. જે સ્થળનું, ત્યાં વસતા જે લોકોનું વર્ણન કરવું હોય તે સ્થળે જઈ તેમના ભેગા થોડો કાળ રહી ત્યાંની પૂર્ણ માહિતી મેળવી ધારેલું કામ હાથમાં લેવું. ઘણી વખત અંગ્રેજી વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ કે ફલાણો ફલાણો લેખક ફલાણા ગામમાં પોતાની નવી નવલકથા લખવા ગયો છે. આપણે ત્યાં તો ‘સુવર્ણપુર’ અને ‘રત્નનગરી’ તથા ‘સુન્દરગિરિ’ જેવાં ઉટંગ સ્થળો નીપજાવી કાઢવાનો પવન પડશે ત્યારે હયાત સ્થળોનો જોઈએ તેવો ઉપયોગ થશે. | મનુષ્યોની અધમતાને નિર્દયતાથી ચીતરવી એ ઘણાંને નહીં રુચે; તેથી પ્રથમ વાદને સર્વત્ર વિજય મળે એ શંકાસ્પદ છે. એમ છતાં એ વાદની ઘણી અસર થઈ છે. એ વાદનો મુખ્ય સિદ્ધાંત એવો છે કે જેવું વર્ણન કરવું હોય તે જાતે જોઈતપાસી આવવું જોઈએ. વિગતમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન આવવી જોઈએ. જે સ્થળનું, ત્યાં વસતા જે લોકોનું વર્ણન કરવું હોય તે સ્થળે જઈ તેમના ભેગા થોડો કાળ રહી ત્યાંની પૂર્ણ માહિતી મેળવી ધારેલું કામ હાથમાં લેવું. ઘણી વખત અંગ્રેજી વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ કે ફલાણો ફલાણો લેખક ફલાણા ગામમાં પોતાની નવી નવલકથા લખવા ગયો છે. આપણે ત્યાં તો ‘સુવર્ણપુર’ અને ‘રત્નનગરી’ તથા ‘સુન્દરગિરિ’ જેવાં ઉટંગ સ્થળો નીપજાવી કાઢવાનો પવન પડશે ત્યારે હયાત સ્થળોનો જોઈએ તેવો ઉપયોગ થશે. | ||
ઇતિહાસ કે કોઈ વિજ્ઞાન શાસ્ત્ર પરત્વેના વિષય પર નવલકથા લખવી હોય તો તે વિષયનું પરિપૂર્ણ જ્ઞાન સંપાદવું આવશ્યક ગણાય છે. જે સમયનો ઇતિહાસ ઉપયોગમાં લીધો હોય તે સમયના રીતરિવાજ; આચારવિચાર; રાજકીય કે આર્થિક સ્થિતિ; પહેરવેશ, સરસામાન વગેરેની સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. ‘વનરાજ ચાવડા’માં વનરાજને આ જમાનાનો મનુષ્ય બનાવ્યો છે એ કાળવ્યુત્ક્રમની જબરી ભૂલ લેખાય. ‘સિદ્ધરાજ જયસિંહ’માં પારસીઓની હાલની ઉદારતાનું ચિત્ર આપવું એ પણ એ જ દોષને આધીન છે. સ્થળનાં વર્ણન હોય તેવાં જ આપવાથી તે સ્થળો યાત્રાસ્થાન થઈ પડ્યાં છે – અમુક પ્રદેશનાં વાસ્તવ વર્ણન આપવાથી તેમના વિશેનું જ્ઞાન અવિચ્છિન્ન સ્થિતિમાં ફેલાય છે. | ઇતિહાસ કે કોઈ વિજ્ઞાન શાસ્ત્ર પરત્વેના વિષય પર નવલકથા લખવી હોય તો તે વિષયનું પરિપૂર્ણ જ્ઞાન સંપાદવું આવશ્યક ગણાય છે. જે સમયનો ઇતિહાસ ઉપયોગમાં લીધો હોય તે સમયના રીતરિવાજ; આચારવિચાર; રાજકીય કે આર્થિક સ્થિતિ; પહેરવેશ, સરસામાન વગેરેની સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. ‘વનરાજ ચાવડા’માં વનરાજને આ જમાનાનો મનુષ્ય બનાવ્યો છે એ કાળવ્યુત્ક્રમની જબરી ભૂલ લેખાય. ‘સિદ્ધરાજ જયસિંહ’માં પારસીઓની હાલની ઉદારતાનું ચિત્ર આપવું એ પણ એ જ દોષને આધીન છે. સ્થળનાં વર્ણન હોય તેવાં જ આપવાથી તે સ્થળો યાત્રાસ્થાન થઈ પડ્યાં છે – અમુક પ્રદેશનાં વાસ્તવ વર્ણન આપવાથી તેમના વિશેનું જ્ઞાન અવિચ્છિન્ન સ્થિતિમાં ફેલાય છે. <ref>‘સાહિત્ય’ ૧૯૦૪</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||