41
edits
Khushimistry (talk | contribs) No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 116: | Line 116: | ||
‘મેલું ઢહડી આવીં ઈ આપડું કામ. બીજું આપડને હું અડે? | ‘મેલું ઢહડી આવીં ઈ આપડું કામ. બીજું આપડને હું અડે? | ||
ઈંમ નથ, ઈમ નથ આ વાત. ભારે મૂંઝારો સ. કાલ્ય હવારે બાપુને આંગણે માંડવામૂરત સ. પે’લા પાડાને | ઈંમ નથ, ઈમ નથ આ વાત. ભારે મૂંઝારો સ. કાલ્ય હવારે બાપુને આંગણે માંડવામૂરત સ. પે’લા પાડાને ન્યાંથી આઘો કરવાનો સ.’ | ||
‘હા. તિ કો’ખોડભાયને, જઈને બાપુની | ‘હા. તિ કો’ખોડભાયને, જઈને બાપુની વાડીઈં મેલીયાવે. આપડે આજ કોય અધરમનું કામ નીં કરવાનું. હમજ્યાં?’ ડોશીને પોતાના નિર્જળા ઉપવાસ હેમખેમ પાર ઊતરે, છોકરાનો રોગ મટે, એમાં જ રસ હતો. એ માટે અત્યારે એ એવું કોઈ કામ કરવા તૈયાર નહોતી કે જે કામમાં અધર્મ હોય, પાપ હોય, એની આસ્થા ડગી જાય એવી અવઢવ હોય. | ||
‘ખોડાને બરકવા જ આવ્યો સવ. આમેય અટાણે ખોટો | ‘ખોડાને બરકવા જ આવ્યો સવ. આમેય અટાણે ખોટો વિશારય નીં કરવાની વાત અતી, ઈમાં ખોટું કામ કરવાનો વખત આવ્યો તિમાં મારા દેયમાં દેવ નથ રિયા. પણ જાતાં જાતાં થયું કે આણે કાંય ગળા હેઠે ઉતાર્યું કે નંઈ ઈ જોતો જાવ.’ ભગો સાવ ઢીલું ઢીલું બોલ્યો. | ||
છોકરાએ બપોરેય કાંઈ ખાધું નહોતું. ડોશીએ ધાન રાંધેલું. ને એ વખતે બકરીનાં આંચળ ખેંચીને ચાંગળું દૂધ દોહેલું. દૂધમાં ધાન ચોળીને સૂતેલા છોકરાના મોંએ લગાડેલું. પણ એક ઘૂંટડો ભરીને છોકરો ડોકું ફેરવી ગયેલો. માથું | છોકરાએ બપોરેય કાંઈ ખાધું નહોતું. ડોશીએ ધાન રાંધેલું. ને એ વખતે બકરીનાં આંચળ ખેંચીને ચાંગળું દૂધ દોહેલું. દૂધમાં ધાન ચોળીને સૂતેલા છોકરાના મોંએ લગાડેલું. પણ એક ઘૂંટડો ભરીને છોકરો ડોકું ફેરવી ગયેલો. માથું ધૂણાવવાની શક્તિ નહોતી; જરાક માથું હલાવીને, હવે ગળે નહિ ઊતરે એવો ઇશારો કર્યો હતો. બેય માણસે માનેલું કે, મન આજનો દિ' જેમ કરવું હોય એમ કરે. આવતીકાલથી જેમ જેમ રોગ મટતો જાશે તેમ તેમ ખોરાક લેતો થાવાનો જ છે ને! | ||
તે પછીય ડોશીએ એક બે વાર છાલિયું બતાવેલું. પણ છોકરાએ આંખથી જ ના પાડેલી. સાંજ પડતાં તો પાણીનો ઘૂંટડો ભરવાનીય શક્તિ રહી નહોતી. જાણે કે, માટી ઠરતી જતી હોય એવી આશંકાથી ભગો ખાટલી પાસે બેઠો બેઠો વારેઘડીએ હાથ લંબાવીને છોકરાના શરીરનો તપારો માપ્યા કરતો હતો. એના વ્રતમાં પોતે અડગ છે એ શ્રદ્ધા એને બળ પૂરું પાડતી હતી. | તે પછીય ડોશીએ એક બે વાર છાલિયું બતાવેલું. પણ છોકરાએ આંખથી જ ના પાડેલી. સાંજ પડતાં તો પાણીનો ઘૂંટડો ભરવાનીય શક્તિ રહી નહોતી. જાણે કે, માટી ઠરતી જતી હોય એવી આશંકાથી ભગો ખાટલી પાસે બેઠો બેઠો વારેઘડીએ હાથ લંબાવીને છોકરાના શરીરનો તપારો માપ્યા કરતો હતો. એના વ્રતમાં પોતે અડગ છે એ શ્રદ્ધા એને બળ પૂરું પાડતી હતી. | ||
