ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુન્દરમ્/માને ખોળે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 83: Line 83:
‘અને મૂવા! મહીસાગરનાં પાણીય માથે મૂક્યા વગર પાણીમાં પેઠા!’
‘અને મૂવા! મહીસાગરનાં પાણીય માથે મૂક્યા વગર પાણીમાં પેઠા!’


બાપદીકરો ઢીંચણ લગીનાં પાણી ડખોળતા નદીમાં અર્ધેક જેટલે પહોંચી ગયા હતા.
બાપ દીકરો ઢીંચણ લગીનાં પાણી ડખોળતા નદીમાં અર્ધેક જેટલે પહોંચી ગયા હતા.


શબૂ પાણીની પાસે આવીને ઊભી રહી. વાંકી વળીને ખોબામાં પાણી લઈ તેણે માથે મૂક્યું. ‘મહીસાગર મા! સારું કરજે, મારી માડી!’ બોલી તેણે પાણીમાં ડગલું દીધું.
શબૂ પાણીની પાસે આવીને ઊભી રહી. વાંકી વળીને ખોબામાં પાણી લઈ તેણે માથે મૂક્યું. ‘મહીસાગર મા! સારું કરજે, મારી માડી!’ બોલી તેણે પાણીમાં ડગલું દીધું.
Line 89: Line 89:
ખળળળ! ખળળળ! પાણી તેના પગમાં રમતાં રમતાં વહેવા લાગ્યાં. શો ટાઢો સ્પર્શ! કેવી ગલીપચી! મહીસાગર મા! મરું તો તારા જ ખોળામાં. એક દહાડો તારા ખોળામાં આમ ચાલી આવીશ, ચાલી આવીશ. તારે ઘેર મને લઈ જજે! અરે બળ્યું, આજે આવા વિચાર કેમ આવ્યા કરે છે! તેનું હૃદય ઘડીક ધબકી ઊઠ્યું.
ખળળળ! ખળળળ! પાણી તેના પગમાં રમતાં રમતાં વહેવા લાગ્યાં. શો ટાઢો સ્પર્શ! કેવી ગલીપચી! મહીસાગર મા! મરું તો તારા જ ખોળામાં. એક દહાડો તારા ખોળામાં આમ ચાલી આવીશ, ચાલી આવીશ. તારે ઘેર મને લઈ જજે! અરે બળ્યું, આજે આવા વિચાર કેમ આવ્યા કરે છે! તેનું હૃદય ઘડીક ધબકી ઊઠ્યું.


ડહોળાયેલાં પાણીમાં તેનો આછો પડછાયો પડતો હતો. તેણે વાળેલો કાછડો, મોઢિયાવાળું કાપડું, ઓઢેલી ચૂંદડી, અને તેની શ્યામ રેશમ જેવી તગતગતી કાયા, એ બધું નદી સ્પષ્ટ જોઈ શકતી ન હતી તેથી જાણે દિલગીર થઈને વહી જતી હતી. હા, પાણી નીતરેલાં હોય ત્યારે તેમાં પોતે સહિયરો સાથે કેવાં મોઢાં જોયાં હતાં!
ડોળાયેલાં પાણીમાં તેનો આછો પડછાયો પડતો હતો. તેણે વાળેલો કાછડો, મોઢિયાવાળું કાપડું, ઓઢેલી ચૂંદડી, અને તેની શ્યામ રેશમ જેવી તગતગતી કાયા, એ બધું નદી સ્પષ્ટ જોઈ શકતી ન હતી તેથી જાણે દિલગીર થઈને વહી જતી હતી. હા, પાણી નીતરેલા હોય ત્યારે તેમાં પોતે સહિયરો સાથે કેવાં મોઢાં જોયાં હતાં!


એને બાળપણની સહિયરો યાદ આવવા લાગી. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. એક સહિયરને પોતાના સાસરાના ફળિયામાં જ પરણાવી છે. અને હવે તો તેને છૈયો પણ છે! તેને થઈ આવ્યું – ક્યારે જઈને તેને રમાડું? અને તે સાથે જ તેને પોતાના ઉદરમાં કશુંક સ્ફુરતું લાગ્યું. થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડીભર પાણીમાં થંભી ગઈ.
એને બાળપણની સહિયરો યાદ આવવા લાગી. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. એક સહિયરને પોતાના સાસરાના ફળિયામાં જ પરણાવી છે. અને હવે તો તેને છૈયો પણ છે! તેને થઈ આવ્યું, ક્યારે જઈને તેને રમાડુ? અને તે સાથે જ તેને પોતાના ઉદરમાં કશુંક સ્ફુરતું લાગ્યું. થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડીભર પાણીમાં થંભી ગઈ.


