અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/તોય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તોય|પન્ના નાયક}} <poem> કુંવારકાહતી ત્યારે માનીઆજ્ઞામાથેચડાવ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|તોય|પન્ના નાયક}}
{{Heading|તોય|પન્ના નાયક}}
<poem>
<poem>
કુંવારકાહતી
કુંવારકા હતી
ત્યારે
ત્યારે
માનીઆજ્ઞામાથેચડાવી
માની આજ્ઞા માથે ચડાવી
મેંદીરંગ્યાહાથે
મેંદીરંગ્યા હાથે
ગૌરીવ્રતકરેલું
ગૌરીવ્રત કરેલું
અને
અને
આંગણાનાતરસ્યાતુલસીછોડને
આંગણાના તરસ્યા તુલસીછોડને
રોજપાણીસીંચી,
રોજ પાણી સીંચી,
એનીપ્રદક્ષિણાફરી,
એની પ્રદક્ષિ ણા ફરી,
ઘીનોદીવોકરી,
ઘીનો દીવો કરી,
પગેલાગી
પગે લાગી
ઇપ્સિતવરમાગેલો…
ઇપ્સિ ત વર માગેલો…
તોય
તોય
બેડરૂમમાંઆગકેમલાગી?
બેડરૂમમાં આગ કેમ લાગી?
</poem>
</poem>
{{HeaderNav2
|previous = તીન પત્તીની બેઠક
|next = દર બીજી ઑકટોબરે મને એક સપનું આવે છે
}}
26,604

edits

Navigation menu