‘મન તાર, મારો વાલોય મન આજનો દિ’ અપ્પા કરી લે, કિમ?’ કહીને ભગાએ વહાલથી દીકરાના કપાળે હાથ મૂક્યો. છોકરાએ નિષ્પ્રાણ આંખોને એ ઝાઝી વાર સહન કરી શક્યો નહીં. ‘હવણે આવું સવ, હો.’ કહીને ડોશી તરફ ફર્યો ને મનોમન બોલતો હોય એમ બોલ્યો, ‘ટાઢો પડી ગયો સ. રેઢો નીં | ‘મન તાર, મારો વાલોય મન આજનો દિ’ અપ્પા કરી લે, કિમ?’ કહીને ભગાએ વહાલથી દીકરાના કપાળે હાથ મૂક્યો. છોકરાએ નિષ્પ્રાણ આંખોને એ ઝાઝી વાર સહન કરી શક્યો નહીં. ‘હવણે આવું સવ, હો.’ કહીને ડોશી તરફ ફર્યો ને મનોમન બોલતો હોય એમ બોલ્યો, ‘ટાઢો પડી ગયો સ. રેઢો નીં મેલતીં. ઉં ગ્યા ભેળો આવું સવ.’ | ||
ડોશીને થયું, કહી દઉં કે, નથી જાવું અધરમના કામે. મન જે થાવું ઈ થાય. પણ એ કાંઈ બોલી શકી નહીં. | ડોશીને થયું, કહી દઉં કે, નથી જાવું અધરમના કામે. મન જે થાવું ઈ થાય. પણ એ કાંઈ બોલી શકી નહીં. | ||
| Line 132: | Line 132: | ||
ભગો બહાર નીકળ્યો ત્યારે હેઠવાસનાં બીજાં ઝૂંપડાં ટાઢ અને અંધારું ઓઢીને લપાયેલાં પડ્યાં હતાં. અજવાળી આઠમનો ચંદ્ર એમાં પ્રવેશી શકે તેમ નહોતો. ખોડાનું ઝૂંપડું પડખે જ હતું. ભગાએ એને સાદ પાડ્યો. ખોડો બહાર આવ્યો. ભગાએ હુકમની ભાષામાં વાત કરી; ‘જીબાપુના ફળિયે અધમૂવું પાડરું પડ્યું સ. ઈને કાં બાપુની વાડીઈ, કાં આંયાં થોરના ઢૂવે મેલી દેવું સ, હાલ્ય.’ | ભગો બહાર નીકળ્યો ત્યારે હેઠવાસનાં બીજાં ઝૂંપડાં ટાઢ અને અંધારું ઓઢીને લપાયેલાં પડ્યાં હતાં. અજવાળી આઠમનો ચંદ્ર એમાં પ્રવેશી શકે તેમ નહોતો. ખોડાનું ઝૂંપડું પડખે જ હતું. ભગાએ એને સાદ પાડ્યો. ખોડો બહાર આવ્યો. ભગાએ હુકમની ભાષામાં વાત કરી; ‘જીબાપુના ફળિયે અધમૂવું પાડરું પડ્યું સ. ઈને કાં બાપુની વાડીઈ, કાં આંયાં થોરના ઢૂવે મેલી દેવું સ, હાલ્ય.’ | ||
ખોડાએ ચોખ્ખી ના ભણી દીધી, ‘જીવતા જીવને ખભે લઈને મારે પાપના ભારા નથ બાંધવા. મન અમી ભૂખી | ખોડાએ ચોખ્ખી ના ભણી દીધી, ‘જીવતા જીવને ખભે લઈને મારે પાપના ભારા નથ બાંધવા. મન અમી ભૂખી મરીઈં. જીવતા જીવને ઊપાડવું આપડો ધરમ નંઈ. ઉં તો કવ તમીંય આવું અધરમનું કામ નો કરો તો હારું.’ | ||