ક્યાંકથી બાળકના રડવાનો અવાજ તેને સંભળાયો. તેણે કાન માંડ્યા. આજુબાજુ વેરાન વેરાન હતું, નદીના પાંચ ગાઉના સપાટ ભાઠામાં, ઝાડ, પાન, ઘર, ખોરડું કશાનું નામનિશાન ન હતું. છતાંય બાળકનું રડવું સંભળાયે જ ગયું.
ક્યાંકથી બાળકના રડવાનો અવાજ તેને સંભળાયો. તેણે કાન માંડ્યા. આજુબાજુ વેરાન વેરાન હતું. નદીના પાંચ ગાઉના સપાટ ભાઠામાં, ઝાડ, પાન, ઘર, ખોરડું કશાનું નામનિશાન ન હતું. છતાંય બાળકનું રડવું સંભળાયે જ ગયું.


‘શું હશે? સારું કરજે અંબા મા!’ બોલી તે આગળ ચાલી.
‘શું હશે? સારું કરજે અંબા મા!’ બોલી તે આગળ ચાલી.


પાણી ઊંડાં થવા લાગ્યાં. પાણીની તાણ વધવા લાગી. તે ચણિયાને ઊંચો કરવા લાગી અને પગને વધારે દાબીને મૂકવા લાગી. નીચે કશુંક આવ્યું અને તેનો પગ જરાક લપસ્યો. ઓ પડી! ઓ ખેંચાઈ! અને મૂઆ પેલા તો સામે કાંઠે જઈને ઊભા છે! એમને ઘેર જવા કરતાં આ મહીસાગરમાં તણાઈ જવું શું ખોટું છે? અને હમણાં જ ઘોડો ચડી આવે તો કેવું! તેનું હૃદય ઝંખી રહ્યું.
પાણી ઊંડાં થવા લાગ્યાં. પાણીની તાણ વધવા લાગી. તે ચણિયાને ઊંચો કરવા લાગી અને પગને વધારે દાબીને મૂકવા લાગી. નીચે કશુંક આવ્યું અને તેનો પગ જરાક લપસ્યો. ઓ પડી! ઓ ખેંચાઈ! અને મૂવા પેલા તો સામે કાંઠે જઈને ઊભા છે. એમને ઘેર જવા કરતાં આ મહીસાગરમાં તણાઈ જવું શું ખોટું છે? અને હમણાં જ ઘોડો ચડી આવે તો કેવું! તેનું હૃદય ઝંખી રહ્યું.


પણ તેના હૃદય કરતાં તેના પગમાં વધારે આવડત હતી. પાણીના જીવ પેઠે તે દૃઢ બનીને ચાલવા લાગ્યા. એકાએક તેને ગળે સોસ બાઝવા લાગ્યો. મહીસાગરનું એક ટીપું તેનાથી મોંમાં મૂકી દેવાયું અને તે તરત તેણે થૂથૂ કરી થૂંકી નાખ્યું. ખારું ખારું ઊસ! પણ પાણી! ઓ રામ! ભાઠામાં તરસ! એ તો જીવલેણ બની જતી. આટલી પાણીથી ભરીભાદરી નદી પણ કામમાં ન આવે. ફરતા પાંચ ગાઉમાં મીઠા પાણીનું ટીપુંયે ન મળે. ભાઠામાં તરસનાં માર્યાં પણ કેટલાંય મરી જાય છે, પણ હવે તો પરબ મંડાય છે. એટલે સ્તો કોઈએ પાણી સાથે લેવા ના દીધું. હીંડીને જવાનું છે, માટે ભાર શું કરવા કરવો? બાકી માએ તો બતક ભરીને તૈયાર પણ રાખી હતી. બધાં જ કહેવા મંડેલાં કે આ ઘડી વારમાં તો પહોંચી જવાશે. હશે.
પણ તેના હૃદય કરતાં તેના પગમાં વધારે આવડત હતી. પાણીના જીવ પેઠે તે દૃઢ બનીને ચાલવા લાગ્યા. એકાએક તેને ગળે સોસ બાઝવા લાગ્યો. મહીસાગરનું એક ટીપું તેનાથી મોંમાં મૂકી દેવાયું અને તે તરત તેણે થૂથૂ કરી થૂંકી નાખ્યું. ખારુંખારું ઊસ! પણ પાણી! ઓ રામ! ભાઠામાં તરસ! એ તો જીવલેણ બની જતી. આટલી પાણીથી ભરીભાદરી નદી પણ કામમાં ન આવે. અને ફરતા પાંચ ગાઉમાં મીઠા પાણીનું ટીપુંયે ન મળે. ભાઠામાં તરસનાં માર્યાં પણ કેટલાંય મરી જાય છે, પણ હવે તો પરબ મંડાય છે. એટલેસ્તો કોઈએ પાણી સાથે લેવા ના દીધું. હીડીને જવાનું છે, માટે ભાર શું કરવા કરવો? બાકી માએ તો બતક ભરીને તૈયાર પણ રાખી હતી. બધા જ કહેવા મંડેલાં કે આ ઘડીવારમાં તો પહોંચી જવાશે. હશે.


