ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/ડારવિનનો પિતરાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
Line 7: Line 7:
{{Heading|ડારવિનનો પિતરાઈ | માય ડિયર જયુ}}
{{Heading|ડારવિનનો પિતરાઈ | માય ડિયર જયુ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ તો ટાણા ગામની જ નંઈ, શીમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી ગયેલી, ગમે ત્યાં જાવું મારે મન રમત વાત. પણ અટાણે ભૂતની આંબલી હેઠે આવતાં આવતાં પેશાબનું ટીપું આવી ગ્યું. એક કોર રાત ઠરી ગ્યેલી, એમાં અંધારિયું, એમાં વાદળાં આંટા મારે ને કોક કોક ફોરાં ફેંક્યાં કરે, ઈણે ભીંજવી દીધો; એમાં જરાક વાઝડી કેં, તે કંપારી નૉ આવતી હોય તોય આવે. એમાં નાથાને ન્યાં ડાકલાં, ન્યાં જાવું; ડાકલાં બેહી ગ્યેલાં ઈ હંભળાય; એમાં આવ્ય આંબલી; તે પંડ્ય પાણી પાણી થઈ ગ્યું. પગ ઊપડે નંઈ.
આમ તો ટાણા ગામની જ નંઈ, શીમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી ગયેલી, ગમે ન્યાં જાવું મારે મન રમત વાત. પણ અટાણે ભૂતની આંબલી હેઠે આવતાં આવતાં પેશાબનું ટીપું આવી ગ્યું. એક કોર રાત ઠરી ગ્યેલી, એમાં અંધારિયું, એમાં વાદળાં આંટા મારે ને કોક કોક ફોરાં ફેંક્યાં કરે, ઈણે ભીંજવી દીધો; એમાં જરાક વાઝડીય, તે કંપારી નૉ આવતી હોય તોય આવે. એમાં નાથાને ન્યાં ડાકલાં, ન્યાં જાવું; ડાકલા બેહી ગ્યેલાં ઈ હંભળાય; એમાં આવ્ય આંબલી; તે પંડ્ય પાણી પાણી થઈ ગ્યો. પગ ઉપડે નંઈ.


‘કેમ થોભલાઈ ગ્યો?’ વાંહે કોઈ બોલ્યું ને મારી રાડ ફાટી જાત, પણ જોયું તો ભગતબાપા. સાવ પડખે આવી ગ્યેલા. ‘ડાકલામાં જાવું છે ને? હાલ્ય, મારેય જાવું છ.’ કઈને એ મોવડ હાલવા માંડ્યા. આપડા રામમાં તેત્રીશ કરોડ દેવતા આવી બેઠા.
‘કેમ થોભલાઈ ગ્યો?’ વાંહે કોઈ બોલ્યું ને મારી રાડ ફાટી જાત, પણ જોયું તો ભગતબાપા. સાવ પડખે આવી ગ્યેલા. ‘ડાકલામાં જાવું ને? હાલ્ય, મારેય જાવું છ.’ કઈને એ મોવડ હાલવા માંડ્યા. આપડા રામમાં તેત્રીશ કરોડ દેવતા આવી બેઠા.


નાથો આમ મારો ભાઈબંધ. કારેક ઈને ઘરેય જાવ – આવું. ઈની વઉને આણું તેડીયાવ્યા તિ કેડે જાવાનું ઓછું થઈ ગ્યેલું. તિ કેડે ઈને કોક કોક નવતર ભાઈબંધ પણ થયેલા. મને ઈ ગમતી વાત નો’તી. નાથાની વઉ કાંય અપશરા નો’તી, પણ સાવ કાઢી નાખ્યા રોખીય નંઈ. તિ ગામના ઉતાર પણ નાથાને ‘નાથાભાઈ’ કે’વા માંડેલા. મને એવુંબધું નૉ ગમે. પણ સવસવનાં કરમ, ઈ જાણે ને ઈનાં કરમ જાણે.
નાથો આમ મારો ભાઈબંધ. કા'રેક ઈને ઘરેય જાવ – આવું. ઈની વઉને આણું તેડીયાવ્યા તિ કેડે જાવાનું ઓછું થઈ ગ્યેલું. તિ કેડે ઈને કોક કોક નવતર ભાઈબંધ પણ થયેલા. મને ઈ ગમતી વાત નો’તી. નાથાની વઉ કાંય અપશરા નો’તી, પણ સાવ કાઢી નાખ્યા રોખીય નંઈ. તિ ગામના ઉતાર પણ નાથાને ‘નાથાભાઈ’ કે’વા માંડેલા. મને એવુંબધું નૉ ગમે. પણ સવસવનાં કરમ, ઈ જાણે ને ઈનાં કરમ જાણે.


