41
edits
(પ્રૂફ) |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 21: | Line 21: | ||
‘આવજે, શબૂ!’ ‘આવજે, બૂન!’ ‘જાળવીને જજે!’ ‘શરીર જાળવજે, બા!’ ફળિયાની સ્ત્રીઓએ વિદાય આપતાં કહ્યું. | ‘આવજે, શબૂ!’ ‘આવજે, બૂન!’ ‘જાળવીને જજે!’ ‘શરીર જાળવજે, બા!’ ફળિયાની સ્ત્રીઓએ વિદાય આપતાં કહ્યું. | ||
શબૂ પોતાનો વર અને સસરો તેડવા આવ્યા હતા તેમની સાથે સાસરે જતી હતી. પિયરની વિદાય લેતાં | શબૂ પોતાનો વર અને સસરો તેડવા આવ્યા હતા તેમની સાથે સાસરે જતી હતી. પિયરની વિદાય લેતાં તેના પગલાં જાણે ઊપડતા ન હતા. પિયરિયા, ફળિયાના માણસો, સહિયરો વગેરેની વિદાય લેતા તે જરા પાછળ પડી ગઈ. તેનો વર અને સસરો રસ્તાના વાક પાછળ અદૃશ્ય થયા. તેમની સાથે થઈ જવાને તે જરા ઉતાવળે ચાલી. | ||
તેની એક સહિયર તેની સાથે | તેની એક સહિયર તેની સાથે વાક લગી ચાલી અને ત્યાં આગળ થોભી જઈને ‘આવજે, આવજે!’ કહેતી હાથ ઊંચો કરી તેની પાછળ જોતી ઊભી રહી. થોડીવારે તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ: | ||
‘માડી રે!’ | ‘માડી રે!’ | ||
| Line 33: | Line 33: | ||
‘બિલાડી આડી ઊતરી શબૂને.’ | ‘બિલાડી આડી ઊતરી શબૂને.’ | ||
શબૂને પાછી બોલાવાય કે ઘડી થોભી જવાનું કહેવાય તેમ હતું | શબૂને પાછી બોલાવાય કે ઘડી થોભી જવાનું કહેવાય તેમ હતું નહિ. ‘અંબા મા સારું કરશે!’ એમ બોલતાં સૌ પોતપોતાને કામે લાગ્યાં. | ||
શબૂ ઝડપથી ચાલવા લાગી. ગામની પરવાડેથી જ રસ્તો કોતરમાં ઊતરી પડતો હતો. કોતરમાં નીચે બાપદીકરો ઊભા હતા. તેઓ | શબૂ ઝડપથી ચાલવા લાગી. ગામની પરવાડેથી જ રસ્તો કોતરમાં ઊતરી પડતો હતો. કોતરમાં નીચે બાપદીકરો ઊભા હતા. તેઓ ચૂંગી પીતા હતા. તેના ધુમાડા તેમના મોંમાંથી નીકળતા દેખાતા હતા. તેમને જોઈને શબૂ ધીરી પડી. | ||
બપોર થયા હતા. કોતરની ટોચેથી નદીનાં પાણી ઝગારા | બપોર થયા હતા. કોતરની ટોચેથી નદીનાં પાણી ઝગારા મારતા દેખાતાં હતા. નદીમાં ઝાર ઊતરવા લાગ્યો હતો. પાણી ઊતરી જવાથી ખુલ્લો થયેલો કિનારાનો કાદવ આરસી માફક તગતગતો હતો. કોક એકાદ માણસની પગલી એમાં તડ પાડતી ચાલી જતી હતી. શબૂએ આંખ ઉપર હથેળી ઢાળી. સૂરજનાં અજવાળામાં ઝંખાતી તેની આંખ સામી પારના ગામની લીલીઘેરી સીમ જોવા લાગી. | ||
સાસરું | સાસરું! તેને સહેજ કમકમાં આવ્યાં. તેણે આંખ મટમટાવી. નીચે સસરા ઊભા છે એમ ભાન થતાં ફૂલવંતી ચૂંદડીનો ઘૂંઘટો મોં પર ખેંચ્યો. તેની નજર પોતાના પગની આસપાસ રમવા લાગી. રસ્તાની પાસે જ વાડ ચાલુ હતી. વાડમાં કંથાર, બોરડી, અનૂરીનાં જંગલી કાંટાળા જાળાં હતાં. કંથાર પર કાળાં રતૂમડાં કંથારાં ઝલતા હતાં. અનૂરી પર અનૂરાં હજી કાચા હતાં. એ તો ઘેર પાકશે એમ વિચારી અનૂરું તોડવા એણે હાથ લંબાવ્યો. ત્યાં નીચેથી એના વરનો અવાજ આવ્યો: | ||
