ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/ડારવિનનો પિતરાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 133: Line 133:
કોકની તો ડોકીય હલતી હું જો’તો.
કોકની તો ડોકીય હલતી હું જો’તો.


‘ઈમાં એક વખતના સમે માતા લખમીને કાંક અળવીતરાઈ હુજી, તિ ભગવાનને કયે, આમ ને આમ ગમતું નથ્ય. કાંક કરો ને. ભગવાન કયે, હું કરવું સ? આમ ને આમ તમને આણંદ નથ્થ આવતો? લખમી કયે, ના. કયાંક મજો પડે એવું કરો.
‘ઈમાં એક વખતના સમે માતા લખમીને કાંક અળવીતરાઈ હુજી, તિ ભગવાનને કયે, આમ ને આમ ગમતું નથ્ય. કાંક કરો ને. ભગવાન કયે, હું કરવું સ? આમ ને આમ તમને આણંદ નથ્ય આવતો? લખમી કયે, ના. કયાંક મજો પડે એવું કરો.


હવે ભગવાનને તો માતા કયે ઈમ કરવું જ પડે. ઈણે તરત ડૂંટી ઉપર હાથ ફેરવ્યો ને ડૂંટીમાંલું કમળ નીકળ્યું ને કમળમાંલા નીકળ્યા ભરમા. ભગવાને હકમ કર્યો કે ભરમા! આ દેવીને મજો પડે એવી સૃષ્ટિ બનાવો. ઈ ભેગું, ભરમાએ એક મોઢું પો’ળું કર્યું ને સુવાસનો ગોળો જાવા દીધો અંકાશમાં, ભરમા અંતરધાન. ગોળો મંડ્યો ઘુમરિયું લેવા અંકાશમાં. ઘડીક વારે દેખાંય ને ઘડીકવાર અંતરધાન થઈ જાય. વળી લખમીજી વાટ જોતાં ડોળા ડગડગાવે તંયે પાસો નીકળે અંકાશની કોર માથે, ને લખમીને મજા પડે!
હવે ભગવાનને તો માતા કયે ઈમ કરવું જ પડે. ઈણે તરત ડૂંટી ઉપર હાથ ફેરવ્યો ને ડૂંટીમાંલું કમળ નીકળ્યું ને કમળમાંલા નીકળ્યા ભરમા. ભગવાને હકમ કર્યો કે ભરમા! આ દેવીને મજો પડે એવી સૃષ્ટિ બનાવો. ઈ ભેગું, ભરમાએ એક મોઢું પો’ળું કર્યું ને સુવાસનો ગોળો જાવા દીધો અંકાશમાં, ભરમા અંતરધાન. ગોળો મંડ્યો ઘુમરિયું લેવા અંકાશમાં. ઘડીક વારે દેખાંય ને ઘડીકવાર અંતરધાન થઈ જાય. વળી લખમીજી વાટ જોતાં ડોળા ડગડગાવે તંયે પાસો નીકળે અંકાશની કોર માથે, ને લખમીને મજા પડે!
Line 139: Line 139:
પણ, થોડાક દિ’ ગ્યા, ને લખમીજી કંટાળી ગ્યાં. ભગવાનને કયે, આ કોરેકોરો ગોળો અંકાશમાં ઘુમડિયાં લે છ ઈમાં બઉ મજો નથ્ય આવતો. કાંક કરો ને!
પણ, થોડાક દિ’ ગ્યા, ને લખમીજી કંટાળી ગ્યાં. ભગવાનને કયે, આ કોરેકોરો ગોળો અંકાશમાં ઘુમડિયાં લે છ ઈમાં બઉ મજો નથ્ય આવતો. કાંક કરો ને!