ભગાએ ઘણું સમજાવ્યો; પણ ખોડો એકનો બે ન થયો. નથી આવવું કહીને ઝૂંપડામાં ચાલ્યો ગયો. | ભગાએ ઘણું સમજાવ્યો; પણ ખોડો એકનો બે ન થયો. નથી આવવું કહીને ઝૂંપડામાં ચાલ્યો ગયો. | ||
વળી ભગાના પગ ભાગી ગયા. હવે? જેસુભાને કહ્યું છે કે કંઈક કરવું તો જોઈશે. શું કરવું? વિચારતાં વિચારતાં એ ગામના નાકે આવ્યો. | વળી ભગાના પગ ભાગી ગયા. હવે? જેસુભાને કહ્યું છે કે કંઈક કરવું તો જોઈશે. શું કરવું? વિચારતાં વિચારતાં એ ગામના નાકે આવ્યો. ઈસ્માઈલની ખડકી પાસે ઊભા રહીને સાદ પાડ્યો. અંદરથી એની બૈરીએ જવાબ આપ્યો, ‘ઈ તો ભાડે ગ્યા સ. હવારે આવવાના…’ | ||
પગમાં એક તીર વાગે, બીજું તીર વાગે, ત્રીજું વાગે, ને જીવ ફંગોળાઈને પડે એમ ભગો રસ્તા વચ્ચે બેસી પડ્યો. શિયાળાની રાત. માણસ વહેલું જંપી જાય. ગામને છેવાડે તો માણસની ટહેલટપર પણ નહોતી. એક બાપુની બંગલી તરફ અજવાળાનું વાદળું ઊતર્યું હોય એમ લાગતું હતું. બાકી આખા ગામ ઉપર માંદું | પગમાં એક તીર વાગે, બીજું તીર વાગે, ત્રીજું વાગે, ને જીવ ફંગોળાઈને પડે એમ ભગો રસ્તા વચ્ચે બેસી પડ્યો. શિયાળાની રાત. માણસ વહેલું જંપી જાય. ગામને છેવાડે તો માણસની ટહેલટપર પણ નહોતી. એક બાપુની બંગલી તરફ અજવાળાનું વાદળું ઊતર્યું હોય એમ લાગતું હતું. બાકી આખા ગામ ઉપર માંદું અજવાળુ પાથરતો આઠમનો ચંદ્રમાં પ્રકાશ કરતાં અંધારાના ઓછાયા પાથરતો હતો. એટલે બેઠે બેઠેય ભગાનો જીવ જીબાપુની બંગલીને જોઈ રહ્યો. અત્યારે મનમાં અધમૂવો દીકરો ને નજર સામે અધમૂવો પાડો એકસાથે એના શ્વાસ સાથે શ્વાસ લેતા હોય એમ અનુભવી રહ્યો. | ||
જલ્દી જલ્દી પાડાને ઠેકાણે પાડીને ઝૂંપડે પહોંચું; એ સિવાય બીજો રસ્તો નથી એવા વિચારે એ ઊઠ્યો. આજ પહેલાંવહેલાં એને ગામના ઉબડખબડ રસ્તા પર ચાલતાં લથડિયાં આવી જતાં લાગ્યાં. | |||
જીબાપુની બંગલી દેખાણી ને બંગલીમાં કિસનલાઇટનું ઝમઝોકાર અજવાળું દેખાયું. ડેલીએ પહોંચ્યો તો ડેલીમાંય કિસનલાઇટ. ઉપર બંગલીમાં | જીબાપુની બંગલી દેખાણી ને બંગલીમાં કિસનલાઇટનું ઝમઝોકાર અજવાળું દેખાયું. ડેલીએ પહોંચ્યો તો ડેલીમાંય કિસનલાઇટ. ઉપર બંગલીમાં ઠીઠીયારા સંભળાય; ને ડેલીમાં, આંગણામાં, ઓસરી ને ઓરડામાં માણસોનો બોલાશ સંભળાય. સહુ પોતપોતાની મસ્તીમાં હોય તેમ હરતાં-ફરતાં ને વાતો કરતાં હતાં. મંગળગીતો ગાઈને બૈરાંઓ વીખરાઈ હતી. સહુનાં ગળ્યાં મોંમાં આનંદ ઓગળતો હતો. એક ભગાનું ગળું સૂકાઈ ગયું હતું. કોઈને કાંઈ કહ્યા વિના મૂંગો મૂંગો એ ફળિયામાં આવ્યો. ડેલીને અડીને ફળિયાના એક ખૂણામાં પાડો પડ્યો હતો, જેમનો તેમ. હા, જીવા જેવાએ એને આઘો કરીને ગુણિયા પર નાખ્યો હતો અને પાડા આસપાસના કચરાને સાફ કર્યો હતો. ભગો પાડા પાસે વાંકો વળ્યો ત્યારે એને એનો દીકરો યાદ આવી ગયો. બેયમાં જીવ હતોય, ને નહોતોય. | ||