‘લે હેંડ હવે!’ | ‘લે હેંડ હવે!’ | ||
| Line 45: | Line 45: | ||
તે ચોંકી. કંથારનો કાંટો તેને કોણી આગળ વાગ્યો. તેણે ધીરેથી હાથ બહાર ખેંચી લીધો. | તે ચોંકી. કંથારનો કાંટો તેને કોણી આગળ વાગ્યો. તેણે ધીરેથી હાથ બહાર ખેંચી લીધો. | ||
તે થોડુંક ચાલી અને વાડ પર ચણોઠીઓની લૂમો | તે થોડુંક ચાલી અને વાડ પર ચણોઠીઓની લૂમો મરકમરક હસતી તેની નજરે આવી. | ||
‘છો બરાડા નાખે. ચણોઠીઓ લીધા વિના તો | ‘છો બરાડા નાખે. ચણોઠીઓ લીધા વિના તો નહિ જ જાઉં.’ કહી તેણે વાડના જાળામાં હાથ નાખ્યો. ચણોઠીઓ છીપમાં મોતી ગોઠવ્યાં હોય તેમ તેમના કુદરતી પડામાં ગોઠવાયેલી હતી. બે-એક પડા તોડીને તેણે લૂગડાને છેડે બાંધ્યા. ફરીથી નીચેથી બૂમ આવી. | ||
‘એ આવું છું સ્તો | ‘એ આવું છું સ્તો રાડ્યો શેની નાખો છો?’ તેણે સામે જવાબ આપ્યો. અને ઝડપથી પગ ઉપાડ્યા. પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી. પગમાંનાં નક્કર કલ્લાં સહેજ ખણખણ્યાં. નવાનકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચૂંદડીનો સડસડ અવાજ થવા લાગ્યો. ચૂંદડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો. હાથ પરનાં બલૈયા કાચની બંગડી સાથે રણક્યાં. કાપડાની બાંયનું મોઢિયું સૂરજના તેજમાં ઝગી ઊઠ્યું. તેની મેંશ આંજેલી આંખ આમતેમ જોવા લાગી. તે થંભી ગઈ. | ||
રસ્તામાં એક પોદળો પડ્યો હતો. કેવો | રસ્તામાં એક પોદળો પડ્યો હતો. કેવો મઝાનો! ધાનની ઢગલી જેવો. ‘કોઈની એકલવાયી ભેંસે કર્યો હશે નહિ તો મારી શોક્યો એને બોટ્યા વગર રહે કે?’ તે મનમાં બોલી: પોદળો ઘેર મૂકી આવવાનું તેને મન થયું. આ રસ્તે કેટલા પોદળા તેણે ભેગા કર્યા હતા! આજેય તે પોદળાને બોટ્યા વગર રહી ન શકી. પગની જોડી વતી તેણે પોદળાને એક બાજુથી ચબદયો અને ઉપર ધૂળ વાળી. તેને ખાતરી હતી કે એનો બોટેલો પોદળો કોઈ લે નહિ. થોડે ગયા પછી તેને થયું કે મેં ફોગટનો પોદળો બોટ્યો. કોકનેય કામ આવત. | ||
ફરી નીચેથી બૂમ આવી. તેણે પગમાં ઝડપ આણી અને કોતરમાં ઊતરતા રસ્તા પર, ધૂળ ઉડાડતી તે ઊતરી પડી. તેના ઊતરવાથી ઊડેલી ધૂળ કોતરના મથાળે પહોંચી અને ‘શબૂ ગઈ’ એમ કહેતી હોય તેમ હવામાં ઊડી રહી. | ફરી નીચેથી બૂમ આવી. તેણે પગમાં ઝડપ આણી અને કોતરમાં ઊતરતા રસ્તા પર, ધૂળ ઉડાડતી તે ઊતરી પડી. તેના ઊતરવાથી ઊડેલી ધૂળ કોતરના મથાળે પહોંચી અને ‘શબૂ ગઈ’ એમ કહેતી હોય તેમ હવામાં ઊડી રહી. | ||