વળી ભગવાને ડૂંટી ઉપર હાથ ફેરવ્યો. ભરમા હાદર. ભગવાન કયે, આ ગોળાનું નામ? ભરમા કયે, ‘પ્રથમી.’ ભગવાન કયે, ‘પ્રથમી માથે હજી કાંક કરો.’ ભરમાએ બીજું મોઢું પો’ળું કર્યું ને સુવાસ જાવા દીધો ગોળામાં, તિ ગોળા ઉપર પવન, પાણી ને અગનિની હડિયાપાટી સાલુ થઈ ગઈ. ગોળો ઘુમરિયું લેતો જાય. અગનિ ધોડતો જાય ને ઈની વાંહે પવન ધોડે, આખી પ્રથમી માથે હડિયાપાટી હાલે. અગનિ ધોડતો ધોડતો પાણીનો દરિયો ભાળીને ઈમાં હંતાઈ જાય, ઈને ગોતવા પવન દરિયાની માલીપા ગરીને આખા દરિયાને ઊંશો કરે. આમ ને આમ પ્રથમી માથે ખેલ હાલ્યા કરે. ને માતા લખમી જોઈ જોઈને રાજી થિયાં કરે. પણ આ તણ જણા કરી કરીને કટલા ખેલ કરી હકે? તિ, એક દિ’ વળી લખમી કયે, અટલી રમતમાં બઉ મજો નથ્ય આવતી. ભગવાનને તો હેવા પડી ગ્યેલા! ફેરવ્ય હાથ ડૂંટીએ, તિ ભરમા હાદર. ભગવાન કયે, હજી આમાં કાંક નવીન કરો. ઈ ભેગું, ભરમાએ તીજું મોઢું પો’ળું કર્યું, તિ ઈમાંથી નકરી ઝણ્ય ઊડી, ને પથરાઈ ગઈ પ્રથમી માથે. ને જ્યાં જોવો ન્યાં મંડ્યાં ઝાડવાં ઊગવાં. જ્યાં જુવો ન્યાં નકરું ઝાડવું ઝાડવું, નાનુંમોટું, લાંબુંટૂંકું, જાડું-પાતળું, ઝાડ ઝાડ થઈ ગ્યું, પાણીમાંય ઝાડવાં, ને ડુંગરું માથેય ઝાડવા, તિ મૂકયા માંગણ નૉ રે’વા દીધો, ને આખી પ્રથમી લીલીકુંજાર કરી મેલી.’
વળી ભગવાને ડૂંટી ઉપર હાથ ફેરવ્યો. ભરમા હાદર. ભગવાન કયે, આ ગોળાનું નામ? ભરમા કયે, ‘પ્રથમી.’ ભગવાન કયે, ‘પ્રથમી માથે હજી કાંક કરો.’ ભરમાએ બીજું મોઢું પો’ળું કર્યું ને સુવાસ જાવા દીધો ગોળામાં, તિ ગોળા ઉપર પવન, પાણી ને અગનીની હડિયાપાટી સાલું થઈ ગઈ. ગોળો ઘુમરિયું લેતો જાય. અગની ઘોડતો જાય ને ઈની વાંહે પવન ધોડે, આખી પ્રથમી માથે હડિયાપાટી હાલે. અગની ધોડતો ધોડતો પાણીનો દરિયો ભાળીને ઈમાં હંતાઈ જાય, ઈને ગોતવા પવન દરિયાની માલીપા ગરીને આખા દરિયાને ઉંસો કરે. આમ ને આમ પ્રથમી માથે ખેલ હાલ્યા કરે. ને માતા લખમી જોઈ જોઈને રાજી થિયાં કરે. પણ આ તણ જણા કરી કરીને કટલા ખેલ કરી હકે? તિ, એક દિ વળી લખમી કયે, અટલી રમતમાં બઉ મજો નથ્ય આવતી. ભગવાનને તો હેવા પડી ગ્યેલા! ફેરવ્ય હાથ ડૂંટીએ, તિ ભરમા હાદર. ભગવાન કયે, હજી આમાં કાંક નવીન કરો. ઈ ભેગું, ભરમાએ તીજું મોંઢું પો’ળું કર્યું, તિ ઈમાંથી નકરી ઝણ્ય ઊડી, ને પથરાઈ ગઈ પ્રથમી માથે. ને જોવે જોવે ન્યાં મંડ્યાં ઝાડવાં ઊગવાં. જ્યાં જુવો ન્યાં નકરું ઝાડવું ઝાડવું, નાનું મોટું, લાંબું ટૂંકું, જાડું પાતળું, ઝાડ ઝાડ થઈ ગ્યું, પાણીમાંય ઝાડવાં, ને ડુંગરું માથેય ઝાડવાં, તિ મૂકયા માંગણ નૉ રે’વા દીધો, ને આખી પ્રથમી લીલીકુંજાર કરી મેલી.’


‘ભઈ, ભરમાને કોય પૂગી હકે!’ ભગતબાપાએ ટાપશી પૂરી. ‘ઈ તો ધારે ઈ કરી હકે!’
‘ભઈ, ભરમાને કોય પૂગી હકે!’ ભગતબાપાએ ટાપશી પૂરી. ‘ઈ તો ધારે ઈ કરી હકે!’


સવજીએ અટલો પોરો લઈને વળી વાત હંકારીઃ ‘તિ ઝાડવાંને ફૂલ આવે, ફળ આવે, પવનના ઝપાટે લેર્યું લે, એય ને રૂંડા સાયા પાથરે, તિ પ્રથમી માથે આણંદ આણંદ થઈ ગ્યો. લખમીમાને ય ઈ જોઈ જોઈને આણંદ થાય.
સવજીએ અટલો પોરો લઈને વળી વાત હંકારીઃ ‘તિ ઝાડવાંને ફૂલ આવે, ફળ આવે, પવનના ઝપાટે લેર્યું લે, એય ને રૂંડા સાયા પાથરે, તિ પ્રથમી માથે આણંદ આણંદ થઈ ગ્યો. લખમીમાનેય ઈ જોઈ જોઈને આણંદ થાય.


