ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/ડારવિનનો પિતરાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
એક રાવળે દાણા ગણીને ડોકી ધુણાવીઃ ‘હા. સે.’
એક રાવળે દાણા ગણીને ડોકી ધુણાવીઃ ‘હા. સે.’


સવાના મોંઢા ઉપર રાજીપો દેખાયો. જાણતા’તા ઈય બધા રાજી થ્યા લાગ્યા ને સણભણ્ય કરવા લાગ્યા. મને કાંય તાળો બેઠો નંઈ, તે મેં ભગતબાપા હામું જોયું. બાપા કયે, ‘ઈની દેવની હા પડી છ. હવે ગોઠણભેર થઈ જાહે. ગમે ઈ હોય ઈને પકડ્યે પાર કરવાનો!’
સવાના મોંઢા ઉપર રાજીપો દેખાયો. જાણતા’તા ઈય બધા રાજી થ્યા લાગ્યા ને સણભણ્ય કરવા લાગ્યા. મને કાંય તાળો બેઠો નંઈ, તે મેં ભગતબાપા હામું જોયું. બાપા કયે, ‘ઈની દેવની હા પડી છ. હવે ગોઠણભેર થઈ જાહે. ગમ્મે ઈ હોય ઈને પકડ્યે પાર કરવાનો!’


જહમત બાબરે અડાળિયું ખખડાવી. સંધા સાના સબ્બડકાં લેવા માંડ્યા. ને પશી બીડીયું. બીડીયુંના ગોટેગોટાની ડમરી. નાથાની વઉ ઈમની ઈમ કોકડું વળીને બેઠેલી તિ બેઠેલી જ રઈ. ધુંવાડાથી ને પરશેવાથી અલખાતી લાગી. સવજીએ બંડી કાઢી નાંખી, ને જટિયાને ઝાપટ મારી, ખોંખારો ખાધો. માંડલું તયાર. સવો કયે, ‘અંબા માને બોલાવો.’
જહમત બાબરે અડાળિયું ખખડાવી. સંધા સાના સબ્બડકાં લેવા માંડ્યા. ને પશી બીડીયું. બીડીયુંના ગોટેગોટાની ડમરી. નાથાની વઉ ઈમની ઈમ કોકડું વળીને બેઠેલી તિ બેઠેલી જ રઈ. ધુંવાડાથી ને પરશેવાથી અલખાતી લાગી. સવજીએ બંડી કાઢી નાંખી, ને જટિયાને ઝાપટ મારી, ખોંખારો ખાધો. માંડલું તયાર. સવો કયે, ‘અંબા માને બોલાવો.’
Line 53: Line 53:
પણ, નાથાની વઉ તો જેમ બેઠી’તી એમ બેઠી’તી. ઈ નો હલી કે નૉ સલી.
પણ, નાથાની વઉ તો જેમ બેઠી’તી એમ બેઠી’તી. ઈ નો હલી કે નૉ સલી.


ડાકલાની રમઝટ વધી, રાવળનો રાગડો ફાડી ગ્યો, ધૂણતા’તા ઈના હૉકારા-પડકારા વધ્યા. સવો નાથાની વઉના મોઢા પાંહે મોઢું લઈને કાલાવાલા કરતો હોય ઈમ કરગરવા લાગ્યો: ‘રમવા આવો ને, જોગણી!… તમારી બેન વાટું જોવે સ… ગોખથી હેઠાં ઊતરોને, માવડી!’
ડાકલાની રમઝટ વધી, રાવળનો રાગડો ફાડી ગ્યો, ધૂણતાં’તા ઈના હૉકારા-પડકારા વધ્યા. સવો નાથાની વઉના મોંઢા પાંહે મોઢું લઈને કાલાવાલા કરતો હોય ઈમ કરગરવા લાગ્યો: ‘રમવા આવો ને, જોગણી!… તમારી બેન વાટું જોવે સ… ગોખથી હેઠાં ઉતરોને, માવડી!’