તે કાંઠે આવીને ઊભી રહી. અને તેની નજર પાછળ ફરી.
તે કાંઠે આવીને ઊભી રહી. અને તેની નજર પાછળ ફરી.


નદીનો પટ, પેલી બાજુનો કાદવ, તે પછીની રેતી, તે પછી કોતર, ગામની ભાગોળ, ફળિયું, ઘર. જાણે એક ડગલામાં જ પોતાનો દેહ મૂકીને પરદેશમાં પહોંચી ગઈ હોય એમ તેને લાગ્યું. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો.
નદીનો પટ, પેલી બાજુનો કાદવ, તે પછીની રેતી, તે પછી કોતર, ગામની ભાગોળ, ફળિયું, ઘર. જાણે એક ડગલામાં જ પોતાનો દેશ મૂકીને પરદેશમાં પહોંચી ગઈ હોય એમ તેને લાગ્યું. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો.


આ તો પરભોમ છે! ‘મારું પિયર તો ત્યાં રહ્યું!’ નદીમાં હતી ત્યાં લગી એને ધીર હતી કે પોતે પોતાના જ પિયરમાં છે, પિયરની શીળી છાંયમાં છે. પણ કાંઠે આવીને ઊભા પછી તરત જ જાણે પરાયાના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું. આ કાંઠો અજાણ્યો છે, કાદવ અજાણ્યો છે, રેતી અજાણી છે. અને પેલા બાપદીકરો! એ તો જમ જેવા લાગે છે!
આ તો પરભોમ છે! ‘મારું પિયર તો ત્યાં રહ્યું!’ નદીમાં હતી ત્યાં લગી એને ધીર હતી કે પોતે પોતાના જ પિયરમાં છે, પિયરની શીળી છાંયમાં છે. પણ કાંઠે આવીને ઊભા પછી તરત જ જાણે પરાયાના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું. આ કાંઠો અજાણ્યો છે, કાદવ અજાણ્યો છે, રેતી અજાણી છે. અને પેલાં બાપ દીકરો! એ તો જમ જેવા લાગે છે!


તેના પગમાંથી ચાલવાનું જોર જતું રહ્યું. કેટલે વરસે પોતે આ કાંઠે ડગલું દીધું હતું?
તેના પગમાંથી ચાલવાનું જોર જતું રહ્યું. કેટલે વરસે પોતે આ કાંઠે ડગલું દીધું હતું?
Line 111: Line 111:
નાની હતી ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી તે જ. તે વેળા તેને ગાડામાં ઘાલીને લઈ ગયા હતા. હા, આ રેતીમાં રમવાનું બહુયે મન થયું હતું પણ નીચે ઊતરવા દે તેવું કોઈ ન હતું. જાણે ગયા જનમની વાત જેવું બધું લાગે છે!
નાની હતી ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી તે જ. તે વેળા તેને ગાડામાં ઘાલીને લઈ ગયા હતા. હા, આ રેતીમાં રમવાનું બહુયે મન થયું હતું પણ નીચે ઊતરવા દે તેવું કોઈ ન હતું. જાણે ગયા જનમની વાત જેવું બધું લાગે છે!