પણ, જાણે માતાને ય ભૂત વળગ્યું હોય ઈમ હખ નંઈ. તિ એક વાર ભગવાનેને ક્યે, હવે આમાં કાંય નવીન નૉ થાય? ભગવાન ક્યે, પ્રથમી માથે જીવ રમતાં મેલો. ભરમા ક્યે, આ ઝાડવાં જીવ જ સેને! ભગવાન ક્યે, ઈમ નંઈ. રમતાંભમતાં જીવ જોવે. આમ જયાં નાંખીઈ ન્યાં ખોડાઈ ર્‌હે ઈમાં હું મજો આવે? ભરમા કયે, પરભુ, તમ પાંહે અમ રોખાએ બઉ ડા’પણ નૉ કરવું જોવે. પણ આ જીવને બઉ રમતો મૂકવા જેવો નંઈ હો! પશી જેવી તમારી મરજી. લખમીજી કયે, જુવો તો ખરા. કરી કરીને ઈ હું કરવાનાં. જિ કરશે ઈ પ્રથમી માથે જ ને! ઈ કાંય ઊડીને સરગાપર તો નંઈ આવી હકે! ભરમા કયે, જેવો હકમ. ને ભરમાએ ચોથું મોઢું પોળું કરીને સુવાસ ફેંક્યો પ્રથમી માથે, તિ એકલાં જીવાણું જીવાણું ને જોતાજોતામાં આખી પ્રથમી જીવાતથી ભરાઈ ગઈ. પાણીમાંય જીવાત ખદબદે ને ભોં માથેય જીવાંત ખદબદે. નાની ને મોટી, જાડી ને પાતળી. લાંબી ને ટૂંકી. પાણીમાં તરી હકે એવી ને ભોં માથે ધોડી હકે એવી ને આકાશમાં ઊડી હકે એવી ને સાર પગાળી, પાંખુવાળી ને પૂંસડાવાળી, કોક કોક ડુંગરા રોખી સાલેમાળ ને કોક કીડીયું જેવી કણકણ. સંધીય જીવાંત ખાયપીએ ને ઊંઘે, આખી પ્રથમી માથે આંટા માર્યા કરે, વળી ખાયપીએ ને ઊંધે, ને કારેક ગલતાનમાં આવી જાય, તિ માદા ભારેવગીયું થાય, ઈનાં બસ્સાં થાય, ભાતભાતના અવાજો કરે, ને ભાતભાતનાં રૂપ કાઢે, તિ લખમીજીને મજો પડી ગ્યો! લખમીજી જોતાં ધરાય નંઈ. એક દિ’ ભગવાન કયે, હવે કારેક કારેક સરણ તળાંસતાં તમારા હાથ અટકી જાય સે, હો! લખમીજી દાંત કાઢતાં કયે, આ પ્રથમીનાં જીવ ક્યારેક ક્યારેક એવું એવું કરે સે કે ઈ જોવામાં ભાન રહેતું નથ્ય……!’ કહેતાં કહેતાં સવજીએ ભગતબાપા હામે એક આંખ્ય ઝીણી કરી; બાપા એક હોઠ ખેંશીને મરક્યા.
પણ, જાણે માતાનેય ભૂત વળગ્યું હોય ઈમ હખ નંઈ. તિ એક વાર ભગવાનને ક્યે, હવે આમાં કાંય નવીન નૉ થાય? ભગવાન ક્યે, પ્રથમી માથે જીવ રમતાં મેલો. ભરમા ક્યે, આ ઝાડવાં જીવ જ સે ને! ભગવાન ક્યે, ઈમ નંઈ. રમતાં ભમતાં જીવ જોવે. આમ જયાં નાંખીઈ ન્યાં ખોડાઈ ર્‌હે ઈમાં હું મજો આવે? ભરમા કયે, પરભુ, તમ પાંહે અમ રોખાએ બઉ ડા’પણ નૉ કરવું જોવે. પણ આ જીવને બઉ રમતો મૂકવા જેવો નંઈ હો! પશી જેવી તમારી મરજી. લખમીજી કયે, જુવો તો ખરા. કરી કરીને ઈ હું કરવાનાં. જિ કરશે ઈ પ્રથમી માથે જ ને! ઈ કાંય ઊડીને સરગાપર તો નંઈ આવી હકે! ભરમા કયે, જેવો હકમ. ને ભરમાએ ચોથું મોઢું પો'ળું કરીને સુવાસ ફેંક્યો પ્રથમી માથે, તિ એકલાં જીવાણું જીવાણું ને જોતાજોતામાં આખી પ્રથમી જીવાતથી ભરાઈ ગઈ. પાણીમાંય જીવાત ખદબદે ને ભોં માથેય જીવાત ખદબદે, નાની ને મોટી, જાડી ને પાતળી, લાંબી ને ટૂંકી, પાણીમાં તરી હકે એવી ને ભોં માથે ધોડી હકે એવી ને આકાશમાં ઊડી હકે એવી ને સાર પગાળી, પાંખુવાળી ને પૂંસડાવાળી, કોક કોક ડુંગરા રોખી સાલેમાલ ને કોક કીડીયું જેવી કણકણ. સંધીય જીવાત ખાયપીએ ને ઊંઘે, આખી પ્રથમી માથે આંટા માર્યા કરે, વળી ખાયપીએ ને ઊંધે, ને કારેક ગલતાનમાં આવી જાય, તિ માદા ભારેવગીયું થાય, ઈનાં બસ્સાં થાય, ભાતભાતનાં અવાજો કરે, ને ભાતભાતનાં રૂપ કાઢે, તિ લખમીજીને મજો પડી ગ્યો! લખમીજી જોતાં ધરાય નંઈ. એક દિ’ ભગવાન કયે, હવે કારેક કારેક સરણ તળાંસતાં તમારા હાથ અટકી જાય સે, હો! લખમીજી દાંત કાઢતાં કયે, આ પ્રથમીનાં જીવ ક્યારેક ક્યારેક એવું એવું કરે સે કે ઈ જોવામાં ભાન રહેતું નથ્ય……!’ કહેતાં કહેતાં સવજીએ ભગતબાપા હામે એક આંખ્ય ઝીણી કરી; બાપા એક હોઠ ખેંશીને મરક્યા.