પણ, નાથાની વઉ નોં હલે કે નોં સલ્લે. જેમ બેઠી’તી એમ બેહી રઈ. ઓયડામાંથી ધુંવાડો તો બા’રો નીકળી ગ્યો’તો. પણ ધુણતાં’તાં ઈના પંડ્યમાંથી ધુંવાડા નીકળતા હોય તેમ લાગતું’તું. કલાકેક આમ હાલ્યું હશે. તણ જણ એકધારું ધુણ્યા, વગાડવાવાળાએ વગાડ્યે રાખ્યું, ને કોક કોકે હોંકારા કર્યા, પણ નાથાની વઉ એકની બે નો થઈ. ને, સવજીએ આંગળી ઊંશી કરી. ડાક બંધ. સંધુ બંધ. સવજીએ હા…ક કરીને બડખો ખેંશીને રોકડો રૂપિયો ફેંક્યો હોય ઈમ ખૂણામાં જાવા દીધો. બધું ટાઢુંબોળ થઈ ગ્યું. સંધા પોતપોતાનાં ફાળિયે પંડ્ય લૂછવા લાગ્યા. સવાએ દાણાની ચપટી એક કોર્ય મેલી. રાવળે દાણા ગણ્યાઃ ‘વાસા.’
પણ, નાથાની વઉ નો હલે કે નૉ સલ્લે. જેમ બેઠી’તી એમ બેહી રઈ. ઓયડામાંથી ધુંવાડો તો બા’રો નીકળી ગ્યો’તો. પણ ધુણતાં’તાં ઈના પંડ્યમાંથી ધુંવાડા નીકળતા હોય ઈમ લાગતું’તું. કલાકેક આમ હાલ્યું હશે. તણ જણ એકધારું ધુણ્યા, વગાડવાવાળાએ વગાડ્યે રાખ્યું, ને કોક કોકે હોંકારા કર્યા, પણ નાથાની વઉ એકની બે નૉ થઈ. ને, સવજીએ આંગળી ઉંશી કરી. ડાક બંધ. સંધુ બંધ. સવજીએ હા…ક કરીને બડખો ખેંશીને રોકડો રૂપયો ફેંક્યો હોય ઈમ ખૂણામાં જાવા દીધો. બધું ટાઢુંબોળ થઈ ગ્યું. સંધા પોતપોતાનાં ફાળિયે પંડ્ય લૂછવા લાગ્યા. સવાએ દાણાની ચપટી એક કોર્ય મેલી. રાવળે દાણા ગણ્યાઃ ‘વાસા.’


ઈ ભેગી સવાએ નાથાની વઉના ગાલે અડબોથ સોડી દીધી. વઉ તો પથરાની હોય ઈમ હેઠું ઘાલીને બેહી રઈ.
ઈ ભેગી સવાએ નાથાની વઉના ગાલે અડબોથ સોડી દીધી. વઉ તો પથરાની હોય ઈમ હેઠું ઘાલીને બેહી રઈ.
Line 67: Line 67:
બાપા કયે, ‘જિ હોય ઈ. કાઢવું તો જોહે ને?’
બાપા કયે, ‘જિ હોય ઈ. કાઢવું તો જોહે ને?’


સવજી નાગની જેમ ઊંશો થ્યો, ‘હોવ્વ. ઈને હું, એના બાપાનેય જાવું જોહે. તીજી થપાટે વે’તીનું નૉ થાય તો મારું નામ સવો નંઈ.’
સવજી નાગની જેમ ઉંસો થ્યો, ‘હોવ્વ. ઈને હું, ઈના બાપાનેય જાવું જોહે. તીજી થપાટે વે’તીનું નૉ થાય તો મારું નામ સવો નંઈ.’


પે’લાં માતાને શીરીફળ વધેરો. પશી બીજો પાટ માંડીઈ.’ એમ કઈને સવજીએ કાંકરી કાઢીને તાળવે સોંટાડી ને કહ્યું, ‘લાવો, સા. વળી સા ફરવા લાગી. પીનારાએ પીધી, ને નૉ પીનારાએ ના પાડી. માતાના મઢમાં દીવા થિયા, અગરબત્તીયું થઈ, નાથાએ એક ઘાએ શીરીફળ વધેર્યું. સવ ઊઠી ઊઠીને ઊંધા પડી પડીને પગે લાગ્યા. શેષ વે’ચાણી. સવનાં મોઢાં એકધારાં હાલવાં માંડ્યાં. નાથાની વઉને કોયે વતાવી નંઈ. ને ઈ હલીસલ્લી નંઈ.
પે’લાં માતાને શીરીફળ વધેરો. પશી બીજો પટ માંડીઈ.’ એમ કઈને સવજીએ કાંકરી કાઢીને તાળવે સોંટાડી ને કહ્યું, ‘લાવો, સા. વળી સા ફરવા લાગી. પીનારાએ પીધી, ને નૉ પીનારાએ ના પાડી. માતાના મઢમાં દીવા થિયા, અગરબત્તીયું થઈ, નાથાએ એક ઘાએ શીરીફળ વધેર્યું. સવ ઊઠી ઊઠીને ઊંધા પડી પડીને પગે લાગ્યા. શેષ વે’ચાણી. સવનાં મોંઢાં એકધારાં હાલવાં માંડ્યાં. નાથાની વઉને કોયે વતાવી નંઈ. ને ઈ હલીસલ્લી નંઈ.