ત્યાં ડેલીમાંથી જીવો આવ્યો. કામ તો નક્કી છે એમ જાણતો હોય તેમ એ કાંઈ બોલ્યો નહિ. ભગાએ એની સામું જોઈને કહ્યું, ‘હારું રાંઢવું જોહે, માબાપ.’ | ત્યાં ડેલીમાંથી જીવો આવ્યો. કામ તો નક્કી છે એમ જાણતો હોય તેમ એ કાંઈ બોલ્યો નહિ. ભગાએ એની સામું જોઈને કહ્યું, ‘હારું રાંઢવું જોહે, માબાપ.’ | ||
| Line 148: | Line 148: | ||
તરત જીવાએ રાંઢવું લાવી આપ્યું. | તરત જીવાએ રાંઢવું લાવી આપ્યું. | ||
‘આ ગુણિયું હેઠ મન રયું. જીવતે જીવ | ‘આ ગુણિયું હેઠ મન રયું. જીવતે જીવ ઢહડીઈંને ઈને પીડા થાય, માબાપ!’ | ||
‘મન, લઈ જા તું તારે’, કહીને જીવો ડેલીમાં ચાલી ગયો. | ‘મન, લઈ જા તું તારે’, કહીને જીવો ડેલીમાં ચાલી ગયો. | ||
| Line 156: | Line 156: | ||
જીબાપુની ડેલી વટાવી પછી અજવાળું નહોતું. આઠમનો ચંદ્ર ઢળી ગયો હતો. ગામના નાના રસ્તા પડછાયામાં ડૂબી ગયા હતા. તોય કોઈ સામે મળે ને પોતાના આ કરતૂત વિશે કંઈ વાત થાય તો! – એ બીકે એ પાદર તરફ વળ્યો. ગામ નાનું. પાંચ ઘર મૂકો ને પાદર આવે. પાદર વટાવીને હેઠવાસ કોર નીકળી જઈશ એવા વિચારે એણે શેરી વટાવી. પણ એટલી વારમાં હાંફી ગયો. ગમે તેટલું બળ કરે તોય પાડાને ખેંચી શકતો નહોતો. હાથમાંથી રાંઢવું હેઠું મૂકીને એ પાડા પાસે બેસી પડ્યો, જાણે એના દીકરાની ખાટલી પાસે બેસી પડ્યો હોય એવો ભાવ અનુભવી રહ્યો. બાજુમાં એક કૂતરું આ જોઈને આઘું ગયું ને ભસ્યું. એને લીધે બીજાં કૂતરાં પણ ભસી ઊઠ્યા. ને પછી લાંબે રાગે રડવા લાગ્યાં. | જીબાપુની ડેલી વટાવી પછી અજવાળું નહોતું. આઠમનો ચંદ્ર ઢળી ગયો હતો. ગામના નાના રસ્તા પડછાયામાં ડૂબી ગયા હતા. તોય કોઈ સામે મળે ને પોતાના આ કરતૂત વિશે કંઈ વાત થાય તો! – એ બીકે એ પાદર તરફ વળ્યો. ગામ નાનું. પાંચ ઘર મૂકો ને પાદર આવે. પાદર વટાવીને હેઠવાસ કોર નીકળી જઈશ એવા વિચારે એણે શેરી વટાવી. પણ એટલી વારમાં હાંફી ગયો. ગમે તેટલું બળ કરે તોય પાડાને ખેંચી શકતો નહોતો. હાથમાંથી રાંઢવું હેઠું મૂકીને એ પાડા પાસે બેસી પડ્યો, જાણે એના દીકરાની ખાટલી પાસે બેસી પડ્યો હોય એવો ભાવ અનુભવી રહ્યો. બાજુમાં એક કૂતરું આ જોઈને આઘું ગયું ને ભસ્યું. એને લીધે બીજાં કૂતરાં પણ ભસી ઊઠ્યા. ને પછી લાંબે રાગે રડવા લાગ્યાં. | ||