‘આમનેમ કરતાં ઘણાં વરહ ગ્યાં. પ્રથમી માથે જીવ લીલાલે’ર કરે, ને સરગાપરમાં ર્‌યાં ર્‌યાં લખમી માતા ઈ જોઈજોઈને રાજી થિયાં કરે. પશી લખમીજીને અણગમતું થાવા માંડ્યું. જીવોની લીલા ઈને એકધારી લાગવા માંડી. ઈમાં મજો ઓસો થાવા માંડ્યો. સંધાય જીવ ખાયપીએ, મોટું જીવ નાનાને ખાય. પે’લાં તો કોક જનાવર ભેંશને ફાડી ખાતું ઈ જોઈને મજા પડતી, ને કોક કાબર ફૂદાને પકડી લેતી ઈનીય મજા પડતી, પણ ઈ બધું એકધારું ને મૂંગું મૂંગું હાલે. લખમીજી કંટાળી ગ્યાં. એક દિ’ બવ વિશારમાં પડી ગ્યા તંયે ભગવાનથી નૉ ર્‌હેવાણું. ભગવાન કયે, કાંઈ થ્યું સ? હમણાંકા તમિ બવ વિશારમાં ર્‌હો સ? માતા કયે, વિશાર તો બવ આવે, પણ તમને કેવાય ઈમ નથ્ય, ઠાલામફતના તમિ ખિજાઈ જાવ. ભગવાન કયે, હું આજ લગીમાં કારેય તમારી ઉપર ખિજાણો સવ? મને નૉ ક્‌હો તો મારા હમ. લખમી કયે, વસન આપો, હું કવ ઈમ કરશો? ભગવાન કયે, વસન. લખમી કયે, હજી આ પ્રથમી ઉપર કાંક નવીન કરાવી દ્યો. ભગવાન કયે, આ સે ઈ તમને ઓસું લાગેસ? સોરાશી લાખ જીવ ભાતે ભાતે જીવે સ ને એય સુખશાંતિ ને લે’ર કરે સ! આમાં તમને હું ખામી લાગેછ! માતા કયે, ઈ સંધાય જીવે છે, પણ મૂંગા મૂંગા ને એકધારાં. આના કરતાંય અટપટાં જીવ રમતાં નૉ મેલી હકાય? ભગવાન કયે, હવે ઈમાં મુંને હું ખબર પડે! ભરમાને પૂશી જોઈ.
‘આમનેમ કરતાં ઘણાં વરહ ગ્યાં. પ્રથમી માથે જીવ લીલાલે’ર કરે, ને સરગાપરમાં ર્‌યાં ર્‌યાં લખમી માતા ઈ જોઈજોઈને રાજી થિયાં કરે. પશી લખમીજીને અણગમતું થાવા માંડ્યું. જીવોની લીલા ઈને એકધારી લાગવા માંડી. ઈમાં મજો ઓસો થાવા માંડ્યો. સંધાય જીવ ખાયપીએ, મોટું જીવ નાનાને ખાય. પે’લાં તો કોક જનાવર ભેંશને ફાડી ખાતું ઈ જોઈને મજા પડતી, ને કોક કાબર ફૂદાને પકડી લેતી ઈનીય મજા પડતી, પણ ઈ બધું એકધારું ને મૂંગું મૂંગું હાલે. લખમીજી કંટાળી ગ્યાં. એક દિ’ બવ વિશારમાં પડી ગ્યા તંયે ભગવાનથી નૉ ર્‌હેવાણું. ભગવાન કયે, કાંઈ થ્યું સ? હમણાંકા તમિ બવ વિશારમાં ર્‌હો સ? માતા કયે, વિશાર તો બવ આવેસ, પણ તમને કે'વાય ઈમ નથ્ય, ઠાલામફતના તમિ ખીજાઈ જાવ. ભગવાન કયે, હું આજ લગીમાં કારેય તમારી ઉપર ખિજાણો સવ? મને નૉ ક્‌હો તો મારા હમ. લખમી કયે, વસન આપો, હું કવ ઈમ કરશો? ભગવાન કયે, વસન. લખમી કયે, હજી આ પ્રથમી ઉપર કાંક નવીન કરાવી દ્યો. ભગવાન કયે, આ સે ઈ તમને ઓસું લાગે સ? સોરાશી લાખ જીવ ભાતે ભાતે જીવે સ ને એય સુખશાંતિ ને લે’ર કરે સ! આમાં તમને હું ખામી લાગે સ! માતા કયે, ઈ સંધાય જીવે છે, પણ મૂંગા મૂંગા ને એકધારાં. આના કરતાંય અટપટાં જીવ રમતાં નૉ મેલી હકાય? ભગવાન કયે, હવે ઈમાં મુંને હું ખબર પડે! ભરમાને પૂશી જોઈ.


કઈને ભગવાને ડૂંટી માથે આંગળી ફેરવી. થોડીક વાર ફેરવ્યે રાખી. આ વખતે ભરમા ઝટ લઈને નૉ આવ્યા. પરગટ થઈને કયે, બોલો! ભગવાન કયે, હજી આ પ્રથમી માથે કાંય નવીન થઈ હકે? ભરમા કયે, હવે મારાથી કાંય નૉ થાય. મારે સાર મોઢાં સે, તે સારેમાંથી પવન વે’તો મેલીને મેં આટલું કરી દીધું. હવે મારી નાભિ તળિયાઝાટક સે. ભગવાન કયે, પણ મેં તમારી માને વસન દીધું સ ઈનું કેમ? ભરમા કયે, પણ મારી વન્યા આ સૃષ્ટિમાં કોઈ ફારફેર કરી હકે નંઈને! ને મારામાં હવે કાંઈ વેંત ર્‌યો નથ્ય. તોય ભગવાન કયે, કાંક આયડ્યા કરો.
કઈને ભગવાને ડૂંટી માથે આંગળી ફેરવી. થોડીક વાર ફેરવ્યે રાખી. આ વખતે ભરમા ઝટ લઈને નૉ આવ્યા. પરગટ થઈને કયે, બોલો! ભગવાન કયે, હજી આ પ્રથમી માથે કાંય નવીન થઈ હકે? ભરમા કયે, હવે મારાથી કાંય નૉ થાય. મારે સાર મોંઢાં સે, તે સારેમાંથી પવન વે’તો મેલીને મેં આટલું કરી દીધું. હવે મારી નાભિ તળિયાઝાટક સે. ભગવાન કયે, પણ મેં તમારી માને વસન દીધું સ ઈનું કેમ? ભરમા કયે, પણ મારી વન્યા આ સૃષ્ટિમાં કોઈ ફારફેર કરી હકે નંઈ ને! ને મારામાં હવે કાંઈ વેંત ર્‌યો નથ્ય. તોય ભગવાન કયે, કાંક આયડ્યા કરો.


ભરમાએ ઘડીક વાર માથું ખંજળ્યું, પશી કયે, હડમાનને પૂશી જોવ. ઈ એક બળૂકો સે. ભગવાન કયે, ઈમાં બળ જોવે કે કળ? ભરમા કયે, પે’લાં બળ જોવે. કાં’કે જિ કરવાનું ઈ ઈમાંથી ને ઈમાંથી જ કરવાનું સે. પ્રથમી માથેથી પવન ખેંસવો જોહે, ઈની હાર્યે જીવાણું ખેંસાહે, ઈમાંથી કાંક નવીન કરીઈ. ભગવાન કયે, તો તો કાંક બખડજંતર નંઈ થાય? ભરમા કયે, મન થાય. તમારે ર્‌યા ર્‌યા તાલ જ જોવા છ, તે થાવા દ્યો ને જિ થાય ઈ! ભગવાન કયે, ભલે.
ભરમાએ ઘડીક વાર માથું ખંજળ્યું, પશી કયે, હડમાનને પૂશી જોવ. ઈ એક બળૂકો સે. ભગવાન કયે, ઈમાં બળ જોવે કે કળ? ભરમા કયે, પે’લાં બળ જોવે. કાં’કે જિ કરવાનું ઈ ઈમાંથી ને ઈમાંથી જ કરવાનું સે. પ્રથમી માથેથી પવન ખેંસવો જોહે, ઈની હાર્યે જીવાણું ખેંસાહે, ઈમાંથી કાંક નવીન કરીઈ. ભગવાન કયે, તો તો કાંક બખડજંતર નંઈ થાય? ભરમા કયે, મન થાય. તમારે ર્‌યા ર્‌યા તાલ જ જોવા છ, તે થાવા દ્યો ને જિ થાય ઈ! ભગવાન કયે, ભલે.