મેં બા’ર નજર કરી. વાદળાં હતાં તે રાત વધુ કાળી લાગતી’તી. અડધી રાત થઈ હશે. આપડા રામને આમ અડધી રાતે બા’રા નીકળવાના હેવા નંઈ. પણ બેતણ જણ નાડાછોડ કરવા નીકળ્યા, તિ આપડા રામે નીકળ્યા.
મેં બા’ર નજર કરી. વાદળાં હતાં તે રાત વધુ કાળી લાગતી’તી. અડધી રાત થઈ હશે. આપડા રામને આમ અડધી રાતે બા’રા નીકળવાના હેવા નંઈ. પણ બેતણ જણ નાડાછોડ કરવા નીકળ્યા, તિ આપડા રામે નીકળ્યા.
Line 77: Line 77:
બીજો કયે, ‘હંધાય દેવ ઈને હાજરાહજૂર ને તિમાં. ગમે ઈની હાર્યે વાતું કરી હકે.’
બીજો કયે, ‘હંધાય દેવ ઈને હાજરાહજૂર ને તિમાં. ગમે ઈની હાર્યે વાતું કરી હકે.’


હું માલીપા આવ્યો તંયે માંડલામાં ચલમ ફરી રઈ હતી. સવો ને ઈના પઢિયાર ઊંડા ઊંડા દમ લગાવતા’તા. ભગતબાપાએય એક દમ માર્યો. પશી મુંને કાનમાં કયે, ‘નાત હારે નાડી સોડવી જોવે.’ સવાએ શેલ્લો દમ માર્યો તંયે ચલમ માથે ભડકો થઈ ગ્યો. ઈ ભેગા એના ડોળાય લાલઘૂમ સકળવકળ થાવા માંડ્યા. સવ સરખાઈ બેહી ગ્યા. રાવળે વશમાં હતી ઈ ધૂણી સંકોરી. ઈમાં ગૂગળની કણીયું ભભરાવી ને વળી ગોટેગોટાથી ઓયડો ભરાઈ ગ્યો. ધૂણીમાં જરાક જરાક ભડકો થાતો’તો, તિ ફરતે બેઠેલાનાં મોઢાં જ દેખાતાં’તાં, બાકીનાનાં મોંઢાંય નો’તાં દેખાતાં.
હું માલીપા આવ્યો તંયે માંડલામાં ચલમ ફરી રઈ હતી. સવો ને ઈના પઢિયાર ઊંડા ઊંડા દમ લગાવતા’તા. ભગતબાપાએય એક દમ માર્યો. પશી મુંને કાનમાં કયે, ‘નાત હારે નાડી સોડવી જોવે.’ સવાએ શેલ્લો દમ માર્યો તંયે ચલમ માથે ભડકો થઈ ગ્યો. ઈ ભેગા એના ડોળાય લાલઘૂમ સકળવકળ થાવા માંડ્યા. સવ સરખાઈ બેહી ગ્યા. રાવળે વશમાં હતી ઈ ધૂણી સંકોરી. ઈમાં ગૂગળની કણીયું ભભરાવી ને વળી ગોટેગોટાથી ઓયડો ભરાઈ ગ્યો. ધૂણીમાં જરાક જરાક ભડકો થાતો’તો, તિ ફરતે બેઠેલાનાં મોઢાં જ દેખાતાં’તાં, બાકીનાનાં મોંઢાય નો’તાં દેખાતાં.


સવાએ ટટ્ટાર થઈને હોંકારો કર્યો, ને રાવળે ડાકલાં હાથમાં લીધાં. સવો કયે, ‘મેલડીને આરધો. ખમ્મા, મારી મા!’
સવાએ ટટ્ટાર થઈને હોંકારો કર્યો, ને રાવળે ડાકલાં હાથમાં લીધાં. સવો કયે, ‘મેલડીને આરધો. ખમ્મા, મારી મા!’
Line 85: Line 85:
‘ખમ્મા, મારે ઓયડે પધારો, મા મેલડી!
‘ખમ્મા, મારે ઓયડે પધારો, મા મેલડી!


ખમ્મા, સુટ્ટાં જટિયાંળી,
ખમ્મા, સુટ્ટાં જટિયાંવાળી,


ખમ્મા, એક આંખ્યવાળી,
ખમ્મા, એક આંખ્યુંવાળી,


ખમ્મા, બે જીભા’ળી,
ખમ્મા, બબ્બે જીભા’ળી,


ખમ્મા, હાથે ખપ્પરવાળી,
ખમ્મા, હાથે ખપ્પરવાળી,
Line 95: Line 95:
ખમ્મા, મારે ઓયડે પધારે, મા મેલડી!’
ખમ્મા, મારે ઓયડે પધારે, મા મેલડી!’