અને કરમ જેનું નામ. ગમે એવા મીરનીય મૂછ્યું લબડાવી દ્યે, એમાં નાથાની વઉ જેવીયુંની તો શી ગત! તે કે’છ કે એક દિ’ રાત્ય પડ્યે નાથાએ ઈની ખડકીમાંથી પરાયા મરદને નીકળતો જોયો, ને વાત વિફરી. વઉ કે, આંય કોય આવ્યું નથ્થી! ઈ ભેગી નાથાએ બે વળગાડી દીધી. ‘રાંડ, મને ખોટો પાડે છ?!’ વઉ સામી થઈઃ ‘ખોટા જ સવો વળી. ને નાથો બગડ્યો, ડંડીકો લઈને ઠમઠોરવા માંડ્યો. વઉ મીંદડી જેમ સામું ઘૂરકી. ડંડીકો પકડી લીધો. ઘડીક વાર રીડિયારમણ. વઉ કયેઃ ‘હવે હાથ ઉપાડતા નંઈ હો! હવે મુંને સત સડ્યું છ!’ ને મંડી ધરૂજવાં. પાપ ને ભેને લીધે આંખ્યું ફાટી ગ્યેલી, મોંઢે લોહી ધશી આવેલું, પાપ ને મારને લીધે આખો દેય કાંપે. ઈ વેગમાં ને વેગમાં મંડી ધૂણવા, ને રાડો પાડવા : ‘હું ખીજડાવાળી સવ… તારું નખ્ખોદ કાઢી નાખવા આવી સવ.’ નાથો હેબત ખાઈને ઊભો રઈ ગ્યો. વઉને બરોબરની ધુણ્ય સડી, માતાજી હાજરાહજૂર. આંખ્યુંમાંથી પાણી ને પંડ્ય પરશેવે લથબથ, લૂગડાનાં ઠેકાણાં નંઈ. અંબોડો છૂટી ગ્યો. હો હો ને હોકારા કરે ખરોખરની. પડખેથી બેતણ બાયું આવી લાગી. સાડલાના છેડા કાઢીને મંડી પગે લાગવા. ‘ખમ્મા કરો, ખમ્મા કરો મા!’ હવે ખમૈયા કરો, મારી માવડી!’ ઘડીક વારે વઉની ઘુણ્ય મોળી પડી. એક ડોશીએ પાણીનો કળશ્યો લઈ વઉને ઘૂંટડો ભરાવ્યો. વહુનો ઊભરો હેઠો બેઠો. નાથો તો ઓશરીની કોરે કોકડું વળી ગ્યેલો. અટાણે ઈને મગસમાં બેહતું નો’તું કે મેં જોયો ઈ મરદ હાસો કે આ માતા હાસી?
અને કરમ જેનું નામ. ગમે એવા મીરનીય મૂંછ્યું લબડાવી દ્યે, એમાં નાથાની વઉ જેવીયુંની તો શી ગત્ય! તે કે’છ કે એક દિ’ રાત્ય પડ્યે નાથાએ ઈની ખડકીમાંથી પરાયા મરદને નીકળતો જોયો, ને વાત વિફરી. વઉ કે, આંય કોય આવ્યું નથ્થી! ઈ ભેગી નાથાએ બે વળગાડી દીધી. ‘રાંડ, મને ખોટો પાડે છ?!’ વઉ સામી થઈઃ ‘ખોટા જ સવો વળી. ને નાથો બડલ્યો, ડંડીકો લઈને ઠમઠોરવા માંડ્યો. વઉ મીંદડી જેમ સામું ઘુરકી. ડંડીકો પકડી લીધો. ઘડીક વાર રીડિયારમણ. વઉ કયેઃ ‘હવે હાથ ઉપાડતા નંઈ હો! હવે મુંને સત સડ્યું છ!’ ને મંડી ધરૂજવાં. પાપ ને ભેને લીધે આંખ્યું ફાટી ગ્યેલી, મોંઢે લોહી ધશી આવેલું, પાપ ને મારને લીધે આખો દેય કાંપે. ઈ વેગમાં ને વેગમાં મંડી ધૂણવા, ને રાડો પાડવા ‘હું ખીજડાવાળી સવ… તારું નખ્ખોદ કાઢી નાખવા આવી સવ.’ નાથો હેબત ખાઈને ઊભો રઈ ગ્યો. વઉને બરોબરની ધુણ્ય સડી, માતાજી હાજરાહજૂર. આંખ્યુંમાંથી પાણી ને પંડ્ય પરશેવે લથબથ, લુગડાનાં ઠેકાણાં નંઈ. અંબોડો છૂટી ગ્યો. હો હો ને હોકારા કરે ખરોખરની. પડખેથી બેતણ બાયું આવી લાગી. સાડલાના છેડા કાઢીને મંડી પગે લાગવા. ‘ખમ્મા કરો, ખમ્મા કરો મા!’ હવે ખમૈયા કરો, મારી માવડી!’ ઘડીક વારે વઉની ઘુણ્ય મોળી પડી. એક ડોશીએ પાણીનો કળશ્યો લઈ વઉને ઘૂંટડો ભરાવ્યો. વઉનો ઊભરો હેઠો બેઠો. નાથો તો ઑશરીની કોરે કોકડું વળી ગ્યેલો. અટાણે ઈને મગસમાં બેહતું નો’તું કે મેં જોયો ઈ મરદ હાસો કે આ માતા હાસી?