ભગવાને કીધું ને ભરમા ઊડ્યા, સડ્યા હડમાનની ગોતણીએ. હડમાન તો એક ઝાડની ડાળીએ લાંબા થઈને ઘોરે. ભરમા કયે, એય ઊંઘણશી! હેઠા આવો. તમારું કામ સે. હડમાન કૂદકો મારીને હેઠા, ને હાથજોડ્ય કરી ઊભા રયા. ભરમા કયે, જુવો, ભગવાનનો હકમ સે, માતા લખમીની હઠ સે; અસ્ત્રીહઠને તો કોય પૂગી નૉ હકે! અટલે હું કવ ઈમ કરવું જોહે. હડમાન ક્યે કો’. ભરમા કયે, આ પ્રથમી માથેથી લાંબા લાંબા સુવાસ પાંશીગાંડે ખેંસવાના. અટલે પ્રથમી માથે સે ઈમાંથી જીવાણું ખેંસાઈ ખંસાઈને તમારા સુવાસમાં આવશે. ઈને આયાં ઠાલવવાનાં. ને ઈમાંથી બેપગાં પૂતળાં બનાવવાનાં. હડમાનને મગસ તો નૉ હોય! ઈ કયે, પવન પાણી અગનિ ને માટી હંધાય ખેંસાહે તો? ભરમા કયે, મન ખેંસાય. સંધુંય ખેંસવાનું જ સે ને! હડમાન કયે, કટલ્યાં પૂતળાં કરવા છ? ભરમા ઘડીક વિશાર કરીને કયે, લ્યો આ માળા રાખો. ઈના પારા ગણતા જાવ, ને બનાવતા જાવ. કઈને ભરમાએ ડોકમાંથી માળા કાઢીને ફગાવી, ને પોતે ઝાડને ટેકે લાંબા થ્યા.
ભગવાને કીધું ને ભરમા ઊડ્યા, સડ્યા હડમાનની ગોતણીએ. હડમાન તો એક ઝાડની ડાળીએ લાંબા થઈને ઘોરે. ભરમા કયે, એય ઊંઘણશી! હેઠા આવો. તમારું કામ સે. હડમાન કૂદકો મારીને હેઠા, ને હાથજોડ્ય કરી ઊભા રયા. ભરમા કયે, જવો, ભગવાનનો હકમ સે, માતા લખમીની હઠ સે; અસ્ત્રીહઠને તો કોય પૂગી નૉ હકે! અટલે હું કવ ઈમ કરવું જોહે. હડમાન ક્યે, કો’. ભરમા કયે, આ પ્રથમી માથેથી લાંબા લાંબા સુવાસ પાંશીગાંડે ખેંસવાના. અટલે પ્રથમી માથે સે ઈમાંથી જીવાણું ખેંસાઈ ખંસાઈને તમારા સુવાસમાં આવશે. ઈને આયાં ઠાલવવાનાં. ને ઈમાંથી બેપગાં પૂતળાં બનાવવાનાં. હડમાનને મગસ તો નૉ હોય! ઈ કયે, પવન પાણી અગની ને માટી હંધાય ખેંસાહે તો? ભરમા કયે, મન ખેંસાય. સંધુંય ખેંસવાનું જ સે ને! હડમાન કયે, કટલ્યાં પૂતળાં કરવા છ? ભરમા ઘડીક વિશાર કરીને કયે, લ્યો આ માળા રાખો. ઈના પારા ગણતા જાવ, ને બનાવતા જાવ. કઈને ભરમાએ ડોકમાંથી માળા કાઢીને ફગાવી, ને પોતે ઝાડને ટેકે લાંબા થ્યા.


હડમાન તો ધંધે લાગી ગ્યા. પ્રથમી હામું મોઢું પો’ળું કરીને પાંશીગાંડે સુવાસ લીધો ને આવ્ય સોરાશી લાખ જીવાણું ઈના ઓદરમાં. સુવાસ પાસો કાઢીને કર્યો ઢગલો. ને ઈમાંથી બનાવ્યું બેપગાળું પૂતળું. ઈ આ માણહ!
હડમાન તો ધંધે લાગી ગ્યા. પ્રથમી હામું મોઢું પો’ળું કરીને પાંશીગાંડે સુવાસ લીધો ને આવ્ય સોરાશી લાખ જીવાણું ઈના ઓદરમાં. સુવાસ પાસો કાઢીને કર્યો ઢગલો. ને ઈમાંથી બનાવ્યું બેપગાળું પૂતળું. ઈ આ માણહ!
Line 163: Line 163:
ટેમ થઈ ગ્યેલો તે ભરમાને ઝોકું આવી ગ્યેલું. હડમાન કયે, બેઠા થાવ, પરભુ! તમારા કંટ્રાટ પરમાણે બધું તયાર સે.
ટેમ થઈ ગ્યેલો તે ભરમાને ઝોકું આવી ગ્યેલું. હડમાન કયે, બેઠા થાવ, પરભુ! તમારા કંટ્રાટ પરમાણે બધું તયાર સે.