ને, ડાકલાં શગ્યાં, બેય રાવળિયા જોરજોરથી ડાંડિયું મારવા લાગ્યા; બીજા રાવળિયે પણ રાગ પુરાવ્યો. વશમાં વશમાં ‘ખમા…ખમા…’ બોલતા’તા. બેય પઢિયાર તો માથાનાં ઓડિયાં ફંગોળતા આમથી તેમ ડોલ્યું લેતા ધૂણવા માંડ્યા’તા. બેઠેલામાંથી કોક કોક ‘ખમા…ખમા…’ બોલ્યે જાતું’તું. મને આ ધૂણ્ય નોખી જાતની લાગતી’તી. ઈમાં ઑશિતા સવો ગોઠણભેર થયો ને ઈણે જોરથી એક મુક્કો ભોંય ઉપર પશાડ્યો. આખા ઓયડામાં ધમ્મ કરતો અવાજ થ્યો. સવાએ ઈની ડોકી આમતેમ ઘુમાવવા માંડી, ને આકાશ ફાડી નાખે એવી રાડ પાડી. અટાણે ઈનો શિકોટો ફરી ગ્યો’તો. ઈના ઊડતાં જટિયાં વારેઘડીયે નાથાની વઉના મોઢા પર વાગતાં’તાં. વઉ સવજીની હામુ કતરાઈ રઈ’તી. તણ તણ જોરાવર ભૂવા હામેય મસક દેતી નો’તી. સવજી ગોઠણભેર ઊભો ઊભો ધૂણ્તે જાતો’તો. ઘણી વારે ઈણે બેય હાથ ઊંશા કરીને નખરાં દેખાડ્યાં, જાણે માતા આવી હાજરાહજૂર! પશી ખદક ખદક હાલતો હોય ઈમ દેયને ડોલાવવા માંડ્યો, જાણે માતા સાંઢિયે સડીને આવી રઈ સે! પશી મંડ્યો ખડખડ ખડખડ દાંત કાઢવા. બધાય ‘ખમ્મા.. ખમ્મા…’ કરતાં કરતાં રાજી થઈ ગ્યા, ને હાથજોડ કરવા લાગ્યા. સવો અટાણે ખરાખરી મેલડી મા થઈ ગ્યો. ઈ ભેગી, સવાએ નાથાની વઉને એક સોડી દીધી. વઉ ધરૂજી ગઈ. ઈ ભેગા બેય પઢિયારે વઉને વાંહે એક એક ધુંસ્તો લગાવ્યો. ને સવો બરાડ્યો, કોણ સો? બોલ્ય, ‘કોણ સો? જિ હો ઈ હાદર થા, નકર તારા દાંત ખાટા કરી નાંખીશ. બોલ, કોણ સો, બોલ?’ કઈને સવાએ એક બીજી ઝાપટ સોડી દીધી. હવે નાથાની વહુ ખરાખરી ધરૂજવા માંડી. ઈ ભેગા તણે ઈંની માથે ઝળૂંબી ગ્યા. ‘હાલ્ય, પટમાં આવ્ય. જિ હો ઈ હામે આવ્ય.’
ને, ડાકલાં શગ્યાં, બેય રાવળિયા જોરજોરથી ડાંડિયું મારવા લાગ્યાં; બીજા રાવળિયે પણ રાગ પૂરાવ્યો. વશમાં વશમાં ‘ખમા…ખમા…’ બોલતા’તા. બેય પઢિયાર તો માથાનાં ઓડિયાં ફંગોળતા આમથી તેમ ડોલ્યું લેતા ધૂણવા માંડ્યા’તા. બેઠેલામાંથી કોક કોક ‘ખમા…ખમા…’ બોલ્યે જાતું’તું. મને આ ધૂણ્ય નોખી જાતની લાગતી’તી. ઈમાં ઑશિતા સવો ગોઠણભેર થયો ને ઈણે જોરથી એક મુક્કો ભોંય ઉપર પશાડ્યો. આખા ઓયડામાં ધમ્મ કરતો અવાજ થ્યો. સવાએ ઈની ડોકી આમતેમ ઘુમાવવા માંડી, ને આકાશ ફાડી નાખે એવી રાડ પાડી. અટાણે ઈનો શિકોટો ફરી ગ્યો’તો. ઈના ઊડતાં જટિયાં વારેઘડીયે નાથાની વઉના મોંઢા પર વાગતાં’તાં. વઉ સવજીની હામું કતરાઈ રઈ’તી. તણ તણ જોરાવર ભૂવા હામેય મસક દેતી નો’તી. સવજી ગોઠણભેર ઊભો ઊભો ધૂણ્તે જાતો’તો. ઘણી વારે ઈણે બેય હાથ ઉંસા કરીને નખરાં દેખાડ્યાં, જાણે માતા આવી હાજરાહજૂર! પશી ખદક ખદક હાલતો હોય ઈમ દેયને ડોલાવવા માંડ્યો, જાણે માતા સાંઢિયે સડીને આવી રઈ સે! પશી મંડ્યો ખડખડ ખડખડ દાંત કાઢવા. બધાય ‘ખમ્મા.. ખમ્મા…’ કરતાં કરતાં રાજી થઈ ગ્યા, ને હાથજોડ કરવા લાગ્યા. સવો અટાણે ખરોખરી મેલડી મા થઈ ગ્યો. ઈ ભેગી, સવાએ નાથાની વઉને એક સોડી દીધી. વઉ ધરૂજી ગઈ. ઈ ભેગા બેય પઢિયારે વઉને વાંહે એક એક ધુંસ્તો લગાવ્યો. ને સવો બરાડ્યો, 'કોણ સો? બોલ્ય, ‘કોણ સો? જિ હો ઈ હાદર થા, નકર તારા દાંત ખાટા કરી નાંખીશ. બોલ, કોણ સો, બોલ?’ કઈને સવાએ એક બીજી ઝાપટ સોડી દીધી. હવે નાથાની વહુ ખરોખરી ધરૂજવાં માંડી. ઈ ભેગાં તણે ઈંની માથે ઝળૂંબી ગ્યા. ‘હાલ્ય, પટમાં આવ્ય. જિ હો ઈ હામે આવ્ય.’