શેરીને નાકે ધૂળિયાં ઘર. છૂટાછવાયાં ઝાડવાં. પાડા પાસે બેઠેલો ભગો. રડતાં કૂતરાંને એ બધું જોતો ઢળતો ચંદ્રમા, આ બધું જોઈને ભગો કંપી ઊઠ્યો. કૂતરાં રોવે એ તો અપશુકન. બધાએ ના પાડી’તી, અધરમનું કામ કરવાની. એને દીકરાનો દેખાવ, ને ગરુડાનો મંત્ર, ને ડોશીની સલાહ, ને ખોડાની ખીજ, ને પોતાની નિરાધારી એવાં એવાં ઊભરી પડ્યાં કે | શેરીને નાકે ધૂળિયાં ઘર. છૂટાછવાયાં ઝાડવાં. પાડા પાસે બેઠેલો ભગો. રડતાં કૂતરાંને એ બધું જોતો ઢળતો ચંદ્રમા, આ બધું જોઈને ભગો કંપી ઊઠ્યો. કૂતરાં રોવે એ તો અપશુકન. બધાએ ના પાડી’તી, અધરમનું કામ કરવાની. એને દીકરાનો દેખાવ, ને ગરુડાનો મંત્ર, ને ડોશીની સલાહ, ને ખોડાની ખીજ, ને પોતાની નિરાધારી એવાં એવાં ઊભરી પડ્યાં કે સૂકાયેલી આંખોમાં પાણી તબકી ગયાં. એનાથી ડૂસકું મૂકાઈ ગયું. થોડીવાર થઈ એટલે કૂતરાઓએ વધુ દેકારો મચાવ્યો, જાણે પોતાનો દીકરો મરી ગયો ને આખો હેઠવાસ એકઠો થઈને રોકકળ મચાવે છે એવું દૃશ્ય માનસપટ પર ઊડ્યું! | ||
દીકરો યાદ આવતાં એ ઊઠ્યો. વળી જીવ પર આવીને પાડાને ઢહડવા માંડ્યો. પણ હવે એનું શરીર કામ આપતું નહોતું. હાથપગ પાણી પાણી થતા ચાલ્યા, ને આંખોમાંથીય પાણી નીકળી | દીકરો યાદ આવતાં એ ઊઠ્યો. વળી જીવ પર આવીને પાડાને ઢહડવા માંડ્યો. પણ હવે એનું શરીર કામ આપતું નહોતું. હાથપગ પાણી પાણી થતા ચાલ્યા, ને આંખોમાંથીય પાણી નીકળી પડ્યા. બીજી બાજુ, દીકરાનો શ્વાસ એનાં રૂવેં રૂંવે ફરકી રહ્યો. ઘડીભર તો થયું કે આને આમ ને આમ મૂકીને હેઠવાસ કોર દોટ મૂકું. પણ કૂતરાં ઝાઝાં ભેગાં થઈ ગયાં હતાં. તરત આને ફાડી ખાય, ને ગમે ત્યાં ઘસડી જાય. અને સવારે જેસુભાને ખબર પડે તો મને ત્યારે ને ત્યારે ગામ મૂકાવે. એનો જીવ દીકરાને વળગ્યો હતો, ને એને પાડો વળગ્યો હતો. આખા દિવસનો નિર્જળા ઉપવાસ. આખા દિવસની કહેવાય નહિ ને સહેવાય નહિ એવી મૂંઝવણ, તે ભગો જીવ વગરનો થઈ પડ્યો. | ||
અડધી રાત સુધી ચંદ્રમાનું અજવાળું હોય ત્યાં સુધીમાં આને ઠેકાણે પાડી દઉં તો સારું. નહિતર અંધારે આ કૂતરાં શું કરે તે કહેવાય નહિ! – એવા વિચારે ઊઠ્યો. યાદ આવતાં ગયાં એ | અડધી રાત સુધી ચંદ્રમાનું અજવાળું હોય ત્યાં સુધીમાં આને ઠેકાણે પાડી દઉં તો સારું. નહિતર અંધારે આ કૂતરાં શું કરે તે કહેવાય નહિ! – એવા વિચારે ઊઠ્યો. યાદ આવતાં ગયાં એ દેવ દેવીઓનાં નામ લેતો, પોતે કરી રહ્યો છે એ પાપ છે ને પાપ નથી એવી અવઢવ સાથે, પાડાને થોરના ઢૂવે જીવતો પહોંચાડે ને ઝૂંપડામાં દીકરાને જીવતો જુએ તો આમાં પાપ નથી જ નથી એવા વિચારે પાડાને ઝનૂનપૂર્વક ઢહડવા માંડ્યો. મનના મનસૂબા પ્રમાણે શરીર કામ કરતું