ભરમા બેઠા થઈને જોવે તો, માણહ માણહની લેન સૂતેલી! કાળા ધોળા પીળા રાતા. ભરમા કયે, ભાતભાતનાં બનાવ્યાં! હડમાન કયે, ગોળો ફરે ને જ્યાંથી સુવાસ ખંહું ન્યાંથી સંધું હાલ્યું આવે ને, હડેડાટ, તિમાં. ભરમા આખી લેનને ધારી ધારીને જોતાં જોતાં ડગલાં ભરીને આગળ હાલ્યા. હડમાનને કયે, તમારા સુવાસમાંલાં બનાવ્યાં છ અટલે લાગે છ તમારી રોખાં જ હંધાય! હડમાન કયે, હાવ એવું નથ્ય, પરભુ. કોક કોક ગોમુખાં ને ઘોડામુખાંય સે, ને કોક કોક ઘેટાં જેવાં ને બોતડાં જેવાંય લાગે સે. ભરમા કયે, હા હો, માળું ફેરાળું તો સે! કોક કોકની આંખ્યું કાગડા જેવી સકળવકળ સે ને કોક કોકની દેડકા જેવી! ખરો તાલ કર્યો તો તમે! કહેતાં કહેતાં ભરમા અટકીને ઊભા રિયા. કયે કે, પણ મૂળ મુદ્દો નાંખવાનું ભૂલી ગ્યા સવો. તમારી લેન નંઈને. હડમાન કયે, કયો? ભરમા કયે, આને સાલ – વીંધ તો કર્યાં નથ્ય! ઈ વન્યા ઈનું તંતર આગળ કેમ હાલે! હડમાન કયે, મારી ઈ લેન નંઈ. તમિ કો ઈમ કરી દઉં. ભરમા કયે, સુવાસ ખેંશી ખેંશીને હવે તમિય મારી જેમ તળિયાઝાટક થઈ ગ્યા હશો! હવે આંઈથી ને આંઈથી જ લાકડાના સાલ બનાવીને અડધાને સોંટાડી દ્યો, ને અડધાને વીંધ પાડી દ્યો, ને હડશેલો મારો તિ જાય પ્રથમી માથે. કઈને ભરમા પાસા ઝાડને ટેકે લાંબા થ્યા.
ભરમા બેઠા થઈને જોવે તો, માણહ માણહની લેન સૂતેલી! કાળા ધોળા પીળા રાતા. ભરમા કયે, ભાતભાતનાં બનાવ્યાં! હડમાન કયે, ગોળો ફરે ને જ્યાંથી સુવાસ ખેંહું ન્યાંથી સંધું હાલ્યું આવે ને, હડેડાટ, તિમાં. ભરમા આખી લેનને ધારી ધારીને જોતાં જોતાં ડગલાં ભરીને આગળ હાલ્યા. હડમાનને કયે, તમારા સુવાસમાંલાં બનાવ્યાં છ અટલે લાગે છ તમારી રોખાં જ હંધાય! હડમાન કયે, હાવ એવું નથ્ય, પરભુ. કોક કોક ગોમુખાં ને ઘોડામુખાંય સે, ને કોક કોક ઘેટાં જેવાં ને બોતડાં જેવાંય લાગે સે. ભરમા કયે, હા હો, માળું ફેરાળું તો સે! કોક કોકની આંખ્યું કાગડા જેવી સકળવકળ સે ને કોક કોકની દેડકા જેવી! ખરો તાલ કર્યો હો તમે! કહેતાં કહેતાં ભરમાં અટકીને ઉભા રિયા. કયે કે, પણ મૂળ મુદ્દો નાંખવાનું ભૂલી ગ્યા સવો. તમારી લેન નંઈ ને. હડમાન કયે, કયો? ભરમા કયે, આને સાલ – વીધ તો કર્યા નથ્ય! ઈ વન્યા ઈનું તંતર આગળ કેમ હાલે! હડમાન કયે, મારી ઈ લેન નંઈ. તમિ કો ઈમ કરી દઉં. ભરમા કયે, સુવાસ ખેંશી ખેંશીને હવે તમિય મારી જેમ તળિયાઝાટક થઈ ગ્યા હશો! હવે આંઈથી ને આંઈથી જ લાકડાના સાલ બનાવીને અડધાને સોંટાડી દ્યો, ને અડધાને વીંધ પાડી દ્યો, ને હડશેલો મારો તિ જાય પ્રથમી માથે. કઈને ભરમા પાસા ઝાડને ટેકે લાંબા થ્યા.


હડમાને તો પાશી માળા લીધી. બરોબર અડધોઅડધ પારા પાંહે એક કાંકરી મૂકી. ને પશી એક એક પારો સેરવતાં જાય ને એક એકને સાલ ભરાવતા જાય. પશી અડધાને વીંધ પાડી દીધાં. ને પશી ભગવાનનું નામ લઈને માર્યો હડશેલો, તિ આખો ઢગલો પવનમાં લેર્યું લેતો લેતો આવ્ય પ્રથમી માથે!
હડમાને તો પાશી માળા લીધી. બરોબર અડધોઅડધ પારા પાંહે એક કાંકરી મૂકી. ને પશી એક એક પારો સેરવતાં જાય ને એક એકને સાલ ભરાવતા જાય. પશી અડધાને વીધ પાડી દીધાં. ને પશી ભગવાનનું નામ લઈને માર્યો હડશેલો, તિ આખો ઢગલો પવનમાં લેર્યું લેતો લેતો આવ્ય પ્રથમી માથે!