તણે એમ ધૂણતા’તા કે બેઠેલાય ધરૂજતા હોય ઈમ લાગતું’તું. આખો ઓયડો ધૂણતો’તો. મઢમાં બેઠેલી માતા બા’રી આવીને હાજરાહજૂર થાહે એમ લાગતું’તું. નાથાની વઉને હવે ઓતાર સડતો’તો. ઈમાં, સવાએ પડખે પડેલી હાંકળ હાથમાં લીધી ને રાડ પાડી, ‘આવે સ કે સામડાં ફાડી નાખું? હાદર થા, રાંડ શંખણી!’ કઈને બેતણ વાર હાંકળ પોતાને વાંહે ઝૂડી, ઈ ભેગાં બેય પઢિયારે નાથાની વઉના બેય હાથ પકડયા, સવાએ વઉના મોંવાળાને બાસ્કો ભરીને પકડડ્યા ને વઉનું માથું ધૂણી ઉપર ઊંધું રાખ્યું, ને મંડ્યો હાંકળે હાંકળે વઉના વાંહે ઝૂડવા. મારતો જાય ને બોલતો જાય, ‘હાદર થા છ કે કળશ્યો કરાવી દવ? બોલ, કોણ સો, બોલ? ડાકણ સો? સુડેલ સો? શંખણી સો? વંતરી સો? બોલ…’
તણે એમ ધૂણતા’તા કે બેઠેલાય ધરૂજતા હોય ઈમ લાગતું’તું. આખો ઓયડો ધૂણતો’તો. મઢમાં બેઠેલી માતા બા’રી આવીને હાજરાહજૂર થાહે એમ લાગતું’તું. નાથાની વઉને હવે ઓતાર સડતો’તો. ઈમાં, સવાએ પડખે પડેલી હાંકળ હાથમાં લીધી ને રાડ પાડી, ‘આવે સ કે સામડાં ફાડી નાખું? હાદર થા, રાંડ શંખણી!’ કઈને બેતણ વાર હાંકળ પોતાને વાંહે ઝૂડી, ઈ ભેગાં બેય પઢિયારે નાથાની વઉના બેય હાથ પકડયા, સવાએ વઉના મોંવાળાને બાસ્કો ભરીને પકડડ્યા ને વઉનું માથું ધૂંણી ઉપર ઊંધું રાખ્યું, ને મંડ્યો હાંકળે હાંકળે વઉના વાંહે ઝૂડવા. મારતો જાય ને બોલતો જાય, ‘હાદર થા છ કે કળશ્યો કરાવી દવ? બોલ, કોણ સો, બોલ? ડાકણ સો? સુડેલ સો? શંખણી સો? વંતરી સો? બોલ…’