કોતરમાં ઊતર્યા પછી રસ્તો સપાટ ભોંય પર ચાલતો હતો. નદીનો ભેજ રસ્તાની ધૂળને દાબેલી રાખતો હતો. | કોતરમાં ઊતર્યા પછી રસ્તો સપાટ ભોંય પર ચાલતો હતો. નદીનો ભેજ રસ્તાની ધૂળને દાબેલી રાખતો હતો. બાપ દીકરો માથેનાં ફાળિયાંના છેડા સહેજ આગળ ખેંચી છતરી જેવું બનાવી આગળ આગળ ચાલતા હતા. શબૂની જોડીઓ ટપુશટપુશ અવાજ કરતી હતી. શબૂએ આસપાસ નજર નાખી. બેય બાજુ કોતરની ઊંચીઊંચી ભેખડો પર ક્યાંક એકાદ બકરું ચરતું હતું. વચ્ચેવચ્ચે ભેખડમાં બીજું કોતર આવતું અને લીલા ઘાસમાં એકાદ પગદંડી વાંકીચૂકી થતી દૂરદૂર અલોપ થઈ જતી. આ પગદંડીઓ પર, આ ભેખડો પર, કેટલા વરસ પોતે ઢોર ચાર્યાં હતાં! એકાદ ઝાડને છાંયે બેસી જાળાંમાંથી વીણેલાં બોર કેવાં ખાધાં હતાં! સાસરે જવાનું ન હોય તો કેવું સારું! ઘાઘરી અને કાપડી પહેરી આખો દહાડો ફર્યા કરીએ! | ||
શબૂને એકદમ પોતાનાં નવાં કપડાંનો અને | શબૂને એકદમ પોતાનાં નવાં કપડાંનો અને ચાંદીના વજનદાર ઘરેણાંનો ભાર લાગી આવ્યો. | ||
‘જરા ધીરા હેંડો ક…’ તેણે ટહુકો કર્યો. | ‘જરા ધીરા હેંડો ક…’ તેણે ટહુકો કર્યો. બાપ દીકરો કંઈ સાંભળ્યું ન હોય તેમ આગળ આગળ ચાલ્યે જ ગયા. | ||
બે એક ખેતરવા જેટલાં કોતર વટાવ્યા પછી નદીનું ભાઠું શરૂ થયું. એકદમ રેતી આવી. તેના પગની ગતિ ઓછી થઈ ગઈ. તેણે માથેથી ઘૂમટો ઊંચે કર્યો. નદી તરફથી આવતો ઠંડો પવન તેના મોં પરના પરસેવાને સૂકવવા લાગ્યો. તેના મોં પર પ્રસન્નતા આવી. તેનું મોં મલક્યું. અને તેના નાક પરના કાંટાનાં છયે નંગમાં સૂરજ પોતાનાં પ્રતિબિંબ જોઈ રહ્યો. | |||
તેણે આસપાસ નજર ફેરવી. કોતરમાંથી નીકળ્યા પછી બેય બાજુ નજર પહોંચે ત્યાં લગી રેતી હતી. | તેણે આસપાસ નજર ફેરવી. કોતરમાંથી નીકળ્યા પછી બેય બાજુ નજર પહોંચે ત્યાં લગી રેતી જ રેતી હતી. રેતીમાં ઢોરના અને માણસનાં પગલાએ સરખા આકારનાં બની જઈ નાનાંનાનાં ખાબડાં પાડી એક નાનકડી મોજાની દુનિયા ઊભી કરી હતી. આ રેતી! અજવાળી રાતે અહીં ઝાલણિયું દાવ રમવા બધાં આવતાં. અને કેટલું દોડતાં! કેટલું દોડતાં! | ||
તેની આંખમાં પાણી આવી | તેની આંખમાં પાણી આવી ગયા. બળ્યું આજે આ બધું કેમ યાદ આવે છે? તેનો જીવ મૂંઝાવા લાગ્યો. સાસરે જવાનું ગમતું નથી એટલે? કેટલે વરસે પોતે સાસરે જાય છે! | ||
રેતીમાં તેના પગ ઢીલા પડવા લાગ્યા. પગની ગરેડીઓ જાણે વછૂટી જવા લાગી. આવું તો પહેલાં કદી નહોતું થતું. વેંતવેંતની રેતીમાં પણ પોતે સહિયરો સાથે ઘોડી જેમ કૂદતી હતી. તેણે પગમાંથી જોડીઓ કાઢી લીધી | રેતીમાં તેના પગ ઢીલા પડવા લાગ્યા. પગની ગરેડીઓ જાણે વછૂટી જવા લાગી. આવું તો પહેલાં કદી નહોતું થતું. વેંતવેંતની રેતીમાં પણ પોતે સહિયરો સાથે ઘોડી જેમ કૂદતી હતી. તેણે પગમાંથી જોડીઓ કાઢી લીધી, તેમને પોટલીમાં ખોસી દીધી અને પોટલી માથે મૂકી. | ||