હાથ ખંખેરતાં ખંખેરતાં હડમાન ભરમા પાંહે આવ્યા, ને કયે પરભુ, કામ પૂરું. આ લ્યો તમારી માળા. ભરમાએ માળા હાથમાં લીધી ને ઓંશિતા કાંક અયાદ આવ્યું હોય ઈમ માળા હામું જોઈ ર્‌યા. હડમાન કયે, માળામાં કાંય ફેરફાર લાગે સ, પરભુ? ભરમા કયે, ફારફેરની તો મા પૈણે, પણ તમિ બરોબર અડધોઅડધને સાલવીંધ કર્યા છને? હડમાન કયે, હૉઉં. બરોબર માળાને લબડતી રાખીને અડધા પારા આણીકોર ને અડધા પારા આણીકોર રાખીને સરખે ભાગે સાલવીંધ બનાવ્યાં સે. ભરમા કયે, બેય પડખાં ગણેલાં? હડમાન કયે, મને ગણતાં ક્યાં આવડે સ, પરભુ! ભરમાએ તરત માથું ધુણાવ્યું. કયે કે, તો તો તમિ પ્રથમીની મા આણી નાંખી! હડમાન ફાટ્યે ડોળે જોઈ ર્‌યા. ઈને વાત હમજાતી નો’તી કે ઈણે વળી હું ભૂલ કરી છ! ભરમા કયે, આ મણકોય ભેગો ગણેલો? ભરમાએ મેર પર આંગળી રાખીને હડમાનને બતાવ્યો. હડમાન કયે, ઈ તમે નોખો રાખવાનો કયાં કીધો’તો? ભરમા કયે, ઈનું જ બખડજંતર થાવાનું. જટલા સાલ હશી અટલાં વીંધ નંઈ હોય, કાં જટલાં વીંધ હશી અટલાં સાલ નંઈ હોય. ભારે થાવાની! હડમાન કયે, મને ગણતાં નથ્ય આવડતું, પણ બરોબર અડધાને સાલ ખોશેલી ઈ નક્કી. વીંધ પાડવામાં ધ્યાન નથ્ય રાખ્યું. ભરમા કયે. ઈની જ કઠણાઈ થાહે ને આ એક વધી ઈ વંતરી થાવાની, ભાટકયા કરવાની! આ ઈમ સે વંતરીની વાતું. કઈને સવજી અટકયો. ઈની ધરૂજતી આંગળી બંદ થઈ. પાણીનો ઘૂંટડો પીધો. ભગતબાપાએ ઠણકલું કર્યું. સવજીની વારતા હાંભળવામાં બીડી પીવાનું ભૂલી ગ્યા હોય ઈમ સવે બીડીયું મોંમાં મૂકી.
હાથ ખંખેરતાં ખંખેરતાં હડમાન ભરમા પાંહે આવ્યા, ને કયે પરભુ, કામ પૂરું. આ લ્યો તમારી માળા. ભરમાએ માળા હાથમાં લીધી ને ઓંશિતા કાંક અયાદ આવ્યું હોય ઈમ માળા હામું જોઈ ર્‌યા. હડમાન કયે, માળામાં કાંય ફેરફાર લાગે સ, પરભુ? ભરમા કયે, ફારફેરની તો મા પૈણે, પણ તમિ બરોબર અડધોઅડધને સાલવીધ કર્યા છ ને? હડમાન કયે, હૉઉં. બરોબર માળાંને લબડતી રાખીને અડધા પારા આણીકોર રાખીને સરખે ભાગે સાલવીધ બનાવ્યાં સે. ભરમા કયે, બેય પડખાં ગણેલાં? હડમાન કયે, મને ગણતાં ક્યાં આવડે સ, પરભુ! ભરમાએ તરત માથું ધુણાવ્યું. કયે કે, તો તો તમિ પ્રથમીની મા આણી નાંખી! હડમાન ફાટ્યે ડોળે જોઈ ર્‌યા. ઈને વાત હમજાતી નો’તી કે ઈણે વળી હું ભૂલ કરી છ! ભરમા કયે, આ મણકોય ભેગો ગણેલો? ભરમાએ મેર પર આંગળી રાખીને હડમાનને બતાવ્યો. હડમાન કયે, ઈ તમે નોખો રાખવાનો કયાં કીધો’તો? ભરમા કયે, ઈનું જ બખડજંતર થાવાનું. જટલા સાલ હશી અટલાં વીધ નંઈ હોય, કાં જટલાં વીધ હશી અટલાં સાલ નંઈ હોય. ભારે થાવાની! હડમાન કયે, મને ગણતાં નથ્ય આવડતું, પણ બરોબર અડધાને સાલ ખોશેલી ઈ નક્કી. વીધ પાડવામાં ધ્યાન નથ્ય રાખ્યું. ભરમા કયે, ઈની જ કઠણાઈ થાહે ને આ એક વધી ઈ વંતરી થાવાની, ભાટકયા કરવાની! આ ઈમ સે વંતરીની વાતું. કઈને સવજી અટકયો. ઈની ધરૂજતી આંગળી બંદ થઈ. પાણીનો ઘૂંટડો પીધો. ભગતબાપાએ ઠણકલું કર્યું. સવજીની વારતા હાંભળવામાં બીડી પીવાનું ભૂલી ગ્યા હોય ઈમ સવે બીડીયું મોંમાં મૂકી.


‘આ તો લખમીજીય અટવાઈ જાય એવો તાલ થ્યો કે’વાય.’ ભગતબાપાએ નિસોડ આપ્યો. ઈનો કોય ઉપા નંઈને?’
‘આ તો લખમીજીય અટવાઈ જાય એવો તાલ થ્યો કે’વાય.’ ભગતબાપાએ નીસોડ આપ્યો.' ઈનો કોય ઉપા નંઈ ને?’


‘મૂળમાં એવો ગોટો ઘાલી દીધો સ ને, કે કોય ઉપા જ નૉ ર્‌હે.’ સવજીએ વાત અંકે કરતાં પઢિયાર હામું જોઈને હકમ કર્યો. ‘હવે સાપાણી પીને આને પટમાં લાવો. પશી સમશાન જાવાનું મોડું થાહે.’
‘મૂળમાં એવો ગોટો ઘાલી દીધો સ ને, કે કોય ઉપા જ નૉ ર્‌હે.’ સવજીએ વાત અંકે કરતાં પઢિયાર હામું જોઈને હકમ કર્યો. ‘હવે સાપાણી પીને આને પટમાં લાવો. પશી સમશાન જાવાનું મોડું થાહે.’