ધૂણીમાંથી ગોટા નીકળતા’તા, ડાક ને ઝાંઝ ને રાવળિયાના રાગડા ને બેઠેલાના હોંકારા – પડકારા ને સવાની હાંકળના સબોટા. તિ વઉ તો આમેય ધૂણવા માંડી’તી. ઈમાં સવજીએ પડખે પડેલા સાલિયામાંથી મૂઠી ભરીને મરસું નાંખ્યું ધૂણીમાં, ને કયે સ ક્યાં જાય! સવ ખોં ખોં કરવા મંડ્યા, કોક કોક તો બા’રા ભાગ્યા. સવો તો એકધારો મંડાયેલો. હાંકળનો સપાટો બોલાવતો જાય ને ઓડિયા ઝટકાવતો જાય ને ડોળા ફાડતો જાય ને બળ કરીને વઉને ઝંઝેડતો જાય ને મોઢામાં મોઢું નાખીને રાડ્યું પાડતો જાય: ‘કોણ સો બોલ? હાદર થા સો કે નંઈ? કેમ બોલતી નથ્ય? શંખણી સો? ડાકણ સો? શિકોતર સો? વંતરી સો?’ ને વહુ પરશેવે લથબથ થઈ ગ્યેલી તે ડોળા સકળવકળ કરે, તિ મીણ કઈ ગઈ ને સવાનું શેલ્લું વેણ પકડીને બોલી ગઈ: ‘વંતરી સવ વંતરી…’
ધૂણીમાંથી ગોટા નીકળતા’તા, ડાક ને ઝાંઝ ને રાવળિયાના રાગડા ને બેઠેલાના હોંકારા – પડકારા ને સવાની હાંકળના સબોટા. તિ વઉ તો આમેય ધૂણવા માંડી’તી. ઈમાં સવજીએ પડખે પડેલાં સાલિયામાંથી મૂઠી ભરીને મરસું નાંખ્યું ધૂણીમાં, ને કયે સ ક્યાં જાય! સવ ખોં ખોં કરવા મંડ્યા, કોક કોક તો બા’રા ભાગ્યા. સવો તો એકધારો મંડાયેલો. હાંકળનો સપાટો બોલાવતો જાય ને ઓડિયા ઝટકાવતો જાય ને ડોળા ફાડતો જાય ને બળ કરીને વઉને ઝંઝેડતો જાય ને મોંઢામાં મોંઢું નાખીને રાડ્યું પાડતો જાય: ‘કોણ સો બોલ? હાદર થા સો કે નંઈ? કેમ બોલતી નથ્ય? શંખણી સો? ડાકણ સો? શિકોતર સો? વંતરી સો?’ ને વહુ પરશેવે લથબથ થઈ ગ્યેલી તે ડોળા સકળવકળ કરે, તિ મીણ કઈ ગઈ ને સવાનું શેલ્લું વેણ પકડીને બોલી ગઈ: ‘વંતરી સવ વંતરી…’


ને સવાએ વઉનાં જટિયાં મેલી દીધા, એક અડબોથ લગાવી. ગોઠણ વાળીને બેહી ગ્યો. એક ખમકારો કર્યો ને આંગળી ઊંશી કરી. હજી ઈની ધુણ્ય સાલુ હતી, ઓલા બેય હજી ધૂણતા’તા. ઝાંઝ બંદ થઈ ગઈ, ડાકલાં ધીમાં પડ્યાં. ને પશી ઈય બંદ થઈ ગ્યાં. બધાયને ધુણ્ય હેઠી બેઠી. સવો કયે, ‘બે જણા વાહર નાખો.’ બે જણા ઊઠ્યા, પશેડીના શેડા પકડીને ઝાપટું મારવા મંડ્યા. ઘડીક વારમાં ધુંવાડો ઓયડામાંથી બા’રો નીકળી ગ્યો. સવો કયે, ‘આ બારું ઠાલવિયાવો.’ એક જણે ઊભા થઈને એક પતરા ઉપર ધૂણીના અંગાર લીધા ને બા’રો નાંખિયાવ્યો. ઘડીક વારમાં તો વાહરની ઝાપટુંએ ઓયડો સોખ્ખો થઈ ગ્યો. બાબર પાણીની ગાગર લઈયાવ્યો. સવાએ નાથાની વઉને ગલાસ અંબાવ્યો. વઉ આખો ગલાસ ગટગટાવી ગઈ. એક પશી એક બીડી હળગાવવા માંડ્યા, સવા શિવાયના ઊઠી ઊઠીને બા’રા નીકળ્યા. ભગતબાપા તો ઊંબરામાં બેઠા’તા ઈમ જ બેશી ર્‌યા. હુંય ઈની પડખે બેઠો’તો. સાની અડાળિયું ફરવા માંડી. સવ સબડકા લેવા માંડ્યા. આ વખતે વઉએય સા લગાડી. સવો કયે, ‘હવે હાદર થઈ ગઈ સે અટલે આપડે કઈ ઈમ કરવાની.’ વઉ જાણે સવાની પાળેલી કૂતરી હોય ઈમ બેઠી’તી.
ને સવાએ વઉના જટિયાં મેલી દીધા, એક અડબોથ લગાવી. ગોઠણ વાળીને બેહી ગ્યો. એક ખમકારો કર્યો ને આંગળી ઉંશી કરી. હજી ઈની ધુણ્ય સાલું હતી, ઓલા બેય હજી ધૂણતા’તા. ઝાંઝ બંદ થઈ ગઈ, ડાકલાં ધીમાં પડ્યાં. ને પશી ઈય બંદ થઈ ગ્યાં. બધાયને ધુણ્ય હેઠી બેઠી. સવો કયે, ‘બે જણા વાહર નાખો.’ બે જણા ઉઠ્યા, પશેડીના શેડા પકડીને ઝાપટું મારવા મંડ્યા. ઘડીક વારમાં ધુંવાડો ઓયડામાંથી બા’રો નીકળી ગ્યો. સવો કયે, ‘આ બારું ઠાલવીયાવો.’ એક જણે ઊભા થઈને એક પતરા ઉપર ધૂણીના અંગાર લીધા ને બા’રો નાંખીયાવ્યો. ઘડીક વારમાં તો વાહરની ઝાપટુંએ ઓયડો સોખ્ખો થઈ ગ્યો. બાબર પાણીની ગાગર લઈયાવ્યો. સવાએ નાથાની વઉને ગલાસ અંબાવ્યો. વઉ આખો ગલાસ ગટગટાવી ગઈ. એક પશી એક બીડી હળગાવવા માંડ્યા, સવા શિવાયના ઊઠી ઊઠીને બા’રા નીકળ્યા. ભગતબાપા તો ઊંબરામાં બેઠા’તા ઈમ જ બેશી ર્‌યા. હુંય ઈની પડખે બેઠો’તો. સાની અડાળિયું ફરવા માંડી. સવ સબડકા લેવા માંડ્યા. આ વખતે વઉએય સા લગાડી. સવો કયે, ‘હવે હાદર થઈ ગઈ સે અટલે આપડે કઈ ઈમ કરવાની.’ વઉ જાણે સવાની પાળેલી કૂતરી હોય ઈમ બેઠી’તી.