ઈ જે હોય ઈ. તિ વખતથી વઉ ઊંધમૂંધ પડી રે’વા માંડી. નૉ રાંધે – ખાય, નૉ પાણી ભરવા જાય, નૉ ઊભી થાય, નૉ ઊંઘે – જાગે. બીજે દિ’એ તો આખા ગામમાં વાતું થાય કે નાથાની વઉને માતા આવે છ!
ઈ જે હોય ઈ. તિ વખતથી વઉ ઊંધમૂંધ પડી રે’વા માંડી. નૉ રાંધે – ખાય, નૉ પાણી ભરવા જાય, નૉ ઊભી થાય, નૉ ઊંઘે – જાગે. બીજે દિ’એ તો આખા ગામમાં વાતું થાય કે નાથાની વઉને માતા આવે છ!
Line 21: Line 21:
ને વાત અંકે થઈ : બેહારો ડાકલાં. સવો કયે, ‘ઘડીકના સઠ્ઠા ભાગમાં જિ હોય ઈને નાગીપૂગી કરી નૉ નાખું તો મારું નામ સવજી નંઈ.’
ને વાત અંકે થઈ : બેહારો ડાકલાં. સવો કયે, ‘ઘડીકના સઠ્ઠા ભાગમાં જિ હોય ઈને નાગીપૂગી કરી નૉ નાખું તો મારું નામ સવજી નંઈ.’


ને અટાણે ડાકલાં બેહારવાની વાત હાંભળી તંયે મને અહખ ઊપડેલું. જાવ – નૉ જાવ થયા કર્યું. વાતનો ફોડ પડશે તો? હજાર – હજાર તર્કવિતર્ક થ્યેલા. અંતે મારા પગ ઊપડેલા. પણ વિશાર કરતાં કરતાં પગ ઢીલા થઈ જાતા.
ને અટાણે ડાકલાં બેહારવાની વાત હાંભળી તંયે મને અહખ ઉપડેલું. જાવ – નૉ જાવ થયા કર્યું. વાતનો ફોડ પડશે તો? હજાર – હજાર તર્કવિતર્ક થ્યેલા. અંતે મારા પગ ઉપડેલા. પણ વિશાર કરતાં કરતાં પગ ઢીલા થઈ જાતા.


‘બઉ ધીમો.’ નાથાની ખડકી કળાતાં ભગતબાપા બોલ્યા, ‘ડાકલાં નાથાને ત્યાં વાગે છ, ને ધુણ્ય તને ઉપડી લાગે છ.’ કહીને બાપાએ ઠણકલું કર્યું.
‘બઉ ધીમો.’ નાથાની ખડકી કળાતાં ભગતબાપા બોલ્યા, ‘ડાકલાં નાથાને ત્યાં વાગે છ, ને ધુણ્ય તને ઉપડી લાગે છ.’ કહીને બાપાએ ઠણકલું કર્યું.
Line 31: Line 31:
ને, નાથાની ખડકીમાં અમે પગ મૂક્યો.
ને, નાથાની ખડકીમાં અમે પગ મૂક્યો.