નહોતું. એમાં ગામના રસ્તા કરતાં પાદરમાંથી નીકળતો રસ્તો વધુ ઉબડખાબડ હતો. ને પાડો વારેઘડીએ કોઈ ઢેખાડા સાથે ભરાઈ પડતો હતો. એમ થાય ત્યારે એ હાંફવા માંડતાં હતાં. ગમે તેટલું બળ કરે છે તોય અંતર કપાતું નથી એ જોઈને ભાંગી પડતો હતો. કૂતરાં તો ત્યાં ઊભાં ઊભાં જ રડતાં હતાં, પણ એને લાગતું હતું કે વધુ નજીક આવી રહ્યાં છે. | ||
કૂતરાનાં રુદન સાથે એની અકળામણ વધતી ચાલી. એને પોતાના દીકરાનો જીવ જતો લાગ્યો. પાડાને ખભે ઉપાડીને દોટ મૂકું – એવા ઝનૂનથી એણે પાડાને ઢસડ્યો; ને પાડો એક પાણામાં ફસાઈ ગયો. ભગો અડબડિયું ખાઈ ગયો. ઊભો થયો ત્યારે આંખે અંધારાં ફરી વળ્યાં. જોયું તો, ચંદ્ર આથમવાની અણી પર હતો. આ દૃશ્ય જોઈને | કૂતરાનાં રુદન સાથે એની અકળામણ વધતી ચાલી. એને પોતાના દીકરાનો જીવ જતો લાગ્યો. પાડાને ખભે ઉપાડીને દોટ મૂકું – એવા ઝનૂનથી એણે પાડાને ઢસડ્યો; ને પાડો એક પાણામાં ફસાઈ ગયો. ભગો અડબડિયું ખાઈ ગયો. ઊભો થયો ત્યારે આંખે અંધારાં ફરી વળ્યાં. જોયું તો, ચંદ્ર આથમવાની અણી પર હતો. આ દૃશ્ય જોઈને કૂતરાં નજીક આવીને વધુ જોરથી ભસવા માંડ્યાં. આ દશા ભગાને ગાંડો બનાવી મૂકે એવી હતી. આથમતાં અજવાસમાં એણે જોયું કે હેઠવાસ દેખાય છે, એનો દીકરો છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. ડોશી વારેઘડીએ ઝૂંપડામાંથી બહાર ડોકાઈ રહી છે, પાડાને પથ્થરમાંથી ખેસવવા એ પાડા પર વાંકો વળ્યો. પાડાની ડોક બાથમાં લીધી. ઉંચકવા મથ્યો. પાડો હલ્યો નહીં. એક બે વાર એમ કર્યું ને હાંફ ચડી. આંખો ફાટી રહી. મોંએ ફીણ આવી ગયાં. ચંદ્ર આથમ્યો. અંધારું. કૂતરાએ દેકારો મચાવ્યો. ભગાએ ભાન ગુમાવ્યું. કૂતરાના રુદનમાં એને હેઠવાસ તરફથી આવતી પ્રાણપોક સંભળાયાનો ભાસ થયો. જીવ પર આવીને એણે પાડાને ઉંચકવા બળ કર્યું. એની કમરમાં સબાકો થયો. આંખો ધબ્બ થઈ. એક ક્ષણ અંધારામાં તાકી રહી. બીજી ક્ષણે એ પાડા પર ધબ્બ દઈને ફસડાઈ પડ્યો. પાડો ચારે પગે ઊભો થયો લાગ્યો. પાડા પર સવાર થઈને જમરાજ એના ઝૂંપડા તરફ જતા દેખાયા. એના મોંમાંથી ફીણ નીકળી પડ્યાં. મરેલા પાડાના મોં પર બાઝેલા ફીણ સાથે ભગાના મોંમાંથી નીકળતાં ફીણ મળી ગયાં. | ||
વહેલી પરોઢે જેસુભા વાડીએથી ઘેર જવા આ રસ્તેથી નીકળ્યો ત્યારે આછા ઉજાસમાં એણે રસ્તા વચ્ચે કંઈક પડેલું દીઠું. ઘોડી ઊભી રાખી. નીરખીને જોયું. | વહેલી પરોઢે જેસુભા વાડીએથી ઘેર જવા આ રસ્તેથી નીકળ્યો ત્યારે આછા ઉજાસમાં એણે રસ્તા વચ્ચે કંઈક પડેલું દીઠું. ઘોડી ઊભી રાખી. નીરખીને જોયું. | ||
edits