સા પીધા કેડ્યે ભગતબાપા કયે, ‘બાકી તેં હાદર કરી, હો!’
સા પીધા કેડ્યે ભગતબાપા કયે, ‘બાકી તેં હાદર કરી, હો!’
Line 107: Line 107:
‘નૉ થાય ને જાય ક્યાં. તો તો સોસઠ જોગણિયુંનો થાપો લાજે ને!’
‘નૉ થાય ને જાય ક્યાં. તો તો સોસઠ જોગણિયુંનો થાપો લાજે ને!’


ભગતબાપા ટાઢે કોઠે પોરો લેવા માંગતાં હોય ઈમ વાતે વળગ્યા, ‘પણ આ વંતરી તો ઘાયતાંય કોયને વળગતી હોય ઈમ હાંભળ્યું નથ્ય. આને ક્યાંથી ભેટી ગઈ?’
ભગતબાપા ટાઢે કોઠે પોરો લેવા માંગતાં હોય ઈમ વાતે વળગ્યા, ‘પણ આ વંતરી તો ઘાંયતાંય કોયને વળગતી હોય ઈમ હાંભળ્યું નથ્ય. આને ક્યાંથી ભેટી ગઈ?’


સવાએ બીડીનો દમ મારીને સોખવટ કરી, ‘વંતરીયું તો જ્યાંત્યાં ભાટકતી જ હોય, ઈને વતાવો નંઈ ને જાવા દ્યો તો જાતી રહે.’
સવાએ બીડીનો દમ મારીને સોખવટ કરી, ‘વંતરીયું તો જ્યાં ત્યાં ભાટકતી જ હોય, ઈને વતાવો નંઈ ને જાવા દ્યો તો જાતી રહે.’


‘આને કેમનું થ્યેલું?’
‘આને કેમનું થ્યે'લું?’


‘આને વંતરી આવેલી, ને નાથાએ પકડીને ઝૂડી નાખી અટલે રાંડે નાખ્યા ધામા…’ સવાએ તોડ પાડ્યો. ‘ઈ વખતે જાવા દીધી હોત તો વઈ જાત…’
‘આને વંતરી આવેલી, ને નાથાએ પકડીને ઝૂડી નાખી અટલે રાંડે નાખ્યા ધામા…’ સવાએ તોડ પાડ્યો. ‘ઈ વખતે જાવા દીધી હોત તો વઈ જાત…’
Line 117: Line 117:
ભગતબાપાને વાતમાં રહ પડતો લાગ્યો. ‘આ વંતરીની જાત કઈ? દેવમાંલી કે ડાકણમાંલી?’
ભગતબાપાને વાતમાં રહ પડતો લાગ્યો. ‘આ વંતરીની જાત કઈ? દેવમાંલી કે ડાકણમાંલી?’


બીડી પીતાં પીતાં સવજી કહે, ‘આ દેવમાંલીય નંઈ ને ડાકણમાંલીય નંઈ.’
બીડી પીતાં પીતાં સવજી કયે, ‘આ દેવમાંલીય નંઈ ને ડાકણમાંલીય નંઈ.’