ફળિયામાં ખાટલે બેપાંસ જણા બીડીયું તાણતાં બેઠેલા; ઑશરીમાં ઈના કરતાં વધુ; ને માંડલું તો ઓયડામાં બેઠેલું. દીવો ઓયડામાં, ઑશરીમાં અંધારું, તે આમે ભૂતના ઓછાયા આંટા દેતા લાગે. મેં ઑશરીમાંથી ઓયડામાં નજર કરી; વશમાં ધૂણી ધખે, એમાંથી ધુવાડાના ગોટા નીકળે, ગોટા સુગંધ મારે પણ ગૂંગળાવી મારે એટલી બધી! હામે જ નાથાની વઉ બેઠેલી. માથેથી ઓઢવાનું કાઢી નાખેલું ને માથું છોડી નાંખેલું, ઈની હામે જ સવજી બેઠેલો, ઈની બેય પડખે એક એક પઢિયાર બેઠેલા; તણે જણે માથાનાં જટિયાં છુટ્ટાં મૂકેલાં, કપાળમાં સિંદુર, તે આછા અંજવાહે બીકાળવા લાગે. પડખે બેઠેલા બે રાવળ ડાકલે મચી પડેલા, ને બીજા બે જણાં એવા જોરથી ઝાંઝ ટીપતા’તા. એક રાવળિયો ડાક વગાડતાં વગાડતાં કાંક લલકારતો’તો, પણ કાંય હંભળાતું નો’તું. ઈના કરતાં ઓલા બેય પઢિયારના હોંકારા વધુ હંભળાતા’તા. આ તરકટ કયાં લગી પૂગ્યું છ ઈની મને તો કેમની ખબર પડે? હું તો ભગતબાપા બેઠા, ઈની પડખે જ બેહી ગ્યો.
ફળિયામાં ખાટલે બેપાંસ જણા બીડીયું તાણતાં બેઠેલા; ઑશરીમાં ઈના કરતાં વધુ; ને માંડલું તો ઓયડામાં બેઠેલું. દીવો ઓયડામાં, ઑશરીમાં અંધારું, તે આમે ભૂતના ઓછાયા આંટા દેતા લાગે. મેં ઑશરીમાંથી ઓયડામાં નજર કરી; વશમાં ધૂણી ધખે, એમાંથી ધુવાડાના ગોટા નીકળે, ગોટા સુગંધ મારે પણ ગુંગળાવી મારે અટલી બધી! હામે જ નાથાની વઉ બેઠેલી. માથેથી ઓઢવાનું કાઢી નાખેલું ને માથું છોડી નાંખેલું, ઈની હામે જ સવજી બેઠેલો, ઈની બેય પડખે એક એક પઢિયાર બેઠેલા; તણે જણે માથાના જટિયાં છુટ્ટાં મૂકેલાં, કપાળમાં સિંદુર, તે આછા અંજવાહે બીકાળવા લાગે. પડખે બેઠેલા બે રાવળ ડાકલે મચી પડેલા, ને બીજા બે જણાં એવા જોરથી ઝાંઝ ટીપતા’તા. એક રાવળિયો ડાક વગાડતાં વગાડતાં કાં'ક લલકારતો’તો, પણ કાંય હંભળાતું નો’તું. ઈના કરતાં ઓલા બેય પઢિયારના હોંકારા વધુ હંભળાતા’તા. આ તરકટ કયાં લગી પૂગ્યું છ ઈની મને તો કેમની ખબર પડે? હું તો ભગતબાપા બેઠા, ઈની પડખે જ બેહી ગ્યો.


સવજીએ જરાક જોરથી હોંકારો કર્યો ને એક આંગળી ઊંશી કરી, કે બધું બંધ. કારની નીશી આંખ્યુંએ બેઠેલી નાથાની વઉએ આંખ્યું ઊંશી કરી, હું બરોબર ઈની હામે જ બેઠેલો.
સવજીએ જરાક જોરથી હોંકારો કર્યો ને એક આંગળી ઊંશી કરી, કે બધું બંધ. કારની નીશી આંખ્યુંએ બેઠેલી નાથાની વઉએ આંખ્યું ઊંશી કરી, હું બરોબર ઈની હામે જ બેઠેલો.
Line 39: Line 39:
એક રાવળે દાણા ગણીને ડોકી ધુણાવીઃ ‘હા. સે.’
એક રાવળે દાણા ગણીને ડોકી ધુણાવીઃ ‘હા. સે.’