પોતાના બાપા જીવતા હોત તો ક્યાંક બીજે ઠેકાણે ઠામ પાડી દેત. પણ રાંડીરાંડ મા બિચારી, અરે બિચારી! વરસો લગી તે કોણ રાખે? એ તો બાપે જ આજ લગી વટ રાખીને દુખિયારી દીકરીને સાસરાના ત્રાસમાંથી બચાવી લીધી હતી.
પોતાના બાપા જીવતા હોત તો ક્યાંય બીજે ઠેકાણે ઠામ પાડી દેત. પણ રાંડીરાંડ મા બિચારી, અરે બિચારી! વરસો લગી તે કોણ રાખે? એ તો બાપે જ આજ લગી વટ રાખીને દુખિયારી દીકરીને સાસરાના ત્રાસમાંથી બચાવી લીધી હતી.


બાકી સસરો તો કેવો! સાવ રાખસ જેવો! માણસને મારી નાખતાં એને વાર ન લાગે! કહે છે કે એમનો મોટો છોકરો મરી ગયો ત્યાર પછી તેની વહુને–કોણ જાણે બળ્યું લોકોય કેવી વાતો લાવે છે? મને તો તે ઘડી કશી ગતાગમેય ન હતી–હાં તે વહુને એમના જ હમેલ રહેલા ને પછી કંઈ ન નીવડ્યું તે ગતે કરી દીધેલી. અને વાત ઉડાડી કે નદીમાં તણાઈ ગઈ. મેર, હશે. એ રાખસ તેનું મારે શું? શું? એવાથી બીઉં તો હું મારા બાપની છોડી નહીં! પણ જ્યાં ખીલો જ ઢીલો ત્યાં હું તે જોર કેટલું કરું? એ અમારા પરણેત… હશે જવા દો એ વાત.
બાકી સસરો તે કેવો! સાવ રાખસ જેવો! માણસને મારી નાખતાં એને વાર ન લાગે! કહે છે કે એમનો મોટો છોકરો મરી ગયો ત્યાર પછી તેની વહુને–કોણ જાણે બળ્યું લોકોય કેવી વાતો લાવે છે? મને તો તે ઘડી કશી ગતાગમેય ન હતી. –હાં, તે વહુને એમના જ હમેલ રહેલા ને પછી કંઈ ન નીવડ્યું તે ગતે કરી દીધેલી. અને વાત ઉડાડી કે નદીમાં તણાઈ ગઈ મેર, હશે. પણ એ રાખસ તેનું મારે શું? એવાથી બીઉં તો હું મારા બાપની છોડી નહિ! પણ જ્યાં ખીલો જ ઢીલો ત્યાં હું તે જોર કેટલું કરું? એ અમારા પરણેત… એ વાત ન કરી એટલી સારી.  