ભગતબાપા ઘડીક થંભી ગ્યા. ‘તો, તો જાણવું જોહે કે આ ક્યા મલકનું મેલું સે?’ વળી અટકીને બોલ્યા, ‘હજી રાત્ય સે, કાંક કે’તો સુવાણ થાય.’ બાપાએ માંગણી મૂકી. ગામમાં બાપાની આબરૂ બવ. કોય બાપાનું વેણ નોં વાઢે.
ભગતબાપા ઘડીક થંભી ગ્યા. ‘તો, તો જાણવું જોહે કે આ ક્યા મલકનું મેલું સે?’ વળી અટકીને બોલ્યા, ‘હજી રાત્ય સે, કાંક કે’તો સુવાણ થાય.’ બાપાએ માંગણી મૂકી. ગામમાં બાપાની આબરૂ બવ. કોય બાપાનું વેણ નૉ વાઢે.


સવજીએ બીડી હોલવી. જરાક મોઢું મરકાવીને કયે, ‘તમારે જાણવું હોય તો કવ. ભરમાને પરગટ કરવા જોહે. ઈના મોંએ જ કથા હાંભળવા જેવી.’
સવજીએ બીડી હોલવી. જરાક મોઢું મરકાવીને કયે, ‘તમારે જાણવું હોય તો કવ. ભરમાને પરગટ કરવા જોહે. ઈના મૉંએ જ કથા હાંભળવા જેવી.’


ન્યાં લગીમાં રાવળ આવીને બેહી ગ્યો’તો. સવો ઈને કયે, ‘આ ધૂણી બારી કરો. સોખામું પાણી સાંટો બધ્ધે. એક દીવો ને સાર અગરબત્તી કરો… ને સવ હાથપગ ધોઈને બેહો.’
ન્યાં લગીમાં રાવળ આવીને બેહી ગ્યો’તો. સવો ઈને કયે, ‘આ ધૂણી બારી કરો. સોખામું પાણી સાંટો બધ્ધે. એક દીવો ને સાર અગરબત્તી કરો… ને સવ હાથપગ ધોઈને બેહો.’
Line 127: Line 127:
સવ પટોપટ સવજીએ કીધું ઈમ કરવા માંડ્યા. ને ઘડીક વારમાં તો સોખ્ખાસણાક થઈને પલોંઠી વાળીને બેહી ગ્યા. રાવળે ડાક હાથમાં લીધી. સવજી કયે, ‘જરૂર નંઈ. ભરમા તો મંતર ભણું ને હાદર.’
સવ પટોપટ સવજીએ કીધું ઈમ કરવા માંડ્યા. ને ઘડીક વારમાં તો સોખ્ખાસણાક થઈને પલોંઠી વાળીને બેહી ગ્યા. રાવળે ડાક હાથમાં લીધી. સવજી કયે, ‘જરૂર નંઈ. ભરમા તો મંતર ભણું ને હાદર.’


સવો આંખ્યું મીંશીને સુવાસ લેતો લેતો હોઠ ફફડાવવા માંડ્યો. સંધાય મોં વકાશીને ઈની હામું જોઈ ર્‌યા. સવાએ ઘડી-બ-ઘડીમાં આંખ્યું ઉઘાડી. ઈના મોંઢા ઉપર મરકલાં રમતાં’તાં. જાણે ઘડીક વાર પે’લાનો સવો જ નંઈ! ધીમેશથી ઈણે વાત માંડીઃ
સવો આંખ્યું મીંશીને સુવાસ લેતો લેતો હોઠ ફફડાવવા માંડ્યો. સંધાય મોં વકાશીને ઈની હામું જોઈ ર્‌યા. સવાએ ઘડી-બ-ઘડીમાં આંખ્યું ઊઘાડી. ઈના મોંઢા ઉપર મરકલાં રમતાં’તાં. જાણે ઘડીક વાર પે’લાનો સવો જ નંઈ! ધીમેશથી ઈણે વાત માંડીઃ


‘વેલાના જમાનામાં ખીરનો દરિયો હતો ઈ તો તમિ જાણો જ સો ને? ઈમાં શેષનાગ ઘૂંસળું વળીને પડ્યો પડ્યો તર્યા કરતો ઈ તો તમિ જાણો જ સો ને? ઈની માથે ભગવાન લાંબા થઈને પોઢ્યો રે’ ને માતા લખમી ભગવાનનાં સરણ દાબતાં દાબતાં વાતું કરતાં જાય ને દાંત કાઢતા જાય ઈ તો તમિ જાણો જ સવો ને?’
‘વેલાના જમાનામાં ખીરનો દરિયો હતો ઈ તો તમિ જાણો જ સો? ઈમાં શેષનાગ ઘૂંસળું વળીને પડ્યો પડ્યો તર્યા કરતો ઈ તો તમિ જાણો જ સો? ઈની માથે ભગવાન લાંબા થઈને પોઢ્યો રે’ ને માતા લખમી ભગવાનનાં સરણ દાબતાં દાબતાં વાતું કરતાં જાય ને દાંત કાઢતા જાય ઈ તો તમિ જાણો જ સવો?’


કોકની તો ડોકીય હલતી હું જો’તો.
કોકની તો ડોકીય હલતી હું જો’તો.
41

edits

Navigation menu