સવાના મોઢા ઉપર રાજીપો દેખાયો. જાણતા’તા ઈય બધા રાજી થ્યા લાગ્યા ને સણભણ્ય કરવા લાગ્યા. મને કાંય તાળો બેઠો નંઈ, તે મેં ભગતબાપા હામું જોયું. બાપા કયે, ‘ઈની દેવની હા પડી છ. હવે ગોઠણભેર થઈ જાહે. ગમે ઈ હોય ઈને પકડ્યે પાર કરવાનો!’
સવાના મોંઢા ઉપર રાજીપો દેખાયો. જાણતા’તા ઈય બધા રાજી થ્યા લાગ્યા ને સણભણ્ય કરવા લાગ્યા. મને કાંય તાળો બેઠો નંઈ, તે મેં ભગતબાપા હામું જોયું. બાપા કયે, ‘ઈની દેવની હા પડી છ. હવે ગોઠણભેર થઈ જાહે. ગમે ઈ હોય ઈને પકડ્યે પાર કરવાનો!’


જહમત બાબરે અડાળિયું ખખડાવી. સંધા સાના સબ્બડકાં લેવા માંડ્યા. ને પશી બીડીયું. બીડીયુંના ગોટેગોટાની ડમરી. નાથાની વઉ ઈમની ઈમ કોકડું વળીને બેઠેલી તિ બેઠેલી જ રઈ. ધુંવાડાથી ને પરશેવાથી અલખાતી લાગી. સવજીએ બંડી કાઢી નાંખી, ને જટિયાને ઝાપટ મારી, ખોંખારો ખાધો. માંડલું તયાર. સવો કયે, ‘અંબા માને બોલાવો.’
જહમત બાબરે અડાળિયું ખખડાવી. સંધા સાના સબ્બડકાં લેવા માંડ્યા. ને પશી બીડીયું. બીડીયુંના ગોટેગોટાની ડમરી. નાથાની વઉ ઈમની ઈમ કોકડું વળીને બેઠેલી તિ બેઠેલી જ રઈ. ધુંવાડાથી ને પરશેવાથી અલખાતી લાગી. સવજીએ બંડી કાઢી નાંખી, ને જટિયાને ઝાપટ મારી, ખોંખારો ખાધો. માંડલું તયાર. સવો કયે, ‘અંબા માને બોલાવો.’


રાવળિયે દાંડી મારી. ઝાંઝનાં બખલખિયાં વાગ્યાં. એક રાવળિયે ધીમી ધારે રાગ કાઢ્યોઃ
રાવળિયે દાંડી મારી. ઝાંઝનાં બખલખિયાં વાગ્યાં. એક રાવળિયે ધીમા ધારે રાગ કાઢ્યોઃ


‘મા અમ્બા, પધારો સાસરના ચોકમાં…’
‘મા અમ્બા, પધારો સાસરના ચોકમાં…’
Line 49: Line 49:
મારી માવડી, રમવા પધારો ગબ્બર ગોખમાં…’
મારી માવડી, રમવા પધારો ગબ્બર ગોખમાં…’


ને, ઓલા બેય પઢિયાર ધીમું ધીમું ધૂણતાં ધૂણતાં હુહવાટા કરવા લાગ્યા. સવજીની તો એક આંગળી જધરૂજતી’તી. પણ ઈના ડોળા બઉ ફાટતા’તા. ડાકલાં શગ્યાં, ઝાંઝની રમઝટ શગી, રાવળે રાગ તિણો કરીને ગાવા માંડ્યું, ઓલાએ હોંકારા શરૂ કર્યા, સવાએ બીજે ગામ હંભળાય એવો પડકારો કર્યો, હું ધરૂજી ગ્યો, સવો ગોઠણભેર થઈ ગ્યો, ‘ઊતર, માડી, ઊતર, રમવા ઉતર, મારી માવડી!’
ને, ઓલા બેય પઢિયાર ધીમું ધીમું ધૂણતાં ધૂણતાં હુહવાટા કરવા લાગ્યા. સવજીની તો એક આંગળી જ ધરૂજતી’તી. પણ ઈના ડોળા બઉ ફાટતા’તા. ડાકલાં શગ્યાં, ઝાંઝની રમઝટ શગી, રાવળે રાગ તીણો કરીને ગાવા માંડ્યું, ઓલાએ હોંકારા શરૂ કર્યા, સવાએ બીજે ગામ હંભળાય એવો પડકારો કર્યો, હું ધરૂજી ગ્યો, સવો ગોઠણભેર થઈ ગ્યો, ‘ઉતર, માડી, ઉતર, રમવા ઉતર, મારી માવડી!’


પણ, નાથાની વઉ તો જેમ બેઠી’તી એમ બેઠી’તી. ઈ નો હલી કે નૉ સલી.
પણ, નાથાની વઉ તો જેમ બેઠી’તી એમ બેઠી’તી. ઈ નો હલી કે નૉ સલી.
41

edits

Navigation menu