સવજીના હકમ પરમાણે સા આવી. સવે પીધી. હવેની વિધિ પઢિયારે કરવાની હોય ઈમ સવો ખહીને ભીંતને ટેકે બેઠો. રાવળિયાએ ડાક હાથમાં લીધી. ધૂણી કરીને વશમાં મેલી, ને મંઈ ગૂગળની કાંકરિયું ભભરાવી. ભગતબાપાય ખહીને વાંહે આવ્યા ને મારી પડખે ગોઠવાણા. મેં ઈને કાનમાં કહ્યું, ‘હવે હું કરવાના, બાપા?’ બાપા કયે, ‘હવે વંતરીને પૂછશે કે ઈ ભડવો કોણ હતો? બોલ્ય? ને પશી આ બાઈમાંથી કાઢીને મહાણમાં મેલિયાવશે.’ મેં કહ્યું, ‘કોને?’ બાપા કયે, ‘વંતરીને, બીજા કોને?’
સવજીના હકમ પરમાણે સા આવી. સવે પીધી. હવેની વિધિ પઢિયારે કરવાની હોય ઈમ સવો ખહીને ભીંતને ટેકે બેઠો. રાવળિયાએ ડાક હાથમાં લીધી. ધૂણી કરીને વશમાં મેલી, ને મંઈ ગૂગળની કાંકરિયું ભભરાવી. ભગતબાપાય ખહીને વાંહે આવ્યા ને મારી પડખે ગોઠવાણા. મેં ઈને કાનમાં કહ્યું, ‘હવે હું કરવાના, બાપા?’ બાપા કયે, ‘હવે વંતરીને પૂછશે કે ઈ ભડવો કોણ હતો? બોલ્ય? ને પશી આ બાઈમાંથી કાઢીને મહાણમાં મેલીયાવશે.’ મેં કહ્યું, ‘કોને?’ બાપા કયે, ‘વંતરીને, બીજા કોને?’


મેં બારી નજર કરી, ભળભાંખળું થાવાને હજી વાર હતી. રાત ખરોખરી ઠરી ગઈ’તી. બા’રા જાવાનો જીવ હાલે નંઈ ઈમ સોંપો પડી ગ્યેલો.
મેં બારી નજર કરી, ભળભાખળું થાવાને હજી વાર હતી. રાત ખરોખરી ઠરી ગઈ’તી. બા’રા જાવાનો જીવ હાલે નંઈ ઈમ સોંપો પડી ગ્યે'લો.


સવજીએ બીડી પીતાં પીતાં હકમ કર્યો, ‘સપટી દાણા ઈના હામે મૂકો. જિ દશ ઈનો ભડવો હશે ઈ દશ ઉલાળશે. પશી સાંકળની ઝાપટ સખાડો કે થાય વે’તી.’ રાવળને કયે, ‘ઈની કુળદેવ સાવંડને બોલાવો.’
સવજીએ બીડી પીતાં પીતાં હકમ કર્યો, ‘સપટી દાણા ઈના હામે મૂકો. જિ દશ ઈનો ભડવો હશે ઈ દશ ઉલાળશે. પશી સાંકળની ઝાપટ સખાડો કે થાય વે’તી.’ રાવળને કયે, ‘ઈની કુળદેવ સાવંડને બોલાવો.’


રાવળોએ ડાંડી મારી. ઝાંઝુનાં બખલખિયાં વાગ્યાં. બેય પઢિયારોએ જટિયાં સુટ્ટાં મેલ્યાં. રાવળે રાગ કાઢયો,
રાવળોએ ડાંડી મારી. ઝાંઝુના બખલખિયાં વાગ્યાં. બેય પઢિયારોએ જટિયાં સુટ્ટાં મેલ્યાં. રાવળે રાગ કાઢયો,


‘કુળદેવી, તમને સમરું, સમર્યે હોંકારો દ્યોને મારી માવડી!’ બેતણ વાર એમ બોલ્યો કે એક પઢિયારે ધૂધકારો કર્યો. બધા ‘ખમ્મા…ખમ્મા’ બોલવા લાગ્યા. બીજા પઢિયારે સાંકળ હાથમાં લીધી ઈ ભેગી નાથાની વઉ ધૂણવા માંડી. પાસું રાવણું સગ્યું.
‘કુળદેવી, તમને સમરું, સમર્યે હોંકારો દ્યો ને મારી માવડી!’ બેતણ વાર એમ બોલ્યો કે એક પઢિયારે ધુધકારો કર્યો. બધા ‘ખમ્મા…ખમ્મા’ બોલવા લાગ્યા. બીજા પઢિયારે સાંકળ હાથમાં લીધી ઈ ભેગી નાથાની વઉ ધૂણવા માંડી. પાસું રાવણું સગ્યું.


‘દાણા હાથમાં લે, નકર સામડાં ફાટી જાહે!’ એક પઢિયારે કઈને સાંકળ ઊંશી કરી. નાથાની વઉનો હાથ દાણાની ઢગલી માથે ગ્યો. ઈ ભેગું, મને ભાન નૉ ર્‌યું. મારું મગસ ભમવા લાગ્યું. હું ઊભો થઈ ગ્યો. ઓશરીમાંથી ઠેકડો મારીને ફળિયામાં આવ્યો. બીકે ધરૂજતો’તો તોય ખડકી બા’રો નીકળી ગ્યો.
‘દાણા હાથમાં લે, નકર સામડાં ફાટી જાહે!’ એક પઢિયારે કઈને સાંકળ ઉંશી કરી. નાથાની વઉનો હાથ દાણાની ઢગલી માથે ગ્યો. ઈ ભેગું, મને ભાન નૉ ર્‌યું. મારું મગસ ભમવા લાગ્યું. હું ઊભો થઈ ગ્યો. ઓશરીમાંથી ઠેકડો મારીને ફળિયામાં આવ્યો. બીકે ધરૂજતો’તો તોય ખડકી બા’રો નીકળી ગ્યો.


ખડકીમાંથી જાતાં જાતાં મેં વાંહે જોયું. નાથાની વઉએ દાણાની સપટીનો ઘા ખડકી કોર જ કર્યો!
ખડકીમાંથી જાતાં જાતાં મેં વાંહે જોયું. નાથાની વઉએ દાણાની સપટીનો ઘા ખડકી કોર જ કર્યો!
41

edits

Navigation menu