સુખી થજો બાપા કે તમે મને આટલાં વરસ બચાવી રાખી. અને એમ તો આટલામાં ક્યાંક બીજે મને ઠામ પાડી દીધી હોત. પણ બાપા તો બિચારા ધાડમાં ખપી ગયા. એ ધાડમાં જવાના હતા તે પહેલાં પેલા ભિયા તેને તેડવા આવ્યા હતા. અને ત્યારે બાપાએ કેવું સંભળાવી દીધું હતું! ‘બાપ આગળ તો કશું બનતું નથી ને મારી દીકરી પર શૂરવીર બનવું છે? ચાલો, જોર હોય તો મારી જોડે ધાડમાં. બતાવો બહાદુરી! મારી બીજી દીકરીય તમને આપું.’ પણ બાપડો બાપડિયો! સાવ બાપડિયો! ‘મને તો બાપાએ તેડવા મોકલ્યો છે!’ કહી તે નીચે મોંએ બેઠેલા. જાણે હજીયે અંગૂઠો ધાવવાની ટેવ ન હોય! અને પોતાના બાપે તેને કેવા ધુતકારી કાઢેલા. ‘બાપાએ તેડવા મોકલ્યા છે! ત્યારે તમે જાતે તો તમારી ઘરવાળીને તેડવા નથી આવ્યા ને? જાવ, જાવ, ઢોરાં ચારી ખાઓ. મારી દીકરી નહીં આવે તમારા જેવાને ત્યાં. શી ખબર કે તમે આવા…’ અને તે બિચારો કેવો થથરતો હતો! બાપાએ ધાડમાં જવાનું તેમને કહ્યું પણ ખરું, પણ એ ભિયા જાય તો પછી ભિયા શેના? એમાંય વળી બાપને પૂછવું તો પડે ને?
સુખી થજો બાપા કે તમે મને આટલાં વરસ બચાવી રાખી અને એમ તો આટલામાં ક્યાંક બીજે મને ઠામ પાડી દીધી હોત. પણ બાપા તો બિચારા ધાડમાં ખપી ગયા. એ ધાડમાં જવાના હતા તે પહેલાં પેલા ભિયા તેને તેડવા આવ્યા હતા. અને ત્યારે બાપાએ કેવું સંભળાવી દીધું હતું! બાપ આગળ તો કશું બનતું નથી ને મારી દીકરી પર શૂરવીર બનવું છે? ચાલો, જોર હોય તો મારી જોડે ધાડમાં. બતાવો બહાદુરી! મારી બીજી દીકરીય તમને આપું.’ પણ બાપડો બાપડિયો! સાવ બાપડિયો! ‘મને તો બાપાએ તેડવા મોકલ્યો છે!’ કહી તે નીચે મોંએ બેઠેલા જાણે હજીય અંગૂઠો ધાવવાની ટેવ ન હોય! અને પોતાના બાપે તેને કેવા ધુતકારી કાઢેલા. ‘બાપાએ તેડવા મોકલ્યા છે! ત્યારે તમે જાતે તો તમારી ઘરવાળીને તેડવા નથી આવ્યા ને? જાઓ, જાઓ, ઢોરાં ચારી ખાઓ. મારી દીકરી નહિ આવે તમારા જેવાને ત્યાં. શી ખબર કે તમે આવા…’ અને તે બિચારો કેવો થથરતો હતો! બાપાએ ધાડમાં જવાનું તેમને કહ્યું પણ ખરું પણ એ ભિયા જાય તો પછી ભિયા શેના? એમાંય વળી બાપને પૂછવું તો પડે ને?


તે રાતે બાપા ધાડમાં ગયા. અને ભિયા રાત રહી પડ્યા…
તે રાતે બાપા ધાડમાં ગયા. અને ભિયા રાત રહી પડ્યા…


કેટલાં વરસ પછીની રાત… પોતેય બધું ભાન ભૂલી ગઈ. અરે ભૂંડી! એવો બાપડિયો, તોય એ આદમી! અને પોતે અસ્ત્રી તે અસ્ત્રી! ઓ ગોઝારી રાત! બીજે દહાડે ખબર પડી કે રાતે બાપા મૂઆ અને ભિયાએ પોતે ક્યારે જતા રહ્યા તેની ખબરેય ન પડવા દીધી. અરે ભલા, ઘડીક વાડામાંય બોલાવી મને વાત કરી હોત તો! પણ તો તો પછી મને ક્યારનાય લઈ ગયા ના હોત?
કેટલાં વરસ પછીની રાત… પોતેય બધું ભાન ભૂલી ગઈ. અરે ભૂંડી! એવો બાપડિયો, તોય એ આદમી! અને પોતે અસ્ત્રી તે અસ્ત્રી! ઓ ગોઝારી રાત! બીજે દહાડે ખબર પડી કે રાતે બાપા મૂવા અને ભિયાએ પોતે ક્યારે જતા રહ્યા તેની ખબરેય ન પડવા દીધી. અરે ભલા, ઘડીક વાડામાંય બોલાવી મને વાત કરી હોત તો! પણ તો તો પછી તમે મને ક્યારનાય લઈ ગયા ના હોત?