રેતી તપી હતી. પગ સહેજ બળતા હતા, પણ એથીય વધારે એનું મન બળવા લાગ્યું. આ પેલું પાણી રહ્યું. હમણાં પગને ટાઢક વળશે | રેતી તપી હતી. પગ સહેજ બળતા હતા, પણ એથીય વધારે એનું મન બળવા લાગ્યું. આ પેલું પાણી રહ્યું. હમણાં પગને ટાઢક વળશે પણ આ ભૂંડા હૈડાને? | ||
રેતીને કચડતી તે આગળ ચાલી. | રેતીને કચડતી તે આગળ ચાલી. | ||
આ | આ પેલુ પાણી! આ પેલુ પાણી! તેનું મન ઝંખી રહ્યું. પાણી આટલું ઢૂકડુ દેખાય છે તોય કેમ હજી આવતું નથી? આ નાના હતા ત્યારે તો હડી મૂકતા ને ઠેઠ પાણીમાં પહોંચી જતા. | ||
બાપ દીકરો પાણીની છબમાં જઈને ઊભા રહ્યા અને એના તરફ જોવા લાગ્યા. એ બેય જણ કાદવમાં ચાલતા હતા ત્યારે પેલા ગારો ગૂંદતા કુંભારની પેઠે તેમના શરીર કેવા આંચકા લેતા હતા! | |||
ખુલ્લે ઘૂંઘટે ચાલી આવતી શબૂએ મોં પર ઘૂંઘટો ખેંચ્યો. આંખોની દુનિયા જાણે કે ઘડીક બંધ થઈ ગઈ. કાદવનો કાળો ઉજાસ, પાણીના ઝગારા, બધું ઘડીક વસાઈ ગયું | ખુલ્લે ઘૂંઘટે ચાલી આવતી શબૂએ મોં પર ઘૂંઘટો ખેંચ્યો. આંખોની દુનિયા જાણે કે ઘડીક બંધ થઈ ગઈ. કાદવનો કાળો ઉજાસ, પાણીના ઝગારા, બધું ઘડીક વસાઈ ગયું હાશ! તેના પગને ટાઢુંટાઢું લાગ્યું. પગ નીચેની જમીન જરા અસ્થિર બનતી લાગી. કાદવ શરૂ થયો હતો. | ||
શબૂએ આંખ ઉઘાડી. રખે ક્યાંક લપસી જવાય તો! આઠ-દસ આંગળના ચીકણા કાદવની નક્કર ભોંયનો આશરો શોધી આગળ ચાલવાનું હતું. હા, નાની હતી ત્યારે ગામનાં છોકરાં ભેગી પોતેય લપસતી હતી. અરે ઝાર ઊતરી ગયો હોય અને કિનારા પરનો કાદવ અકબંધ પડ્યો હોય ત્યારે તેમાં પહેલી પગલી પાડે એની કેવી ચડસાચડસી છોકરાંઓમાં થતી! અને આજેય આ જેણે પહેલી પગલી પાડી હશે તેને કેવી | શબૂએ આંખ ઉઘાડી. રખે ક્યાંક લપસી જવાય તો! આઠ-દસ આંગળના ચીકણા કાદવની નીચેની નક્કર ભોંયનો આશરો શોધી આગળ ચાલવાનું હતું. હા, નાની હતી ત્યારે ગામનાં છોકરાં ભેગી પોતેય લપસતી હતી. અરે ઝાર ઊતરી ગયો હોય અને કિનારા પરનો કાદવ અકબંધ પડ્યો હોય ત્યારે તેમાં કોણ પહેલી પગલી પાડે એની કેવી ચડસાચડસી છોકરાંઓમાં થતી! અને આજેય આ જેણે પહેલી પગલી પાડી હશે તેને કેવી મઝા પડી હશે! આ પોતે તો!… અને આ બાપ દીકરાએ તો કાદવને ગૂંદીને બગાડી નાખ્યો! તેને કશોક તિરસ્કાર વછૂટ્યો. મારો કાદવ બગાડી નાખ્યો! એ ઘરનાં લોક જ એવાં છે, કાયટિયા! | ||
‘અને | ‘અને મૂવા! મહીસાગરનાં પાણીય માથે મૂક્યા વગર પાણીમાં પેઠા!’ | ||
બાપદીકરો ઢીંચણ લગીનાં પાણી ડખોળતા નદીમાં અર્ધેક જેટલે પહોંચી ગયા હતા. | બાપદીકરો ઢીંચણ લગીનાં પાણી ડખોળતા નદીમાં અર્ધેક જેટલે પહોંચી ગયા હતા. | ||
edits