અને વાઘ જેવા બાપા ગયા એટલે તો બીજાનું જોર વધે જ ને? દીકરીને કોણ વારસ કરે? અને પોતાને માટે કેવી કેવી વાતો અદેખા લોકોએ ઉડાડવા માંડી! અને બિચારી માય શું કરે! દીકરી જેવી દીકરી! અને તેય પાછી ભારે છેડે! આવતા-જતા જોડે સાસરે કહેણ મોકલાવ્યું કે તમારી વહુને તેડી જાવ, અમે વળાવીશું. અને જાણે ઇડરિયો ગઢ જીતવા આવ્યા હોય તેમ બાપદીકરો આવ્યા. પણ અરે એમનાં મોઢાં! અને એ ભિયા!… મારું બીજું કશું કરવાનું માને ના સૂઝ્યું…? અને એ તો હું ઠરીને બેસી રહી. મેંકુ એમનામાં ક્યારેય કશો જીવ આવશે અને સારું થશે. પણ એ તો દર વરસે પણ એવા જ બાપની બાંય ઝાલીને ફરનારા રહ્યા. નહીં તો આટલાં વરસ હું બેસી રહેત શું કામ? શું મને બીજા નહોતા મળતા? અને આમેય મેં મહીનાં પાણી પીધાં છે. માડી મહીસાગર…!
અને વાઘ જેવા બાપા ગયા એટલે તો બીજાનું જોર વધે જ ને? દીકરીને કોણ વારસ કરે? અરે પોતાને માટે કેવી-કેવી વાતો અદેખા લોકોએ ઉડાડવા માંડી! અને બિચારી માય શું કરે! દીકરી જેવી દીકરી! અને તેય પાછી ભારે છેડે! આવતા-જતા જોડે સાસરે કહેણ મોકલાવ્યું કે તમારી વહુને તેડી જાવ, અમે વળાવીશું. અને જાણે ઈડરિયો ગઢ જીતવા આવ્યા હોય તેમ બાપ દીકરો આવ્યા. પણ અરે એમનાં મોઢાં! અને એ ભિયા!… મારું બીજું કશું કરવાનું માને ના સૂઝ્યું…? અને એ તો હું ઠરીને બેસી રહી. મેંકુ એમનામાં ક્યારેય કશો જીવ આવશે અને સારું થશે પણ એ તો દર વરસે પણ એવા જ બાપની બાંય ઝાલીને ફરનારા રહ્યા. નહિ તો આટલાં વરસ હું બેસી રહેત શું કામ? શું મને બીજા નહોતા મળતા? અને આમેય મેં મહીનાં પાણી પીધાં છે. માડી મહીસાગર…!


તેના પેટમાં વળી બાળક સ્ફુર્યું! અંબામાનું નામ લેતી તે આગળ ચાલી. થોડે દૂર કોરી રેતીમાં બેય બાપદીકરો ઊભા હતા. તેમનાં મોંમાંથી ધુમાડા નીકળતા દેખાતા હતા. અરે, બાપદીકરાના ધુમાડામાંય કેટલો બધો ફેર!
તેના પેટમાં વળી બાળક સ્ફુર્યું! અંબામાનું નામ લેતી તે આગળ ચાલી. થોડે દૂર કોરી રેતીમાં બેય બાપ દીકરો ઊભા હતા. તેમનાં મોંમાંથી ધુમાડા નીકળતા દેખાતા હતા. અરે, બાપ દીકરાના ધુમાડામાંય કેટલો બધો ફેર!


તેને આવતી દેખી તેઓ ચાલવા લાગ્યા. તે ઘડીભર થંભી ગઈ. તેની આંખે તમ્મર આવ્યાં. તેણે આંખો ઉઘાડી. દૂર દૂર ઝાંઝવાં દેખાતાં હતાં. અને એ ઝાંઝવાંમાં બાપદીકરો મળી જતા હતા! તેણે બૂમ પાડવા પ્રયત્ન કર્યો. ‘મારે પાણી પીવું છે!’ પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો.
તેને આવતી દેખી તેઓ ચાલવા લાગ્યા. તે ઘડીભર થંભી ગઈ. તેની આંખે તમ્મર આવ્યાં. તેણે આંખો ઉઘાડી. દૂર દૂર ઝાંઝવાં દેખાતાં હતાં અને એ ઝાંઝવાંમાં બાપ દીકરો મળી જતા હતા! તેણે બૂમ પાડવા પ્રયત્ન કર્યો. ‘મારે પાણી પીવું છે!’ પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો.


તે પગનું બધું જોર ભેગું કરી ચાલવા લાગી.
તે પગનું બધું જોર ભેગું કરી ચાલવા લાગી.
41

edits

Navigation menu